શોધખોળ કરો

Tunisha Sharma: તુનિષા ક્યા એક્ટરને વળગીને રડતી હોય એવો વીડિયો થયો વાયરલ ? લોકો શું કરી રહ્યાં છે કોમેન્ટ ?

તુનિષા શર્મા સુસાઈડ કેસમાં રોજ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. આ દરમિયાન તેનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. જે હાલ વાયરલ થયો છે.

Tunisha Sharma Suicide Case: તુનિષા શર્મા સુસાઈડ કેસમાં રોજ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. પરિવારે તાજેતરની પ્રેસ ન્ફરન્સમાં તુનીશાની માતા વનિતા શર્મા પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા છે. આ દરમિયાન તેનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. જે હાલ  વાયરલ થયો છે.

  તુનિષા શર્મા સુસાઈડ કેસમાં રોજ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. આરોપી શીઝાન ખાનના પરિવારે તાજેતરની પ્રેસ કોન્ફરન્સમાં તુનીશાની માતા વનિતા શર્મા પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા છે. ત્યારે હવે તુનિષાનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં અભિનેત્રી તેના ખાસ મિત્ર ગૌરવ ભગત સાથે જોવા મળી રહી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ગૌરવ તુનિષાને ડ્રોપ કરવા એરપોર્ટ આવ્યો છે.  અભિનેત્રી ક્યારેક તેના ખાસ મિત્રને ગુડબાય કહેતી વખતે રડતી જોવા મળે છે તો ક્યારેક તેને ગળે લગાડતી જોવા મળી રહી છે.

વીડિયોમાં તુનિષા રડતી જોવા મળી 

જો કે તુનિષા શર્મા અને ગૌરવ ભગતનો આ વીડિયો જોઈને ફેન્સ પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. આ વીડિયોમાં ગૌરવ ભગત રડતી તુનીષાને શાંત કરી રહ્યો છે અને તેને સંભાળવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ વીડિયો વાયરલ થયા બાદ લોકોએ તુનિષા અને ગૌરવના સંબંધો પર સવાલ ઉઠાવ્યા છે. જણાવી દઈએ કે તુનિષાના મૃત્યુ બાદ તેનો ખાસ મિત્ર ગૌરવ સંપૂર્ણ રીતે તૂટી ગયો હતો.  અભિનેત્રીને યાદ કરીને તેણે તુનિષા સાથે એક રીલ પણ શેર કરી હતી. આ રીલને પોસ્ટ કરતા ગૌરવે લખ્યું, "હું હંમેશાથી આ રીલને જાતે એડિટ કરવા માંગતો હતો. આજે મેં આ કામ પૂરું કર્યું છે. જોકે આજે હું તમને ખૂબ જ મિસ કરી રહ્યો છું."

તુનિષા શર્મા અને ગૌરવ ભગતનો વીડિયો

જણાવી દઈએ કે 20 વર્ષની અભિનેત્રી તુનીષા શર્માએ 'અલી બાબાઃ દાસ્તાન-એ-કાબુલ'ના સેટ પર શીઝાન ખાનના મેક-અપ રૂમમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. આ મામલામાં તુનીશાની માતા વનિતા શર્માએ શીજાન ખાનને જવાબદાર ગણાવ્યો હતો અને અભિનેતા પર તુનીષાને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો હતો. ઘટનાના બીજા જ દિવસે પોલીસે શેજાન ખાનની ધરપકડ કરી હતી.

ટોપ સ્ટોરી

OTT પર મનોરંજનની ભરમાર, રીલિઝ થઇ નવી 8 વેબ સીરિઝ અને ફિલ્મ, જુઓ યાદી
OTT પર મનોરંજનની ભરમાર, રીલિઝ થઇ નવી 8 વેબ સીરિઝ અને ફિલ્મ, જુઓ યાદી
ગોવિંદાનું મેરેજ કરવાનું હતું પ્લાનિંગ એટલે ડિવોર્સની અરજી પરત ખેંચી, સુનિતા આહુજાએ કરી સ્પષ્ટતા
ગોવિંદાનું મેરેજ કરવાનું હતું પ્લાનિંગ એટલે ડિવોર્સની અરજી પરત ખેંચી, સુનિતા આહુજાએ કરી સ્પષ્ટતા
શ્વેતા તિવારીના ઓનલાઇન ઓર્ડરમાંથી નીકળ્યા કૉકરોચ, એક્ટ્રેસે તુકારામ મુન્ડેને પુછ્યું- 'તમે ક્યાં છો?'
શ્વેતા તિવારીના ઓનલાઇન ઓર્ડરમાંથી નીકળ્યા કૉકરોચ, એક્ટ્રેસે તુકારામ મુન્ડેને પુછ્યું- 'તમે ક્યાં છો?'
ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ
ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 9 થયો: રાજ્યભરમાં મીથેનોલના સ્ટોક પર દરોડા, મોરબીમાં દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ
ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 9 થયો: રાજ્યભરમાં મીથેનોલના સ્ટોક પર દરોડા, મોરબીમાં દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ
Weather Forecast: દેશના 17 રાજ્યોમાં આજે ગાજવીજ સાથે વરસશે વરસાદ, IMDનું એલર્ટ
Weather Forecast: દેશના 17 રાજ્યોમાં આજે ગાજવીજ સાથે વરસશે વરસાદ, IMDનું એલર્ટ
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
Embed widget