શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
‘સાવધાન ઈન્ડિયા’ની આ એક્ટ્રેસ ફરી જોવા મળી બોલ્ડ લુકમાં, જુઓ Pics
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/05/30073430/1-tv-actress-ruma-sharma-share-her-bold-pictures-on-instagram.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/10
![રુમાએ કરાવેલા ફોટોશૂટમાં તેણે બોલ્ડનેસની તમામ હદ પાર કરી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/05/30073501/10-tv-actress-ruma-sharma-share-her-bold-pictures-on-instagram.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રુમાએ કરાવેલા ફોટોશૂટમાં તેણે બોલ્ડનેસની તમામ હદ પાર કરી છે.
2/10
![રુમા એમટીવીના શો ‘કૈસી યે યારિયા’થી ફેમસ થઈ હતી. આ પછી તેણે અનેક સિરીયલ્સમાં કામ કર્યું હતું. રુમા શર્મા રેડ બિકીનીમાં સુપર હોટ લાગી રહી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/05/30073457/9-tv-actress-ruma-sharma-share-her-bold-pictures-on-instagram.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રુમા એમટીવીના શો ‘કૈસી યે યારિયા’થી ફેમસ થઈ હતી. આ પછી તેણે અનેક સિરીયલ્સમાં કામ કર્યું હતું. રુમા શર્મા રેડ બિકીનીમાં સુપર હોટ લાગી રહી છે.
3/10
![રુમા બારમાં ધોરણનો અભ્યાસ પૂરો કર્યા પછી મુંબઇ શિફ્ટ થઈ હતી. રુમાએ ફિયર ફાઈલ્સ, સાવધાન ઈન્ડિયા અને શપથ જેવી સિરીયલ્સમાં કામ કર્યું છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/05/30073454/8-tv-actress-ruma-sharma-share-her-bold-pictures-on-instagram.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રુમા બારમાં ધોરણનો અભ્યાસ પૂરો કર્યા પછી મુંબઇ શિફ્ટ થઈ હતી. રુમાએ ફિયર ફાઈલ્સ, સાવધાન ઈન્ડિયા અને શપથ જેવી સિરીયલ્સમાં કામ કર્યું છે.
4/10
![રુમા DD1ના શો ‘રાહુલ’માં જોવા મળી હતી. જેમાં તેણે રજત ટોકસ સાથે જોડી બનાવી હતી. આ પછી તે દૂરદર્શનના જ શો ‘ઝરા સી બાત’માં પણ જોવા મળી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/05/30073450/7-tv-actress-ruma-sharma-share-her-bold-pictures-on-instagram.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રુમા DD1ના શો ‘રાહુલ’માં જોવા મળી હતી. જેમાં તેણે રજત ટોકસ સાથે જોડી બનાવી હતી. આ પછી તે દૂરદર્શનના જ શો ‘ઝરા સી બાત’માં પણ જોવા મળી હતી.
5/10
![રૂમા જ્યારે છ વર્ષની હતી ત્યારે જ એક્ટિંગ ફિલ્ડમાં આવી હતી. દિલ્હીના શ્રી રામ સેન્ટર ઓડિટોરિયમમાં તેણે પોતાનો ફર્સ્ટ શો કર્યો હતો. આ પછી તે સ્ટાર ગોલ્ડની સિરીઝમાં જોવા મળી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/05/30073447/6-tv-actress-ruma-sharma-share-her-bold-pictures-on-instagram.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રૂમા જ્યારે છ વર્ષની હતી ત્યારે જ એક્ટિંગ ફિલ્ડમાં આવી હતી. દિલ્હીના શ્રી રામ સેન્ટર ઓડિટોરિયમમાં તેણે પોતાનો ફર્સ્ટ શો કર્યો હતો. આ પછી તે સ્ટાર ગોલ્ડની સિરીઝમાં જોવા મળી હતી.
6/10
![રૂમા અનેક જાહેરાતમાં પણ જોવા મળી છે. જેમાં આઈડિયા, ટ્રિપલ ટ્રીટ આઈસક્રીમ અને ઈન્ડિયન ડેરીનો સમાવેશ થાય છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/05/30073444/5-tv-actress-ruma-sharma-share-her-bold-pictures-on-instagram.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રૂમા અનેક જાહેરાતમાં પણ જોવા મળી છે. જેમાં આઈડિયા, ટ્રિપલ ટ્રીટ આઈસક્રીમ અને ઈન્ડિયન ડેરીનો સમાવેશ થાય છે.
7/10
![આ ફોટોશૂટમાં સિમ્પલ લાગતી રુમાની વાઈલ્ડ સાઈડ જોવા મળે છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/05/30073440/4-tv-actress-ruma-sharma-share-her-bold-pictures-on-instagram.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ ફોટોશૂટમાં સિમ્પલ લાગતી રુમાની વાઈલ્ડ સાઈડ જોવા મળે છે.
8/10
![રુમાએ જે ફોટોશૂટ કરાવ્યું છે. તેમાં તે ખૂબ જ હોટ લાગી રહી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/05/30073437/3-tv-actress-ruma-sharma-share-her-bold-pictures-on-instagram.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રુમાએ જે ફોટોશૂટ કરાવ્યું છે. તેમાં તે ખૂબ જ હોટ લાગી રહી છે.
9/10
![રુમા ટેલિવિઝન એક્ટ્રેસ છે અને ‘સાવધાન ઈન્ડિયા’ સહિત અત્યાર સુધીમાં અનેક ટીવી સીરિયલ્સમાં કામ કર્યું છે. આ ઉપરાંત તે ‘દિમાગ કા દહિં’ નામની ફિલ્મમાં પણ જોવા મળી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/05/30073433/2-tv-actress-ruma-sharma-share-her-bold-pictures-on-instagram.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રુમા ટેલિવિઝન એક્ટ્રેસ છે અને ‘સાવધાન ઈન્ડિયા’ સહિત અત્યાર સુધીમાં અનેક ટીવી સીરિયલ્સમાં કામ કર્યું છે. આ ઉપરાંત તે ‘દિમાગ કા દહિં’ નામની ફિલ્મમાં પણ જોવા મળી હતી.
10/10
![નવી દિલ્હીઃ એક્ટ્રેસ રૂમા શર્મા હાલમાં પોતાની બોલ્ડ તસવીર માટે ઇન્ટરનેટ પર ચર્ચામાં છે. તેની તમામ તસવીરો તમે ઇન્સ્ટાગ્રામ પર જોઈ શકો છો.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/05/30073430/1-tv-actress-ruma-sharma-share-her-bold-pictures-on-instagram.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નવી દિલ્હીઃ એક્ટ્રેસ રૂમા શર્મા હાલમાં પોતાની બોલ્ડ તસવીર માટે ઇન્ટરનેટ પર ચર્ચામાં છે. તેની તમામ તસવીરો તમે ઇન્સ્ટાગ્રામ પર જોઈ શકો છો.
Published at : 30 May 2018 07:36 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)