શોધખોળ કરો
લગ્ન બાદ સોનમની ફિલ્મ 'વીરે દિ વેડિંગ'નું સોંગ રિલીઝ, આવા છે શબ્દો....
1/4

ફિલ્મનું નિર્દેશન શશાંક ધોષે કર્યું છે. ફિલ્મનું નિર્માણ શોભા કપૂર, અનિલ કપૂર, એકતા કપૂર, રિયા કપૂર અને નિખિલે સંયુક્ત રીતે કર્યું છે. આ ફિલ્મ એક જૂનના રિલીઝ થશે.
2/4

ફિલ્મનું આ નવું સોંગ એક વેડિંગ સોંગ છે. જેમાં સોનમની સાથે કરિના કપૂર, સ્વરા ભાસ્કર અને શિખા તલસાનિયાએ ડાન્સ કર્યો છે.
Published at : 11 May 2018 07:59 AM (IST)
View More





















