શોધખોળ કરો

વિલન અને કોમેડી રોલ માટે જાણીતા એક્ટરનું થયું નિધન, 100થી વધારે ફિલ્મોમાં કર્યો હતો અભિનય

જયપ્રકાશના નિધનના સમાચાર સાંભળી તેમના ચાહકો સોશિયલ મીડિયા દ્વારા શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

ગુંટૂરઃ તેલુગુ અભિનેતા જયપ્રકાશ રેડ્ડીનું આજે સવારે 74 વર્ષની વયે આંધ્રપ્રદેશના ગુંટૂર સ્થિત તેમના નિવાસ સ્થાને હાર્ટ અટેકથી નિધન થયું હતું. 8 મે, 1946ના રોજ જન્મેલા જયપ્રકાશ રેડ્ડીએ ફિલ્મ બ્રહ્મપુત્રુડુથી ફિલ્મી દુનિયામાં પ્રવેશ કર્યો હતો. પોતાના વિલન અને કોમેડી રોલ્સ માટે જાણીતા જય પ્રકાશ રેડ્ડીના નિધનથી સાઉથની ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર છવાઈ ગઈ છે. તેલુગુ દેશમ પાર્ટીના પ્રમુખ અને પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડૂએ પણ તેમના મોત પર શોક વ્યક્ત કર્યો છે. આગવી શૈલીની બોલી સાથે તેમણે એક વિશેષ ઓળખ બનાવી હતી. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, બાથરૂમમાં હાર્ટ અટેકનો હુમલો આવવાથી તેઓ ત્યાં પડી ગયા હતા. તેમમે પ્રેમિંચુકુંદરામ રા, સમરસિંહા રેડ્ડી, જયમ મનદેરા, ચેન્નકેશવરેડ્ડી, સીતચ્યા, છત્રપતિ, ગબ્બરસિંગ, નાયક, રેસુર્ગુરમ, મનમ, ટેમ્પર, સરૈનોડુ સહિત અન્ય ફિલ્મોમાં અભિનય કર્યો છે. છેલ્લી વખત તેઓ મહેશ બાબુની ફિલ્મમાં નજરે પડ્યા હતા.
1988થી જયપ્રકાશ રેડ્ડી દક્ષિણની ફિલ્મોમાં સક્રિય રહ્યા છે. તેમણે કરિયરમાં 100થી વધારે ફિલ્મોમાં કામ કર્યું છે. જયપ્રકાશના નિધનના સમાચાર સાંભળી તેમના ચાહકો સોશિયલ મીડિયા દ્વારા શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. જયપ્રકાશે વરિષ્ઠ અને યુવા કલાકારો સાથે અભિનય કર્યો છે. તેમણે અભિનયથી દર્શકોનું દિલ જીત્યું હતું. ખલનાયક, કોમેડિયન, કેરેકટર આર્ટિસ્ટ તરીતે જયપ્રકાશ રેડ્ડીએ લાખો પ્રશંસકોનું મનોરંજન કર્યુ છે. Corona Vaccine: રશિયામાં આમ જનતાને મળી કોરોના વેક્સીનની પ્રથમ બેચ, ભારત સહિત પાંચ દેશોમાં થશે ક્લિનિકલ ટ્રાયલ

ટોપ સ્ટોરી

ત્રણ દિવસમાં બ્લોકબસ્ટર હિટ થઈ ધનુષની 'ઓમ', 100 કરોડ ક્લબમાં ફિલ્મની એન્ટ્રી
ત્રણ દિવસમાં બ્લોકબસ્ટર હિટ થઈ ધનુષની 'ઓમ', 100 કરોડ ક્લબમાં ફિલ્મની એન્ટ્રી
સામંથા રૂથ પ્રભુ બની માં, દીકરાને આપ્યો જન્મ, પહેલી તસવીર શેર કરી બતાવ્યું નામ
સામંથા રૂથ પ્રભુ બની માં, દીકરાને આપ્યો જન્મ, પહેલી તસવીર શેર કરી બતાવ્યું નામ
ફક્ત 15 દિવસોમાં 'રામાયણ' બની ભારતની ચોથી સૌથી મોટી ફિલ્મ, 'KGF 2'નો રેકોર્ડ તોડ્યો
ફક્ત 15 દિવસોમાં 'રામાયણ' બની ભારતની ચોથી સૌથી મોટી ફિલ્મ, 'KGF 2'નો રેકોર્ડ તોડ્યો
'એવેન્જર્સ ડૂમ્સડે'ની ભારતમાં એડવાન્સ બૂકિંગ શરૂ, જાણો ક્યારે થિયેટરોમાં મારશે એન્ટ્રી
'એવેન્જર્સ ડૂમ્સડે'ની ભારતમાં એડવાન્સ બૂકિંગ શરૂ, જાણો ક્યારે થિયેટરોમાં મારશે એન્ટ્રી

વિડિઓઝ

Ahmedabad Crime: દિલજીત દોસાંજના કોન્સર્ટમાં મોબાઈલ ચોર ગેંગ ઝડપાઈ , 11 મોંઘા ફોન જપ્ત
Tribal Development: હર્ષ સંઘવી સહિત મંત્રીઓ આદિવાસી વિસ્તારોના પ્રવાસે! જાણો કયા મંત્રી ક્યાં જશે?
Banas Bank Election: બનાસ બેન્કની ચૂંટણી જાહેર! 5 ડિસેમ્બરે મતદાન અને મતગણતરી, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
Jamnagar: બાલાજી પાર્ક નજીક રેડ કરવા ગયેલા પોલીસકર્મી પર હુમલો, ઘાયલ જવાનને હોસ્પિટલ ખસેડાયો
Hun To Bolish : હું તો બોલીશ : સોનું થશે કેટલું સસ્તું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jensen Huang: એનવીડિયાએ બદલ્યો નિર્ણય, જેન્સન હુઆંગ ફરી બન્યા પ્રેસિડેન્ટ અને CEO
Jensen Huang: એનવીડિયાએ બદલ્યો નિર્ણય, જેન્સન હુઆંગ ફરી બન્યા પ્રેસિડેન્ટ અને CEO
રાજ્ય સરકારના મંત્રીઓ કરશે આદિવાસી વિસ્તારોનો પ્રવાસ, જાણો કયા મંત્રી કયા જિલ્લાની લેશે મુલાકાત?
રાજ્ય સરકારના મંત્રીઓ કરશે આદિવાસી વિસ્તારોનો પ્રવાસ, જાણો કયા મંત્રી કયા જિલ્લાની લેશે મુલાકાત?
બનાસ બેન્કની ચૂંટણીને લઈને મોટા સમાચાર! 5 ડિસેમ્બરે થશે મતદાન
બનાસ બેન્કની ચૂંટણીને લઈને મોટા સમાચાર! 5 ડિસેમ્બરે થશે મતદાન
India-Nepal Bilateral Talks: નેપાળ માટે 24 હજાર કરોડનું પેકેજ જાહેર! PM મોદીએ બાલેન શાહની કરી પ્રશંસા
India-Nepal Bilateral Talks: નેપાળ માટે 24 હજાર કરોડનું પેકેજ જાહેર! PM મોદીએ બાલેન શાહની કરી પ્રશંસા
WhatsApp Webનો ઉપયોગ કરો છો? ગૃહ મંત્રાલયે આપી ચેતવણી, એક ભૂલથી લીક થઈ શકે છે તમારી ચેટ્સ
WhatsApp Webનો ઉપયોગ કરો છો? ગૃહ મંત્રાલયે આપી ચેતવણી, એક ભૂલથી લીક થઈ શકે છે તમારી ચેટ્સ
India vs New Zealand Test: 15 ઓવર બાકી હોવા છતાં ટીમ ઈન્ડિયાએ કેમ માની હાર? ગિલે કર્યો મોટો ખુલાસો!
India vs New Zealand Test: 15 ઓવર બાકી હોવા છતાં ટીમ ઈન્ડિયાએ કેમ માની હાર? ગિલે કર્યો મોટો ખુલાસો!
ત્રણ દિવસમાં બ્લોકબસ્ટર હિટ થઈ ધનુષની 'ઓમ', 100 કરોડ ક્લબમાં ફિલ્મની એન્ટ્રી
ત્રણ દિવસમાં બ્લોકબસ્ટર હિટ થઈ ધનુષની 'ઓમ', 100 કરોડ ક્લબમાં ફિલ્મની એન્ટ્રી
EPFO 3.0 Update: UPIથી PF ઉપાડવાની ટેસ્ટિંગ શરૂ, EPFO ડિસેમ્બરમાં લોન્ચ કરશે સર્વિસ
EPFO 3.0 Update: UPIથી PF ઉપાડવાની ટેસ્ટિંગ શરૂ, EPFO ડિસેમ્બરમાં લોન્ચ કરશે સર્વિસ
Embed widget