Munmun Dutta Big announcement: બૉલીવુડ અને ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીમાં કેટલાય એવા કલાકાર છે, જે એક્ટિંગની સાથે સાથે પોતાનો ખુદનો બિઝનેસ ચલાવે છે, અને સારી એવી કમાણી પણ કરે છે. હવે આ લિસ્ટમાં ટીવીની 'બબિતા જી' એટલેકે એક્ટ્રેસ મુનમુન દત્તા પણ જોડાઇ ગઇ છે. મુનમુન દત્તાએ પોતાની યુટ્યૂબ ચેનલ પર એક મોટા સમાચાર શેર કર્યા છે. જેને જાણ્યા બાદ એક્ટ્રેસના ફેન્સ ખુશ થઇ ગયા છે. કેમ કે હવે એક્ટ્રેસ પોતાનો નવો બિઝનેસ શરૂ કરવા જઇ રહી છે.


'બબિતા જી' કરશે બિઝનેસ-
મુનમુને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં 'બબિતા જી'નો રૉલ નિભાવીને લોકોના દિલમાં જગ્યા બનાવી લીધી છે. હવે મુનમુને પોતાની કેરિયર માટે એક મોટો ફેંસલો લીધો છે. મુનમુન હવે માત્ર એક્ટ્રેસ અને બ્લૉગર જ નહીં રહે, પરંતુ બિઝનેસ વુમન પણ બની ચૂકી છે. યુટ્યૂબ ચેનલ પર મુનમુને તમામ સાથે ગુડ ન્યૂઝ શેર કરતા બતાવ્યુ કે, તે ફૂડ બિઝનેસમાં એન્ટ્રી લઇ ચૂકી છે. 


મુનમુન ખાવા પીવાની વસ્તુઓને લઇને ખુબ પૈશનિટ છે. એટલે તેને ફૂડ બિઝનેસની શરૂઆત કરી છે. જોકે આ બિઝનેસ તે એકલી નહીં કરે, આ કામ તેને પોતાની રાખી બ્રધર અને રેડ ચિલી એન્ટરટેન્ટમેન્ટના ઓનર Keyur Shethની સાથે શરૂ કર્યો છે. મુનમુન તેમને લગભગ છેલ્લા 14 વર્ષોથી જાણે છે. ભાઇ-બહેનનો આ સંબંધ હવે બિઝનેસની ઉંચાઇઓને અડવાનો છે. 



આ પણ વાંચો- 


Facebook Market Cap: ઓછી થઇ રહી છે ફેસબુકની ચમક, ટોચની 10 કંપનીઓના લિસ્ટમાંથી બહાર થઇ ફેસબુક


Horoscope Today 19 February 2022: આ રાશિના જાતકોને થઈ શકે છે ધનહાનિ, જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ


IND vs SL: શ્રીલંકા સામેની ટી-20 સીરિઝમાં નહી રમે વિરાટ કોહલી? રવિન્દ્ર જાડેજાની વાપસી નક્કી


ઓમિક્રોનના કેસ ઘટી રહ્યા છે, પરંતુ WHO એ સબ-વેરિઅન્ટ BA.2ને લઈ શું આપી ચેતવણી, જાણો


ગાંધીનગરઃ પ્રેમીએ નદી કિનારે સગીર પ્રેમિકાને બોલાવી કટરથી કાપ્યુ ગળુ, આરોપીની કરાઇ ધરપકડ


વર્ગ-3ની સરકારી નોકરીમાં અત્યાર સુધીનાં સૌથી વધુ ફોર્મ ભરાયાં, જાણો તલાટીની 3437 જગ્યા માટે કેટલા લાખ ફોર્મ કન્ફર્મ થયા?


Corona Death: જુલાઈ બાદ ફેબ્રુઆરીમાં કોરોનાથી સૌથી વધારે મોત, અચાનક કેવી રીતે વધ્યો મૃત્યુદર ? જાણો પૂરું ગણિત