શોધખોળ કરો

The Kapil Sharma Show Promo: હોસ્પિટલમાં દાખલ થયો કપિલ શર્મા, પોતાની 'પત્ની'ને ઓળખવાનો કર્યો ઈનકાર

ફેમસ કોમેડિયન કપિલ શર્માનો પોપ્યુલર કોમેડી શો 'ધ કપિલ શર્મા શો' કમબેક કરવા માટે તૈયાર છે. કપિલ શર્મા શોનો લેટેસ્ટ પ્રોમો રિલીઝ થયો છે.

The Kapil Sharma Show Latest Promo: ફેમસ કોમેડિયન કપિલ શર્માનો પોપ્યુલર કોમેડી શો 'ધ કપિલ શર્મા શો' કમબેક કરવા માટે તૈયાર છે. કપિલ શર્મા શોનો લેટેસ્ટ પ્રોમો રિલીઝ થયો છે. જેમાં કોમેડી કિંગ કપિલ શર્મા તેના શોના તમામ કલાકારો સાથે કોમેડીનો રંગ જમાવતો જોવા મળે છે. કપિલ શર્મા શોના આ પ્રોમો વીડિયો સાથે, નવી સિઝન ક્યારથી શરૂ થશે તેની માહિતી પણ આપવામાં આવી છે.

કપિલ શર્મા શોનો લેટેસ્ટ પ્રોમો રિલીઝઃ

જૂન મહિનામાં જૂની સિઝન પૂરી થયા બાદ ધ કપિલ શર્મા શોની નવી સિઝનની દરેક લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. કપિલ શર્માનો આ શો વર્ષોથી લોકોને ઘરે-ઘરે ફેમસ થયો છે અને લોકોને હસાવી રહ્યો છે. ટીવીના સર્વશ્રેષ્ઠ કોમેડી શો તરીકે, ફરી એકવાર કપિલ શર્મા તેની આખી ટીમ સાથે તમારા બધાનું મનોરંજન કરવા આવી રહ્યો છે. સોનીએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર કપિલ શર્મા શોનો નવો પ્રોમો વીડિયો રિલીઝ કર્યો છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, કપિલ શર્મા ઘાયલ હાલતમાં હોસ્પિટલના બેડ પર સુતેલો જોવા મળે છે. આ સાથે તે પોતાના શોના તમામ સ્ટાર્સને ઓળખી રહ્યો છે. પરંતુ આ દરમિયાન કપિલ તેની પત્નીને ઓળખવાની ના પાડી દીધી, ત્યારબાદ શોની જજ અર્ચના પુરણ સિંહ તેને ઠપકો આપતી જોવા મળે છે.

View this post on Instagram
 
A post shared by Sony Entertainment Television (@sonytvofficial)

ધ કપિલ શર્મા શો ક્યારે શરૂ થશેઃ

કપિલ શર્મા શોનો આ લેટેસ્ટ પ્રોમો વીડિયો ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર કપિલ શર્માના આ શોનો આ પ્રોમો વીડિયો જોરદાર વાયરલ થઈ રહ્યો છે. કપિલ શર્મા શોની નવી સીઝનની વાત કરીએ તો આ કોમેડી શો સોની ટીવી પર 10 સપ્ટેમ્બરથી રાત્રે 9:30 કલાકે પ્રસારિત થશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી

સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ

નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું

100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 

Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?

8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 

બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર

Embed widget