શોધખોળ કરો

વિરાટ કોહલી બન્યો દેશની મૉસ્ટ વેલ્યૂએબલ સેલિબ્રિટી, શાહરૂખની કરી ઓવરટેક

1/4
2016ના રિપોર્ટમાં શાહરૂખની બ્રાન્ડ વેલ્યુ 838 કરોડ રૂપિયા અને કોહલીની બ્રાન્ડ વેલ્યુ 592 કરોડ રૂપિયા હતી. આ વખતના રિપોર્ટમાં દીપિકા પાદુકોણ (595 કરોડ રૂપિયા) ત્રીજા નંબર પર, અક્ષય કુમાર (300 કરોડ રૂપિયા) ચોથા નંબર પર અને રણવીર સિંહ (269 કરોડ રૂપિયા) પાંચમા નંબર પર છે.

2/4
સેલિબ્રિટીની બ્રાન્ડ વેલ્યુ સાથે જોડાયેલા રિપોર્ટ 'રાઇઝ ઑફ મિલેનિયલ્સ: ઇન્ડિયાઝ મોસ્ટ વેલ્યુએબલ સેલિબ્રિટી બ્રાન્ડ' માંથી આ પરિણામો નીકળ્યા છે. ગ્લોબલ ફાઇનાન્સ એડવાઇઝર અને સેલિબ્રિટી વેલ્યુએશન ફર્મ 'ડફ એન્ડ ફેલ્પ્સ'એ આ રિપોર્ટ તૈયાર કર્યો છે.

3/4
ડફ એન્ડ ફેલ્પ્સ છેલ્લા ત્રણ વર્ષથી આ પ્રકારનો રિપોર્ટ તૈયાર કરી રહી છે. છેલ્લા બંને રિપોર્ટમાં શાહરૂખ ખાન જ પહેલા નંબરે રહ્યો હતો. પહેલા રિપોર્ટમાં કોહલી ચોથા નંબર પર હતો, બીજા રિપોર્ટમાં બીજા નંબર પર અને આ વખતે ટોપ પર આવી ગયો.

4/4
નવી દિલ્હીઃ ઇન્ડિયન ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટના માથે વધુ એક મોરપીંછ ઉમેરાયું છે. કોહલી હવે એક્ટર શાહરૂખ ખાનને પાછળ છોડીને દેશનો મૉસ્ટ વેલ્યૂએબલ સેલિબ્રિટી બ્રાન્ડ બની ગયો છે. તેની બ્રાન્ડ વેલ્યુ 922 કરોડ રૂપિયા થઇ ગઇ છે. નોંધનીય છે કે, શાહરૂખની બ્રાન્ડ વેલ્યુ (679 કરોડ રૂપિયા)થી 243 કરોડ રૂપિયા વધુ છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું

GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા

Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ

આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો

વિડિઓઝ

Kheda Bridge Collapse : ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો
Gujarat Rain Breaking News : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
West Bengal : બંગાળના પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીની આત્મહત્યા
CM Bhupendra Patel US Visit : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા-કેનેડાના પ્રવાસે રવાના
Gujarat Rain Forecast : ચાર જિલ્લામાં વરસાદનું એલર્ટ, જુઓ હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ

Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ

Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ

સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ

Embed widget