શોધખોળ કરો

ટેસ્ટમાં સિક્સરથી ખાતું ખોલાવનારા પહેલા બેટ્સમેન પંત પર ફિદા છે આ હોટ યંગ એક્ટ્રેસ, જાણો વિગત

1/7
 મુંબઈ: ટીમ ઈન્ડિયા તરફથી પોતાની ડેબ્યૂ ટેસ્ટ મેચમાંજ રિષભ પંતે ભારત અને ઈંગ્લેન્ડ વિરુદ્ધ ત્રીજી ટેસ્ટ દરમિયાન તમામ ભારતીયોનું ધ્યાન   પોતાની તરફ ખેંચ્યું છે. પોતાના શાનદાર પ્રદર્શનના કારણે ચર્ચામાં રહેતો યંગ ક્રિકેટર પર એક બોલિવૂડ અભિનેત્રીનું દિલ આવી ગયું છે. જેના કારણે   પણ તે ચર્ચામાં છે.

2/7
 રિષભ પંત જ્યારે આઈપીએલમાં દિલ્હી ડેરડેવિલ્સ તરફથી રમી રહ્યો હતો ત્યારે દિલ્હીની મેચ દરમિયાન અનેક વખત સારા અલી ખાન સ્ટેડિયમમાં   જોવા મળી હતી. આ ઉપરાંત બંન્નેને સાથે સ્પોટ પણ કરવામાં આવ્યા છે.

3/7
 મીડિયા અહેવાલ પ્રમાણે બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહેલી અભિનેત્રી સૈફ અલી ખાનની પુત્રી સારા અલી ખાનનું દિલ આ યુવા વિકેટકીપર પર આવી   ગયું છે. આ બન્નેને ઘણી વખત સાથે સ્પોટ કરવામાં આવ્યા છે. જેને લઈને બન્નેના અફેર હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

4/7
5/7
 રિષભ પંત ટીમ ઈન્ડિયા માટે ટેસ્ટમાં સૌથી નાની ઉંમરે ડેબ્યૂ કરનારો પાંચમો વિકેટ કીપર બની ગયો છે. તેણે 20 વર્ષે ટીમ ઈન્ડિયામાં ડેબ્યૂ કર્યું છે.   આ મામલે પાર્થિવ પટેલે 17 વર્ષની ઉંમરે ડેબ્યૂ કર્યું હતું.

6/7
  સારા અલી ખાન ફિલ્મ ‘કેદારનાથ’થી બોલિવૂડમાં સુશાંત સિંહ રાજપૂત સાથે   ડેબ્યૂ કરવા જઈ રહી છે.

7/7
  ઉલ્લેખીય છે કે, ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટ દરમિયાન ટીમ ઈન્ડિયાના યુવા વિકેટકીપર-બેટ્સમેન રિષભ પંત ટેસ્ટ ક્રિકેટમાં સિક્સર   ફટકારીને ખાતું ખોલાવનારો ભારતનો પ્રથમ અને દુનિયાનો 12મો ખેલાડી બની ગયો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain: રાજ્યમાં વરસાદી માહોલ, 24 કલાકમાં 90 તાલુકામાં મેઘો મહેરબાન, વડોદરા-વિસાવદરમાં 4-4 ઇંચ, વાંચો આંકડા...

Gujarat Rain :નવરાત્રિ સેલિબ્રેશનમાં વિઘ્નરૂપ બનશે વરસાદ? જાણો 3 ઓક્ટબરથી કેવું રહશે હવામાન

Vadodara Rain:ભારે વરસાદ બન્યો આફતરૂપ, અનેક વિસ્તાર જળમગ્ન,શાળામાં રજા કરાઇ જાહેર

Stock Market Crash: શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સમાં 970 પોઇન્ટનો ઘટાડો, જાણો નિફ્ટીમાં કેટલો થયો ઘટાડો?

ABP Premium

વિડિઓઝ

Ambalal Patel | Navratri 2024 | વરસાદ નવરાત્રિ બગાડશે કે નહીં? | અંબાલાલ પટેલની મોટી આગાહીAhmedabad Crime | અમદાવાદમાં ગુંડા બેફામ, તલવાર સાથે મચાવ્યો આતંક, પોલીસે શું કરી કાર્યવાહી?Vadodara Flood | વડોદરામાં પૂરનું સંકટ, વિશ્વામિત્રીની જળસપાટીમાં વધારો, ઘર-દુકાનોમાં ઘૂસ્યા પાણીShetrunji Dam | ભાવનગરનો શેત્રુંજી ડેમ થયો ઓવરફ્લો, ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારો એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain: રાજ્યમાં વરસાદી માહોલ, 24 કલાકમાં 90 તાલુકામાં મેઘો મહેરબાન, વડોદરા-વિસાવદરમાં 4-4 ઇંચ, વાંચો આંકડા...
Rain: રાજ્યમાં વરસાદી માહોલ, 24 કલાકમાં 90 તાલુકામાં મેઘો મહેરબાન, વડોદરા-વિસાવદરમાં 4-4 ઇંચ, વાંચો આંકડા...
Gujarat Rain :નવરાત્રિ સેલિબ્રેશનમાં વિઘ્નરૂપ બનશે વરસાદ? જાણો 3 ઓક્ટબરથી કેવું રહશે હવામાન
Gujarat Rain :નવરાત્રિ સેલિબ્રેશનમાં વિઘ્નરૂપ બનશે વરસાદ? જાણો 3 ઓક્ટબરથી કેવું રહશે હવામાન
Vadodara Rain:ભારે વરસાદ બન્યો આફતરૂપ, અનેક વિસ્તાર જળમગ્ન,શાળામાં રજા કરાઇ જાહેર
Vadodara Rain:ભારે વરસાદ બન્યો આફતરૂપ, અનેક વિસ્તાર જળમગ્ન,શાળામાં રજા કરાઇ જાહેર
Stock Market Crash: શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સમાં 970 પોઇન્ટનો ઘટાડો, જાણો નિફ્ટીમાં કેટલો થયો ઘટાડો?
Stock Market Crash: શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સમાં 970 પોઇન્ટનો ઘટાડો, જાણો નિફ્ટીમાં કેટલો થયો ઘટાડો?
Rain Forecast: આગામી એક કલાકમાં આ વિસ્તારોમાં વરસાદની આગાહી, ગાજવીજ સાથે તુટી પડશે વરસાદ

Gujarat Rain Forecast: રાજયના આ જિલ્લામાં ગાજવીજ સાથે  વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, દારૂની પાર્ટી રોકવા પર ગુંડાતત્વોએ કર્યો હુમલો

 બોલિવૂડ એક્ટર મિથુન ચક્રવર્તીને મળશે દાદા સાહેબ ફાળકે એવોર્ડ, ફિલ્મોમાં યોગદાન બદલ કરાશે સન્માનિત

Embed widget