શોધખોળ કરો
આ હીરોઇને કરાવ્યું મેક્સિમ માટે અત્યાર સુધીનું સૌથી HOT ફોટોશૂટ, જોઇને તમે પણ ચોંકી જશો
1/7

વળી, જો પ્રિયંકાની પર્સનલ લાઇફની વાત કરીએ તો તાજેતરમાંજ ભારત આવેલા અમેરિકન સિંગર નિક જોનસની સાથે તેનું નામ જોડાઇ રહ્યું છે. સોશ્યલ મીડિયામાં બન્નેની અફેરની ચર્ચા ચાલી રહી છે.
2/7

પ્રિયંકાના આ લૂક અને સ્ટાઇલની પાછળ સ્ટાઇલિસ્ટ મીમીનો હાથે છે. પ્રિયંકાએ એક ફોટોમાં વ્હાઇટ બૉડી પહેરી છે અને તેની સાથે થૉમ બ્રાઉનનું પેન્ટસૂટ ખરેખર ખુબ અદભૂત લાગી રહ્યું છે. જો તમે આખી મેગેઝીન પર નજર નાંખશો તો પ્રિયંકાની સ્ટાઇલ અને તેની હેરસ્ટાઇલના દિવાના થઇ જશો.
Published at : 02 Jul 2018 03:06 PM (IST)
Tags :
Priyanka Chopra Hot PhotosView More





















