શોધખોળ કરો
હિના ખાનથી લઈને શિવાંગી જોશી સુધી, ટીવીની આ સંસ્કારી પુત્રવધૂઓએ કેટલો કર્યો છે અભ્યાસ ?
પોતાના શાનદાર અભિનય અને સંસ્કારી વહુઓના પાત્રોથી દર્શકોના દિલ જીતી લેનારી આ અભિનેત્રીઓ હવે ઘર-ઘરમાં જાણીતી બની ગઈ છે. પરંતુ શું તમે જાણો છો કે હિના ખાનથી લઈને શિવાંગી જોશીએ કેટલો અભ્યાસ કર્યો છે?
નાના પડદા પર પોતાના શાનદાર અભિનય અને સંસ્કારી વહુઓના પાત્રોથી દર્શકોના દિલ જીતી લેનારી આ અભિનેત્રીઓ હવે ઘર-ઘરમાં જાણીતી બની ગઈ છે. પરંતુ શું તમે જાણો છો કે હિના ખાનથી લઈને શિવાંગી જોશી સુધીની આ પ્રખ્યાત ટીવીની પુત્રવધૂઓએ કેટલો અભ્યાસ કર્યો છે. ? ચાલો જાણીએ તેમની શૈક્ષણિક લાયકાત.
Published at : 04 Aug 2026 12:30 PM (IST)
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર




























