![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ફિલ્મમાં ખાખી વર્દીમાં કેર વર્તાવનારી એક્ટ્રેસે બિકીની પહેરીને મચાવી ધમાલ, તસવીરો વાયરલ
ધ ફેમિલી મેનમાં પોલીસવાળી બનીને દમદાર કેરેક્ટર પ્લે કરનારી એક્ટ્રેસને બિકીનીમાં જોઇને ફેન્સ પણ ચોંક્યા છે.
![ફિલ્મમાં ખાખી વર્દીમાં કેર વર્તાવનારી એક્ટ્રેસે બિકીની પહેરીને મચાવી ધમાલ, તસવીરો વાયરલ Bikini Pics: the family man actress shreya dhanwantharys new photos viral ફિલ્મમાં ખાખી વર્દીમાં કેર વર્તાવનારી એક્ટ્રેસે બિકીની પહેરીને મચાવી ધમાલ, તસવીરો વાયરલ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/10/de7accaf46e2bc447a7524b2754044c1_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મુંબઇઃ 'ધ ફેમિલી મેન' એક્ટ્રેસ શ્રેયા ધનવંતરી (shreya dhanwanthary)ને ભલે સોશ્યલ મીડિયા પર વધારે લોકો ફોલો ના કરતા હોય, પરંતુ હાલના સમયે એક્ટ્રેસની કેટલીક તસવીરોએ સોશ્યલ મીડિયા પર આગ લગાવી દીધી છે. એક્ટ્રેસ આજકાલ વેકેશન એન્જૉય કરી રહી છે. દરિયાના બીચ પર બિકીનીમાં એક્ટ્રેસે પહેલીવાર હૉટ અદાઓ ફેન્સને બતાવી છે.
ધ ફેમિલી મેનમાં પોલીસવાળી બનીને દમદાર કેરેક્ટર પ્લે કરનારી એક્ટ્રેસને બિકીનીમાં જોઇને ફેન્સ પણ ચોંક્યા છે. શ્રેયા ધનવંતરી (shreya dhanwanthary) ની આ બિકીની આ તસવીરો સોશ્યલ મીડિયા પર તાબડતોડ વાયરલ થઇ રહી છે. શ્રેયા ધનવંતરી (shreya dhanwanthary)ની હૉટ તસવીરો અને પૉઝ જોઇને ફેન્સના હોશ ઉડી ગયા છે. આ તસવીરોમાં શ્રેયા ધનવંતરી (shreya dhanwanthary) બ્રાઉન કલર બિકીનીમાં કેર વર્તાવી રહી છે.
View this post on Instagram
શ્રેયા ધનવંતરીનો આ હૉટ અવતાર જોઇને ફેન્સનો પરસેવો છુટી ગયો છે. કોઇ તેની હૉટનેસની પ્રસંશા કરી રહ્યુ છે તો કોઇ કહી રહ્યં છે કે એક્ટ્રેસનુ એકાઉન્ટ હેક થઇ ગયુ છે. ઉલ્લેખનીય છે કે શ્રેયા ધનવંતરી (shreya dhanwanthary) હિન્દી ફિલ્મો અને સીરીઝ ઉપરાંત તેલુગુ ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે. શ્રેયા ધનવંતરી (shreya dhanwanthary)ને ફેન્સ મનોજ વાજપેયીની સીરીઝ 'ધ ફેમિલી મેન'ના કારણે ઓળખે છે.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
---
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)