શોધખોળ કરો

ચહેરા પર ક્યુટ સ્માઈલવાળો આ છોકરો અત્યારે છે બોલીવૂડનો સ્ટાર એક્ટર, શું તમે ઓળખ્યો?

બોલિવૂડ સ્ટાર્સ કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહે છે. ફેન્સ પણ પોતાના ફેવરિટ સ્ટાર્સ વિશે બધું જાણવામાં ખૂબ જ રસ ધરાવતા હોય છે.

બોલિવૂડ સ્ટાર્સ કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહે છે. ફેન્સ પણ પોતાના ફેવરિટ સ્ટાર્સ વિશે બધું જાણવામાં ખૂબ જ રસ ધરાવતા હોય છે. ભલે તે બાળપણનો ફોટો હોય કે તેના ફેવરિટ સ્ટારનો થ્રોબેક ફોટો.

આજે અમે તમને એક બોલિવૂડ એક્ટરનો બાળપણનો ફોટો બતાવવા જઈ રહ્યા છીએ, જેને જોયા પછી તમે તેને ઓળખી નહીં શકો. આ ફોટો જોઈને ઘણા લોકોના મનના ઘોડા દોડવા લાગ્યા હશે કે તેઓ કોણ છે. તો ચાલો હવે તમારે વધારે વિચારવાની જરૂર નથી, કારણ કે અમે તમને જણાવીએ છીએ કે આખરે આ કોણ છે. વાસ્તવમાં, ફોટોમાં દેખાતો આ નાનો માસૂમ બાળક બીજું કોઈ નહીં પરંતુ બોલિવૂડ એક્ટર ઈમરાન હાશ્મી છે.

ઈમરાન હાશ્મી બોલિવૂડનો જાણીતો એક્ટર છે અને કરોડો દિલો પર રાજ કરે છે. મર્ડર ફિલ્મથી ઈમરાનના કરિયરને નવી ઊંચાઈ મળી. આજે તેણે ઈન્ડસ્ટ્રીને એકથી વધુ હિટ ફિલ્મો આપી છે. ઈમરાન હાશ્મી ટૂંક સમયમાં સલમાન ખાનની ફિલ્મ ટાઈગર 3માં અને અક્ષય કુમાર સાથે ફિલ્મ 'સેલ્ફી'માં જોવા મળશે.

View this post on Instagram
 
A post shared by Emraan Hashmi (@therealemraan)

આ પણ વાંચોઃ

RRRમાં ફક્ત 20 મિનિટના રોલ માટે આલિયાને મળ્યા આટલા કરોડ, અજય દેવગનની ફી જાણીને તમે ચોંકી જશો

ટોપ સ્ટોરી

જૂનાગઢના કેશોદમાં ભયાનક અકસ્માત, કાર પલટ્યા બાદ લાગી ભીષણ આગ, ત્રણનાં કરુણ મોત

Kutch: કચ્છમાં ગમખ્વાર માર્ગ અકસ્માતથી અરેરાટી, એક જ પરિવારના 7 સભ્યોનાં ઘટનાસ્થળે મોત

Iran: પશ્ચિમ એશિયામાં તણાવ વધ્યો, ઈરાને બહેરીનમાં અમેરિકાના સૈન્ય ઠેકાણાઓ પર કર્યો હુમલો

ગુજરાતથી બંગાળ સુધી પાણીમાં મળ્યા 'ખતરનાક કેમિકલ', NGTએ કેન્દ્ર પાસે માંગ્યો જવાબ

વિડિઓઝ

ભુજથી ખાવડા હાઈવે ફરી વખત બન્યો રક્તરંજિત, પરિવારના 7 સભ્યોના કરુણ મોત
Hun To Bolish : હું તો બોલીશ : પોલીસે શરૂ કર્યા ભડાકા
Paresh Dhanani Statement : પરેશ ધાનાણીનો મોટો નિર્ણય! 2027ની ચૂંટણી નહીં લડવાનો કર્યો સંકલ્પ
Prashant Korat: કોળી સમાજની CM પદની માગ પર ભાજપની પ્રથમ પ્રતિક્રિયા, પ્રશાંત કોરાટે શું કહ્યું?
Paresh Dhanani: કોંગ્રેસમાં પાટીદારોના સ્થાનને લઈ પૂર્વ નેતા વિપક્ષ ધાનાણીનો ઘટસ્ફોટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જૂનાગઢના કેશોદમાં ભયાનક અકસ્માત, કાર પલટ્યા બાદ લાગી ભીષણ આગ, ત્રણનાં કરુણ મોત
જૂનાગઢના કેશોદમાં ભયાનક અકસ્માત, કાર પલટ્યા બાદ લાગી ભીષણ આગ, ત્રણનાં કરુણ મોત
Kutch: કચ્છમાં ગમખ્વાર માર્ગ અકસ્માતથી અરેરાટી, એક જ પરિવારના 7 સભ્યોનાં ઘટનાસ્થળે મોત
Kutch: કચ્છમાં ગમખ્વાર માર્ગ અકસ્માતથી અરેરાટી, એક જ પરિવારના 7 સભ્યોનાં ઘટનાસ્થળે મોત
Iran: પશ્ચિમ એશિયામાં તણાવ વધ્યો, ઈરાને બહેરીનમાં અમેરિકાના સૈન્ય ઠેકાણાઓ પર કર્યો હુમલો
Iran: પશ્ચિમ એશિયામાં તણાવ વધ્યો, ઈરાને બહેરીનમાં અમેરિકાના સૈન્ય ઠેકાણાઓ પર કર્યો હુમલો
ગુજરાતથી બંગાળ સુધી પાણીમાં મળ્યા 'ખતરનાક કેમિકલ', NGTએ કેન્દ્ર પાસે માંગ્યો જવાબ
ગુજરાતથી બંગાળ સુધી પાણીમાં મળ્યા 'ખતરનાક કેમિકલ', NGTએ કેન્દ્ર પાસે માંગ્યો જવાબ
IND vs NZ: ટીમ ઈન્ડિયાએ વિદેશી ધરતી પર બનાવ્યો પોતાનો સૌથી મોટો સ્કોર, એક સાથે તૂટ્યા અનેક રેકોર્ડ્સ

Rajasthan: રાજસ્થાનના કોટામાં ભીષણ અકસ્માત, ખાટુશ્યામના દર્શન કરી પરત ફરતા 9 શ્રદ્ધાળુઓના મોત

માછલી ઉછેરવા માટે સરકાર આપશે 60 ટકા સુધી સબસિડી, જાણો કેવી રીતે કરશો અરજી

PM મોદીના કેનેડા પ્રવાસ અગાઉ ટ્રેડ ડીલની તૈયારી, ભારત-કેનેડા વચ્ચે થઈ સહમતિ

Embed widget