શોધખોળ કરો
ક્રિકેટર બ્રેવો સાથે જેના અફેરની ચર્ચા છે તે એક્ટ્રેસ નતાશા સુરી કોણ છે? બંને દસ વર્ષ પહેલાં કઈ રીતે મળેલાં? જાણો વિગત
1/9

નતાશાએ તેના ઇન્સ્ટાગ્રામ પર પણ આ ફોટોને શેર કરતાં લખ્યું છે કે, આઇપીએલમાં મારા મિત્ર ડ્વેન બ્રાવોને ઘણી શુભેચ્છાઓ અને તે ઘણી ફની સ્ટૉરી છે તે મને 10 વર્ષ પહેલા મળ્યો હતો.
2/9

એક રિપોર્ટ અનુસાર, બ્રાવો અને નતાશા સુરી છેલ્લા કેટલાય સમયથી એકબીજાના સંપર્કમાં છે, આઇપીએલના ઉદઘાટન સમારોહથી આજ સુધી બન્ને સાથે રહ્યાં છે. તાજેતરમાં મુંબઇની એક હૉટલમાં બન્નેનો કૉફી પીતો ફોટો વાયરલ થયો છે.
Published at : 18 Apr 2018 12:41 PM (IST)
View More





















