શોધખોળ કરો

41 વર્ષની થઈ ઉર્વશી ધોળકિયા, સિંગર નેહા કક્કડે ખાસ અંદામાં કર્યું બર્થ-ડે વિશ

પ્રખ્યાત રિયાલિટી શો બિગ બોસ 6ની વિજેતા રહેલ ટીવી અભિનેત્રી ઉર્વશી ધોળકિયાએ ગુરુવારે પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો.

પ્રખ્યાત રિયાલિટી શો બિગ બોસ 6ની વિજેતા રહેલ ટીવી અભિનેત્રી ઉર્વશી ધોળકિયાએ ગુરુવારે પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો. તે 41 વર્ષની થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે, ઉર્વશી ધોળકિયાના 16 વર્ષની ઉંમરમાં જ લગ્ન થઈ ગયા હતાં અને 17 વર્ષની ઉંમરમાં તેણે પોતાના જુ઼ડવા બાળકોને જન્મ આપ્યો હતો. ઉર્વશી ધોળકિયાની 18 વર્ષની ઉંમરે જ તલાક થઈ ગયા હતા ત્યારથી તે સિંગર પ્રાઉડ મધર છે. ઉર્વશી ધોળકિયાના જન્મદિવસના અવસર પર ગાયિકા નેહા કક્કડે ગુરુવારે અભિનેત્રીને ઉર્વશીને સોશિયલ મીડિયા પર ખાસ અંદાજમાં બર્થ-ડે વિશ કર્યું હતું.
View this post on Instagram

Happy Birthday @urvashidholakia9 Didi!! One of the most Strongest Women I know, Inspiration to all those Single Mothers, in-fact all those women who think they can’t do much after loosing a life partner and having kids with them. Look at her! How beautiful she is ♥️🙌🏼 and her kids 🤗 of course She’s inspiration for me too 🥰 Love You Didi!!!!!! 🤗🤗😘😘 #NehaKakkar #NehuDiaries #UrvashiDholakia

A post shared by Neha Kakkar (@nehakakkar) on

નેહાએ ઉર્વશી સાથેની પોતાની તસવીર પોસ્ટ કરીને લખ્યું હતું, હેપ્પી બર્થ-ડે દીદી!!! મારા જાણકારોમાં સૌથી સશક્ત મહિલાઓમાંથી એક, તમામ સિંગર મધર્સ માટે એક પ્રેરણા, પરંતુ તે તમામ મહિલાઓ માટે પણ જે આ વિચારે છે કે પોતાના લાઈફ પાર્ટનરને ખોવા અને માતા બન્યા બાદ તે વધારે કંઈ ન કરી શકી છે. થોડું તેને જોવો! તે અને તેના બાળકો સારી રીતે જિંદગી જીવી રહ્યાં છે. તે મારા માટે પણ એક પ્રેરણા છે. લવ યુ દીદી!!!!! તમને જણાવી દઈએ કે, ઉર્વશીને ‘કસૌટી જિંદગી કી’ સીરિયલથી નવી ઓળખ મળી હતી. પોતાની એક્ટિંગના સફરમાં તેણે ચંદ્રકાંતામાં પણ કામ કર્યું હતું. ચંદ્રકાંતામાં ઉર્વશી ઈરાવતીની ભૂમિકામાં જોવા મળી હતી. ઉર્વશી રિયાલિટી શોનો પણ હિસ્સો રહી ચૂકી છે તેણે નચ બલિએ અને બિગ બોગ જેવા રિયાલિટી શોમાં ભાગ લઈ ચૂકી છે.

ટોપ સ્ટોરી

400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
27 વર્ષની ઉંમરે બ્રેન ટ્યુમરે સૈફ અલી ખાનની બહેન સબાને હચમચાવી દીધી, શેર કર્યો અનુભવ
27 વર્ષની ઉંમરે બ્રેન ટ્યુમરે સૈફ અલી ખાનની બહેન સબાને હચમચાવી દીધી, શેર કર્યો અનુભવ
ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?
ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
Surat: ડૉ. હર્ષ પંડ્યાની આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યાની આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ
CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ
CJP Delhi Protest: અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને લઈ જાણો મેજિસ્ટ્રેટ કોર્ટે શું સંભળાવ્યો નિર્ણય
CJP Delhi Protest: અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને લઈ જાણો મેજિસ્ટ્રેટ કોર્ટે શું સંભળાવ્યો નિર્ણય
70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!
70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!
BMW-Mercedes ને મળશે ટક્કર? ભારત આવી રહી છે 3 નવી Luxury Brands
BMW-Mercedes ને મળશે ટક્કર? ભારત આવી રહી છે 3 નવી Luxury Brands
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
Embed widget