શોધખોળ કરો

Tour Pics: ટીવીની હૉટ એક્ટ્રેસ પતિ સાથે પહોંચી ફ્રાન્સ ટ્રિપ પર, શેર કરી બૉલ્ડ તસવીરો, જુઓ

જાણીતી ટીવી એક્ટ્રેસ કરિશ્મા તન્નાને આજે દરેક લોકો ઓળખે છે. ફરી એકવાર પોતાની હૉટ એન્ડ બૉલ્ડ તસવીરોને લઇને એક્ટ્રેસ ચર્ચામાં આવી છે. 

Karishma Tanna Latest: નાના પડદાની જાણીતી એક્ટ્રેસ કરિશ્મા તન્ના આજકાલ સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ થઇ છે. પોતાના ઇન્સ્ટાગ્રામ પર એકથી એક કાતિત અને બૉલ્ડ તસવીરો શેર કરીને ફેન્સને આકર્ષે છે. જાણીતી ટીવી એક્ટ્રેસ કરિશ્મા તન્નાને આજે દરેક લોકો ઓળખે છે. ફરી એકવાર પોતાની હૉટ એન્ડ બૉલ્ડ તસવીરોને લઇને એક્ટ્રેસ ચર્ચામાં આવી છે. 

તાજેતરમાં જ કરિશ્મા તન્નાએ કેટલાક લેટેસ્ટ ફોટોઝ શેર કર્યા છે, જેમાં એક્ટ્રેસ સુંદર અને બ્યૂટિફૂલ લાગી રહી છે. આ તસવીરો ખુબ વાયરલ થઇ રહી છે. આ લેટેસ્ટ તસવીરોમાં એક્ટ્રેસ શૉર્ટ્સ અને ગ્રીન શર્ટ પહેરીને કાતિલ પૉઝ આપતી દેખાઇ રહી છે. તેનો લૂક એકદમ કમાલનો લાગી રહ્યો છે. ખાસ વાતે છે, એક્ટ્રેસ કરિશ્મા તન્ના અત્યારે ફ્રાન્સની ટ્રેપ પર છે. આવામાં તે ત્યાંથી વેકેશનની શાનદાર તસવીરો દ્વારા લાઇમલાઇટમાં રહે છે. 

View this post on Instagram
 
A post shared by Karishma Tanna (@karishmaktanna)

તેના ડ્રેસ અને ફિગર ફિટનેસના કારણે એક્ટ્રેસના હજારોની સંખ્યામાં ફેન્સ છે. તેના ઇન્સ્ટાગ્રામ પર નજર કરીએ તો ખબર પડશે કે તે કેટલી બૉલ્ડ એન્ડ બિન્દાસ છે. ખરેખરમાં, એક્ટ્રેસ કરિશ્મા તન્ના પોતાના હસબન્ડ વરુણ બંગેરા સાથે ફ્રાન્સ પર ક્વૉલિટી ટાઇમ સ્પેન્ડ કરવા ગઇ છે. ત્યાંથી આ તસવીરો શેર કરી છે. સોશ્યલ મીડિયા પર કરિશ્મા તન્નાની આ લેટેસ્ટ તસવીરો ખુબ ઝડપથી વાયરલ થઇ રહી છે. 

View this post on Instagram
 
A post shared by Karishma Tanna (@karishmaktanna)

ટીવી સીરિયલ દ્વારા પોતાની એક્ટિંગ કેરિયરની શરૂઆત કરનારી કરિશ્મા તન્ના સુંદરતામાં મોટી મોટી હીરોઇનોને પણ માત આપે છે. 

View this post on Instagram
 
A post shared by Karishma Tanna (@karishmaktanna)

View this post on Instagram
 
A post shared by Karishma Tanna (@karishmaktanna)

View this post on Instagram
 
A post shared by Karishma Tanna (@karishmaktanna)

View this post on Instagram
 
A post shared by Karishma Tanna (@karishmaktanna)

View this post on Instagram
 
A post shared by Karishma Tanna (@karishmaktanna)

---

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર

સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 

Union Budget 2026: પ્રથમ વખત રવિવારના દિવસે રજૂ થશે દેશનું બજેટ, સામે આવી તારીખ 

Gujarat Weather: સાવધાન! ગુજરાતમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ, આ તારીખ સુધી ધ્રુજાવશે કાતિલ પવનો

વિડિઓઝ

PM Modi Somnath Visit : PM મોદીના સોમનાથ પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ શરૂ
Gujarat Winter : રાજ્યમાં હજુ 3 દિવસ ઠંડીનું જોર રહેશે યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સરદાર-બાપુના સંબંધોનું સત્ય
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાંના ત્રાસથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાએ ડૂબાડ્યા કરોડો રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 
Union Budget 2026: પ્રથમ વખત રવિવારના દિવસે રજૂ થશે દેશનું બજેટ, સામે આવી તારીખ 
Union Budget 2026: પ્રથમ વખત રવિવારના દિવસે રજૂ થશે દેશનું બજેટ, સામે આવી તારીખ 
Gujarat Weather: સાવધાન! ગુજરાતમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ, આ તારીખ સુધી ધ્રુજાવશે કાતિલ પવનો
Gujarat Weather: સાવધાન! ગુજરાતમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ, આ તારીખ સુધી ધ્રુજાવશે કાતિલ પવનો
હવે ઘરે બેઠા પોલીસ ફરિયાદ! GP-SMASH શું છે? જેનાથી 1163 લોકોના કામ ચપટી વગાડતા થયા

દેશ માટે સારા સમાચાર, નાણાકીય વર્ષ 2025-26માં GDP વૃદ્ધિ દર 7.4% રહેવાની ધારણા, સરકારી આંકડા જાહેર

jammu kashmir: કઠુઆમાં સુરક્ષાદળો અને આતંકિઓ વચ્ચે અથડામણ, જંગલ વિસ્તારમાં જોરદાર ફાયરિંગ 

ભારતમાં શરુ થઈ ઈ-પાસપોર્ટ સિસ્ટમ, જાણો કઈ રીતે કરી શકશો અરજી 

Embed widget