શોધખોળ કરો

Year Ender: વર્ષ 2016ની ટોપ-10 બોલ્ડ ફિલ્મો જેણે પાર કરી તમામ હદો

1/11
10. વિક્રમ ભટ્ટની ફિલ્મ ‘લવ ગેમ્સ’ માં અભિનેત્રી પત્રલેખાએ ઘણા હૉટ સીન આપ્યા છે. લવ ગેમ્સમાં રમોનાની ભમિકા નિભાવી રહેલી પત્રલેખા પોતાના પાર્ટનર પર દબાણ નાંખે છે કે તે બીજા કપલ્સની સાથે લવ ગેમ રમે. ફિલ્મમાં કિસિંગ સીનની ભરમાર છે. ટ્રેલરમાં જ પત્રલેખાના ઘણા હૉટ સીન જોઈ શકાય છે. ફિલ્મમાં બોલ્ડ સીનની ભરમાર હોવાના કારણે સેંસર બોર્ડે 18 કટ લગાવવા કહ્યું જેના પછી ફિલ્મ એપ્રિલમાં રિલીઝ થઈ હતી.

2/11
9. બૉલીવુડ અભિનેતા હરમન બાવેજાના પિતરાઈ ભાઈ જૉની બાવેજાની ફિલ્મ ‘અ સ્કેંડલ’ એક એડલ્ટ ફિલ્મ હતી. જે ફિલ્મનું નામ જ ‘અ સ્કેંડલ’ હોય તેમાં શું દેખાડ્યું હોય તે સ્વાભાવિક છે. તેમાં સેક્સ, બિકીની, બોલ્ડ સીન અને ગાળોની ભરમાર હતી. ફિલ્મમાં અભિનેત્રી રીત મજૂમદાર, માનવ કોલ, તન્વી વ્યાસે મુખ્ય ભૂમિકા નિભાવી છે. આ એક સુપરનેચુરલ, મર્ડર મિસ્ટ્રી છે જેને ઈશાન શ્રીદેવીએ લખી છે અને ડાયરેક્ટ કરી છે. આ ફિલ્મ 24 જૂને રિલીઝ થશે.

3/11
8. બૉલીવુડ અભિનેત્રી સની લિયોનીની ફિલ્મ બેઈમાન લવ બોલ્ડ કંટેટ પર આધારિત ફિલ્મ હતી. તેને આ ફિલ્મમાં તેના અપોજિટ અભિનેતા રજનીશ દુગ્ગલ છે. રજનીશ અને સની લિયોનીએ તેના પહેલા ‘લીલા’માં સાથે કામ કરી ચૂકી છે જેમાં બન્નેએ ખૂબ જ બોલ્ડ સીન આપ્યા છે. આ ફિલ્મ ઓક્ટોબરમાં રિલીઝ થઈ હતી.

4/11
7. ‘ફિલ્મ લવ કે ફંડે’ માં બોલ્ડ સીન અને ડાયલૉગ્સ હોવાના કારણે સેંસર બોર્ડે તેને ‘એ’ સર્ટીફિકેટ આપ્યું. ફિલ્મમાં શાલીન ભનોટ, રિશંક તિવારી, સૂફી ગુલાટી, રિતિકા ગુલાટી, હર્ષવર્ધન જોશી, સમીક્ષા ભટનાગર, રાહુલ સૂરી અને પૂજા બેનર્જી જેવા કલાકાર નજરે પડશે. આ ફિલ્મ 22 જુલાઈએ રિલીઝ થશે.

5/11
6. હેટ સ્ટોર-2 અને હેટ સ્ટોરી-3ના ડાયરેક્ટર વિશાલ પંડ્યાની ફિલ્મ વજહ તુમ હો એક બોલ્ડ ફિલ્મ છે. ફિલ્મનું ટ્રેલર એ સ્પષ્ટ કરી દે છે તે આ એક થ્રિલર ફિલ્મ છે. જે લવ, સેક્સ, રોમાંસ, માર-ધાડ અને એક્શન પર આધારિત છે. ફિલ્મમાં સના ખાન અને શર્લિન ચોપડાએ બોલ્ડ સીન આપ્યા છે. ફિલ્મ 16 ડિસેમ્બરે રિલીઝ થશે.

6/11
એડલ્ટ કોમેડી ફિલ્મ “ક્યા કૂલ હૈ હમ 3”માં અશ્લીલતાની તમામ હદો પાર કરી છે. ફિલ્મના પોસ્ટરમાં તેને ઇન્ડિયાની પ્રથમ પોર્ન કોમ ફિલ્મ ગણવામાં આવી હતી. ફિલ્મમાં તૂષાર કપૂર અને આફતાબ શિવદાસાની મુખ્ય ભૂમિકામાં હતી. મંદાના કરીમની પ્રથમ બોલિવૂડ ફિલ્મ હતી જેમા તેણે હોટ સીન આપ્યા હતા.

7/11
મસ્તી સીરીઝની ત્રીજી એડલ્ટ ફિલ્મ ગ્રેટ ગ્રાન્ડ મસ્તીમાં ડબલ મિનિંગ ડાયલોગની ભરમાર હતી. ફિલ્મમાં રીતેશ દેશમુખ, વિવેદ ઓબેરોય, શિવદાસાની મુખ્ય ભૂમિકામાં હતા. ફિલ્મમાં ઉર્વશી રાઉતેલાનો હોટ અંદાજ જોવા મળ્યો.

8/11
એડલ્ટ કોમેડી ફિલ્મ મસ્તીઝાદેમાં સની લિયોન ખૂબ બોલ્ડ અને સેક્સી અંદાજમાં જોવા મળી હતી. ટ્રેલરના એક સીનમાં તો તે કપડા વિના જોવા મળી હતી. ફિલ્મ વર્ષ 2015માં રીલિઝ થવાની હતી પરંતુ સેન્સર બોર્ડે તેને રોકી હતી. ત્યારબાદ ફિલ્મ 29 જાન્યુઆરી 2016ના રોજ રીલિઝ થઇ હતી. ફિલ્મમાં સની ડબલ રોલમાં હતી. ફિલ્મમાં તુષાર કપૂર અને વીર દાસ સનીના પ્રેમીની ભૂમિકામાં હતા.

9/11
બોલિવૂડની પ્રથમ થ્રીસમ ફિલ્મ ‘ઇશ્ક જુનૂન-ધ હીટ ઇઝ ઓન’નું ટ્રેલર ખૂબ બોલ્ડ હતું. ફિલ્મની વાર્તા એક એવી યુવતીની છે જે બે યુવકોની જાળમાં ફસાઇ જાય છે. એક યુવકને તે પોતે પ્રેમ કરતી હોય છે અને બીજો યુવક તેને પોતાની બનાવવા માંગે છે. આ ફિલ્મનું પોસ્ટર રીલિઝ થયુ ત્યારે કેટલાક લોકોએ ખૂબ વિરોધ કર્યો હતો.

10/11
વન નાઇટ સ્ટેન્ડ ફિલ્મ સની લિયોની સૌથી બોલ્ડ ફિલ્મોમાંની એક છે. ફિલ્મમાં હોટ સીન્સની ભરમાર હતી. હંમેશાની જેમ સની આ ફિલ્મમાં હોટ અને સેક્સી અવતારમાં જોવા મળી. ફિલ્મની વાર્તા બે લોકોએ પસાર કરેલી એક રાત પર આધારિત છે. જેમાં બંન્ને વચ્ચે સંબંધ બંધાય છે અને પ્રેમ થઇ જાય છે. આ ફિલ્મ 22 એપ્રિલના રોજ રીલિઝ થઇ હતી.

11/11
મુંબઇઃ વર્ષ 2016માં અનેક બોલ્ડ ફિલ્મો રીલિઝ થઇ. કેટલીક બોલ્ડ ફિલ્મો એડલ્ડ કન્ટેટને કારણે દર્શકોને સિનેમા હોલ સુધી લઇ જવામાં સફળ રહી તો કેટલીક ખરાબ રીતે પીટાઇ ગઇ હતી. બોલ્ડ સીન અને અશ્લિલ સંવાદને કારણે અનેકવાર આ ફિલ્મોને લઇને ભારે વિવાદ થયો હતો. આજે અમે તમને વર્ષ 2016માં રીલિઝ થયેલી સૌથી બોલ્ડ ફિલ્મો અંગેની જાણકારી આપીશું.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

5 જુલાઇએ ગૌરી સ્પૈટ સાથે લગ્નના બંધનમાં બંધાશે આમિર ખાન, જાણો વેન્યુથી લઇ ગેસ્ટ સુધીની તમામ ડિટેલ્સ

શું તમારું બાળક પણ આખો દિવસ Reels જુએ છે? હોઈ શકે છે મોટું જોખમ, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

નક્કી થઈ ગયા કાવ્યા મારનના લગ્ન! જાણો કોણ છે વરરાજા, શાહરુખ ખાન સાથે છે ખાસ કનેક્શન

"કપડાં ઉતારો...સાથે સૂવું પડશે", જ્યારે આ બોલિવૂડની આ અભિનેત્રીઓ પાસે કામના બદલામાં કરવામાં આવી ગંદી માંગણી

વિડિઓઝ

Rain Update: ભારે વરસાદના કારણે રાજ્યમાં 48 રસ્તાઓ બંધ, નેશનલ હાઈવે 48 પણ પ્રભાવિત
USA Gujarati Death : અમેરિકામાં આગ લાગતા 3 ગુજરાતીના મોત
Hun To Bolish: હું તો બોલીશ: પિચકારીના પાપી
Hun To Bolish: હું તો બોલીશ: પાતાળ લોક
Hun To Bolish: હું તો બોલીશ: ખેડૂતોનું સાચું દર્દ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat: ખેડૂત આંદોલનને લઈ મોટા સમાચાર, રાજ્ય સરકારે કરી મોટી જાહેરાત, જાણો વિગતો

Junagadh Rain: કેશોદ તાલુકામાં ભારે વરસાદ, પાણી ફરી વળતા મઘરવાડા ગામ સંપર્ક વિહોણું

Gujarat Rain: રાજ્યમાં 7 દિવસ વરસાદ ભૂક્કા બોલાવશે, આગામી 48 કલાક ભારે, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ

'અયોધ્યા જઈને કેસ કરીશ', રામ મંદિર દાન ચોરી મામલે દિગ્વિજય સિંહનું એલાન

Weather Update: વીજળીના કડાકા-ભડાકા સાથે આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ, જાણો હવામાન અપડેટ 

એક કલાકમાં કેટલી વીજળી પેદા કરે છે Solar Panel? જાણો શું હોય છે આખી પ્રોસેસ

Gujarat Rain: ચોમાસાની જમાવટ, સિઝનનો સરેરાશ 8.46 ટકા વરસાદ, સરદાર સરોવર ડેમ 64 ટકા ભરાયો

SIP Calculator: મહિને 2000 રુપિયાની SIP થી 10 લાખનું ફંડ કેટલા વર્ષમાં તૈયાર થાય? જુઓ કેલક્યુલેશન 

Embed widget