શોધખોળ કરો
69 વર્ષની ઉંમરે એક્ટિંગમાં ડેબ્યૂ કરશે આ ફિલ્મ ડાયરેક્ટર, અભિનેત્રીનું નામ જાણીને ચોંકી જશો
1/3

જોકે, આ ફિલ્મના પ્લૉટ વિશે હજુ કોઈ જાણકારી બહાર આવી નથી. સોની રાજદાન છેલ્લે ફિલ્મ ‘શૂટઆઉટ એટ વડાલા’માં જોવા મળ્યા હતા. રિપોર્ટ્સ અનુસાર સોની પુત્રી આલિયા ભટ્ટની ‘રાઝી’માં જોવા મળશે.
2/3

ભટ્ટના એક નજીકના સૂત્રે જણાવ્યું કે. તેમણે પત્ની સોની રાજદાનની ઑપોઝિટ કામ કરવા માટે હા કરી દીધી છે. ફિલ્મનું નિર્દેશન તારિક ખાન કરશે, જે 2009માં ‘એક સે બુરે દો’ બનાવી ચૂક્યો છે. રાજપાલ યાદવ અને અરશદ વારસી સ્ટારર આ ફિલ્મ ફ્લોપ રહી હતી. સંયોગથી મહેશ ભટ્ટ સાથે તેની મુલાકાત થઈ અને એક સ્ક્રિપ્ટ સંભળાવી જેના માટે મહેશ ભટ્ટ રાજી થઈ ગયા.
Published at : 30 Mar 2018 07:48 AM (IST)
Tags :
Mahesh BhattView More























