શોધખોળ કરો

Jioને ટક્કર આપવા માત્ર 500 રૂપિયામાં 4G સ્માર્ટફોન લાવશે આ કંપનીઓ! 60 રૂપિયામાં મળશે ડેટા પેક

1/5
ગૂગલે એન્ડ્રોઈડ ગોની પણ જાહેરાત પહેલાથી કરી દીધી છે. એટલે કે એન્ટ્રી લેવલના સ્માર્ટફોન્સમાં એન્ડ્રોઈડ ઓરિયો ગો આપી શકાશે. આતી આ રિપોર્ટમાં પણ તથ્ય હોવાનું કહી શકાય. કારણ કે હવે હૈંડસેટ નિર્માતાઓને એન્ટ્રી લેવલ સ્માર્ટફોનમાં એન્ડ્રોઈડનું નવું વર્ઝન આપવામાં સરળતા રહેશે.

2/5
 ઉલ્લેખનીય છે કે આ ત્રણેય કંપનીઓ પહેલાથી જ હૈંડસેટ મેકર્સ સાથે પાર્ટનરશિપ કરીને સસ્તા 4G સ્માર્ટફોન લોન્ચ કરી રહી છે. આ સાથે જ નવા પ્લાન પણ લોન્ચ કરી રહી છે, પરંતુ હજુ સુધી રિલાયન્સ જિયો જેવો સસ્તો ફીચર ફોન આવ્યો નથી. આ કારણે જ હજુ પણ જિયો ફોનનું વેચાણ ઝડપથી થઈ રહ્યું છે, ખાસ કરીના ગ્રામીણ વિસ્તારોમાં.

3/5
 આ રિપોર્ટ એટલા માટે પણ ખાસ છે કારણ કે રિલાયન્સ જિયો 4G ફોનની સાથે સસ્તામાં પ્લાન આપી રહ્યું છે અને જો અન્ય કંપનીઓ પણ સસ્તા 4G ફોન આવા જ સસ્તા પ્લાનમાં આપશે તો પછી જિયોને કાંટાની ટક્કર મળશે. રિપોર્ટ મુજબ કંપનીના એક અધિકારીએ કહ્યું કે, અમે અમારા પાર્ટનર્સ દ્વારા ઓછી કિંમતના સ્માર્ટફોન લાવવાની તૈયારીમાં છીએ. સ્માર્ટફોન સાથે તેના પ્લાન પણ સસ્તા હોવા જોઈએ.

4/5
એક જાણીતા અંગ્રેજી અખબારમાં પ્રકાશિત અહેવાલ અનુસાર ભારતીય ટેલિતોમ કંપનીઓ 500 રૂપિયાના 4G સ્માર્ટફોન પર કામ કરી રહી છે. ભારતની ત્રણ દિગ્ગજ ટેલિકોમ કંપનીઓ ભારતી એરટેલ, વોડાફોન ઈન્ડિયા અને આઈડિયા 60-70 રૂપિયાના મંથલી પ્લાન સાથે 500 રૂપિયના 4G હૈંડસેટ લાવી શકે છે. આ પ્લાનમાં કોલિંગ સાથે ડેટા પણ મળશે.

5/5
નવી દિલ્હીઃ જિઓ ફોનને ટક્કર આપવા માટે અન્ય ટેલીકોમ કંપનીઓ મહત્વનું પગલું લેવા જઈ રહી છે. ટેલીકોમ કંપનીઓ એરટેલ, વોડાફોન, આઈડિયા ગ્રાહકો માટે ધમાકેદાર ઓફર લઈને આવી રહી છે. આ કંપનીઓ ખૂબ જ સસ્તા 4જી સ્માર્ટપોન લાવાવની તૈયારીમાં છે. જેની કિંમત 500 રૂપિયાથી પણ ઓછી હશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 

Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 

હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ

કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતોમાં પુરુષરાજ
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોનો મોહ
Hun To Bolish : હું તો બોલીશ : ગરબા આયોજકોની મનમાની
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળશે નવું ઘર, ખજૂરભાઈએ કરાવ્યું ખાતમુહૂર્ત
Patan Politics: પાટણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ! મહિલા કાર્યકરો પર શાહી ફેંકાતા હોબાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાષ્ટ્રપતિએ 6 રાજ્યોમાં નવા રાજ્યપાલોની કરી નિમણૂક, હવે ઓપી માથુર કેરળના રાજ્યપાલ

ખેલૈયાઓ રઝળ્યા: ફાયર NOC મળી પણ પોલીસ પરમિશન નહીં, જીગરદાન ગઢવીના સાંચી નવરાત્રીમાં બબાલ

કર્ણાટક હાઈકોર્ટનો મોટો ચુકાદો, SC-ST અનામત વધારવાનો નિર્ણય કર્યો રદ

ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ

10 દિવસમાં શરૂ થશે મહાવિરોધ: CJP ચૂંટણી પંચ સામે મેદાને, જાણો શું છે પ્લાન?

મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી

મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?

જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?

Embed widget