શોધખોળ કરો
Advertisement
ટીવીની આ હોટ એક્ટ્રેસ ગોવામાં એન્જોય કરી રહી છે વેકેશન, રેડ બિકિનીમાં શેર કરી તસવીરો
ટીવ સ્ક્રિન પર ખૂબ જ સિમ્પલ લૂકમાં જોવા મળતી ટીવી એક્ટ્રેસે ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ હોટ અને બોલ્ડ અંદાજમાં તસવીરો શેર કરી છે.
મુંબઈ: ટીવી એક્ટ્રેસ ભૂમિકા ગુરૂંગ હાલ પોતાની બોલ્ડ અને હોટ તસવીરોના કારણે ચર્ચામાં છે. ટીવ સ્ક્રિન પર ખૂબ જ સિમ્પલ લૂકમાં જોવા મળતી ભૂમિકાએ ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ હોટ અને બોલ્ડ અંદાજમાં તસવીરો શેર કરી છે.
ટીવી સીરિયલ નિમકી મુખિયા અને નિમકી વિધાયકમાં લીડ રોલ પ્લે કરનાર ટીવી એક્ટ્રેસ ભૂમિકા ટીવી સ્ક્રિન પર બેહદ સિમ્પલ લૂકમાં જોવા મળે છે, પરંતુ ભૂમિકા રિયલ લાઇફમાં બેહદ હોટ અને સ્ટનિંગ છે.View this post on Instagram
View this post on Instagram
હાલમાં ભૂમિકા ગોવામાં વેકેશન એન્જોય કરી રહી છે. ભૂમિકાએ જે તસવીરો શેર કરી છે જેમાં તે રેડ બિકિનીમાં જોવા મળી. ભૂમિકાનો આ લૂક તેના ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.View this post on Instagram
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ગુજરાત
ગાંધીનગર
Advertisement