શોધખોળ કરો
Advertisement
બાલીમાં વેકેશન માણી રહી છે બોલીવુડની આ હોટ એક્ટ્રેસ, તસવીરો કરી શેર
સોનાક્ષી, પ્રિયંકા ચોપરા અને અદિતિ રાવ હૈદરીએ પણ વિદ્યાના ફોટોગ્રાફ્સ જોઇને કોમેન્ટ કરી હતી. પ્રિયંકાએ વિદ્યાને સ્ટનર ગણાવી હતી.
મુંબઈઃ બોલીવૂડ અભિનેત્રી વિદ્યા બાલન હાલ બાલીમાં વેકેશન માણી રહી છે અને એણે પોતે બાલીના દરિયામાં મોજ મસ્તી કરી રહી છે એેવા કેટલાક ફોટોગ્રાફ્સ સોશ્યલ મિડિયા પર શૅર કર્યા હતા.
વિદ્યાના આ ફોટોગ્રાફ્સને જોઇને ખુશ થયેલા એના ચાહકોએ એને સોશ્યલ મિડિયા પર બિરદાવી હતી. વિદ્યાના ફેન્સે તો વિવિધ પ્રકારની પ્રશંસા કરતી કોમેન્ટ્સ કરી હતી.
સોનાક્ષી, પ્રિયંકા ચોપરા અને અદિતિ રાવ હૈદરીએ પણ વિદ્યાના ફોટોગ્રાફ્સ જોઇને કોમેન્ટ કરી હતી. પ્રિયંકાએ વિદ્યાને સ્ટનર એટલે કે જોનારાને ચોંકાવી દેનારી ગણાવી હતી તો અદિતિએ વિદ્યાના ફોટોગ્રાફ્સને બોલ્ડ (બિનધાસ્ત) ગણાવવા અગ્નિની ઇમોજી મૂકી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ઓટો
આરોગ્ય
Advertisement