શોધખોળ કરો

જે થિએટર ‘પદ્માવતી’ ફિલ્મ દર્શાવશે તે ભડકે બળશેઃ ભાજપ MLAની ધમકી

1/3
 જ્યારે તથ્ય એ છે કે ખિલજીએ ચિત્તોડગઢ પર હુમલો કર્યો હતો, જેમાં કિલ્લામાં રહેનારી અંદાજે 16 હજાર મહિલાઓ પોતાના જીવ આપ્યા હતા. ભાજપના ધારાસભ્યે માગ કરી છે કે ફિલ્મ રાજપૂત સમાજને બતાવ્યા સિવાય રિલીઝ ન કરવામાં આવે. તેમણે દેશભરમાં રાજપૂતોને ફિલ્મનો વિરોધ કરવા માટે કહ્યું છે.

2/3
 ભાજપના ધારાસભ્યએ પોતાના ફેસબુક એકાઉન્ટ પર પોસ્ટ કરી છે જે ઝડપથી વાયરલ થઈ રહી છે. તેમણે પદ્માવતીના માધ્યમથી ભણશાલી પર ઇતિહાસ સાથે છેડછાડ કરવાનો આરોપ લગાવ્યો. કેટલાક અહેવાલને ટાંકીને કહ્યું કે, ફિલ્મમાં રાણી પદ્માવતી અને મુસ્લિમ શાસક અલાઉદ્દીન ખિલજી સાથે પ્રેમ કરતા જોવા મળે છે.

3/3
તેલંગાણાઃ તેલંગાણાના ધારાસભ્ય રાજા સિંહે રવિવારે કહ્યું કે, જો પદ્માવતીના ઈતિહાસ સાથે છેડછાડ થશે તો સંજય લીલા ભણશાલીએ તેની કિંમત ચૂકવવી પડશે. તેલંગાનામાં ફિલ્મ રિલીઝ નહીં થવા દઈએ. તેમનું કહેવું છે કે, આ ફિલ્મમાં રાજપૂતોની સંસ્કૃતિનું અપમાન કવામાં આવ્યું છે. ફિલ્મ આગામી 1લી ડિસેમ્બરે રિલીઝ થવાની છે. તેમણે કહ્યું કે જે થિએટર ફિલ્મ દર્શાવશે તે ભડકે બળશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Anant Nag: દિગ્ગજ એક્ટર અનંત નાગને મળશે દાદા સાહેબ ફાળકે એવોર્ડ

ગણેશ ચતુર્થી પર રિલીઝ થયું ‘રામાયણ’ નું પહેલું ગીત, 'જય જય રામ'માં ગુજ્યો અરીજીત-શ્રેયાનો સુર

Drishyam 3: અજય દેવગનની ફિલ્મ 'દ્રશ્યમ 3'નું ધમાકેદાર ટ્રેલર લોન્ચ, જુઓ

ઈતિહાસમાં પહેલી વખત ગુજરાતમાં યોજાશે નેશનલ ફિલ્મ એવોર્ડ સમારોહ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ એનાયત કરશે એવોર્ડ

વિડિઓઝ

Ahmedabad | સરખેજમાં ત્રિપલ અકસ્માતમાં સગીર ઈજાગ્રસ્ત
અમેરિકાના 100 ટકા ટેરિફ સામે નહીં ઝૂકે ભારત, રશિયા પાસેથી તેલ ખરીદવાનું ચાલુ રાખશે
PM Modi Birthday : અમિત શાહ-ભૂપેન્દ્ર પટેલે કરી શર્મિષ્ઠા તળાવની આરતી, હાટકેશ્વર મંદિર સુધી કરી પદયાત્રા
Hun To Bolish | હું તો બોલીશ | ગાંધીનગરમાં જામશે જંગ
Hun To Bolish | હું તો બોલીશ | સામાન્ય વરસાદમાં ખાડે ગયા રોડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ

"ભરોસો નથી એ જિંદગી, 100 ટકા ભરોસો તે મોત", વીડિયો બનાવ્યાના 4 કલાકમાં જ કોમેડી કિંગનું મોત
IND vs AFG: અફઘાનિસ્તાને ટોસ જીત્યો, ભારતની બેટિંગ, વૈભવને પ્લેઈંગ ઈલેવનમાં ન મળ્યું સ્થાન

Patan Rain: પાટણમાં જામ્યો વરસાદી માહોલ, રાધનપુર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ

Weather Update: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ

Gujarat Rain: રાજ્યમાં 2 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે

8th pay: 8માં પગાર પંચને લઈ મોટી બેઠક, પગાર-પેન્શનમાં કેટલો થશે બદલાવ? જાણો કર્મચારીઓની માંગ

Post Office: દર મહિને ફિક્સ આવક, પોસ્ટની આ સ્કીમમાં કરો રોકાણ, મળશે બમ્પર વ્યાજ

Embed widget