શોધખોળ કરો

Tejas Trailer release:એકશન અને દેશભક્તિના રંગમાં રંગાયેલો કંગનાનો અવતાર, દમદાર મૂવિ તેજસનું ટ્રેલર રિલીઝ

Kangana Ranaut film Tejas Trailer: કંગના રનૌતની મોસ્ટ અવેટેડ ફિલ્મ તેજસનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. કંગનાની ફિલ્મના ટ્રેલરમાં જબરદસ્ત એક્શન જોવા મળી રહ્યી છે.

બોલિવૂડની ક્વીન કંગના રનૌત સ્ટારર તેજસના ટીઝરે મોટા પડદા પર આવનાર  એક્શન અને રોમાંચની ઝલક જોવા બતાવી છે.  તેનાથી દેશભરના દર્શકોનો ઉત્સાહ વધ્યો છે. દર્શકોની રુચિને જોતા, નિર્માતાઓએ જાહેરાત કરી હતી કે તેઓ 8 ઓક્ટોબર, 2023 ના રોજ એરફોર્સ ડેના અવસર પર ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરશે. આ  દિવસ આવી ગયો છે, નિર્માતાઓએ આખરે આજે મોસ્ટ અવેટેડ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કર્યું છે.                                           

કંગનાની દમદાર એકશન મૂવિ

ફિલ્મ તેજસના નિર્માતાઓએ આજે ​​એરફોર્સ ડે પર ટ્રેલર રીલિઝ  કર્યું છે, જેમાં કંગના રનૌત તીવ્ર, જુસ્સાદાર અને શક્તિશાળી એરફોર્સ પાઇલટ તેજસ ગિલની ભૂમિકામાં બતાવવામાં આવી છે. ટ્રેલરની શરૂઆત હાઈ-લેવલ એરિયલ સીન્સથી કરવામાં આવી હતી અને દિલ જીતી લેનારા ડાયલોગ #BharatKoChhedogeToh ChhodengeNahi એ ટ્રેલરની શરૂઆતથી જ સનસનાટી મચાવી દીધી છે.

View this post on Instagram
 
A post shared by RSVP (@rsvpmovies)

વાયુસેનાના બહાદુર પાઇલટની વાર્તા

તેજસમાં સારી રીતે કંપોઝ કરેલ સાઉન્ડટ્રેક અને પ્રભાવશાળી વિઝ્યુઅલ ઇફેક્ટ્સ સાથે, ટ્રેલર એ એક વિઝ્યુઅલ સ્પેક્ટેકલ છે જે શક્તિશાળી સંવાદો સાથે દેશભક્તિની ભાવના જગાડે છે. ટ્રેલરમાં, કંગના એક બહાદુર એરફોર્સ પાયલોટ તરીકે સ્ક્રીન પર રાજ કરતી જોવા મળે છે. કંગનાના ચહેરા પર દેખાતી ગંભીરતા અને અભિનેત્રીનો યુદ્ધ માટેનો ઉત્સાહ લોકોના દિલમાં દેશ પ્રત્યેનો જુસ્સો જગાવશે.

તેજસ રીલીઝ ડેટ

કંગના રનૌતની આ ફિલ્મ વર્ષ 2023માં 27મી ઓક્ટોબરે રિલીઝ થવાની છે. ટ્રેલરમાં આતંકવાદીઓ વિરુદ્ધ ભારતીય સેનાની શક્તિશાળી કાર્યવાહી બતાવવામાં આવી છે. ભારતીય વાયુસેનાના વિમાનોની ગર્જના આકાશને ચીરી રહી છે.કંગના રનૌતની ફિલ્મ તેજસનું નિર્માણ આરએસવીપી દ્વારા કરવામાં આવ્યું છે. સર્વેશ મેવાડા દ્વારા લખાયેલ અને દિગ્દર્શિત અને રોની સ્ક્રુવાલા દ્વારા નિર્મિત, આ ફિલ્મ 27 ઓક્ટોબર, 2023 ના રોજ થિયેટરોમાં આવવાની છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 

'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 

રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા

ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 

વિડિઓઝ

Rajpipla News : રાજપીપળામાં મંદિરના મકાનમાંથી મળ્યા 37 શંકાસ્પદ વાઘના ચામડા અને 133 નખ
Ahmedabad Duplicate Police : અમદાવાદમાં પોલીસની ઓળખ આપી લોકો પાસેથી પૈસા પડાવતો શખ્સ ઝડપાયો
Gujarat Winter : ગુજરાતમાં વધશે ઠંડીનું જોર, 15થી 20 કિ.મી.ની ઝડપે ફૂંકાશે પવન, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : સ્વાભિમાન પર્વનો પ્રારંભ
Hun To Bolish : હું તો બોલીશ : પેન્શન માટે પણ આપવાના રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
શું તમને પણ આવ્યો છે ઈ-ચલણનો મેસેજ ? સરકારે જાહેર કરી ચેતવણી, ભૂલથી પણ ન કરો આ કામ  

પરીક્ષાનો ડર થશે ખતમ! બોર્ડની પરીક્ષાઓ પહેલા વિદ્યાર્થીઓ માટે CBSE એ શરુ કરી મફત કાઉન્સેલિંગ સેવા

ટ્રેન ટિકિટ બુક કરતા પહેલા હંમેશા આ 7 વાતો તમને ખબર હોવી જોઈએ, જાણી લો તેના વિશે

India Weather: પહાડો પર બરફવર્ષાથી ઉત્તર ભારતમાં કોલ્ડવેવનો કહેર, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 

Embed widget