શોધખોળ કરો

UC Browser પર ભારતીઓના ડેટા ચીન મોકલવાનો આરોપ, સરકારે શરૂ કરી તપાસ

1/5
કેન્દ્રીયમંત્રી રવિશંકર પ્રસાદની અધ્યક્ષતામાં થયેલી બેઠકબાદ મોબાઈલ બનાવનાર કંપનિઓને નોટિસ મોકલી છે. તેમાં પૂછવામાં આવ્યું છે કે, તેઓએ ડેટા લીકથી લઈને સાયબર સુરક્ષા માટે ફોનમાં શું વ્યવસ્થા કરી છે.

2/5
નવી દિલ્લી: ચીનમાં બનેલા સ્માર્ટફોન બાદ ત્યાંની કંપનીઓમાં બનેલા એપ પર કેન્દ્ર સરકારે ધ્યાન ખેચ્યું છે. હૈદરાબાદની એક સરાકારી લેબ દ્વારા આ વાતની તપાસ કરવામાં આવી રહી છે કે, ચીની કંપની અલીબાબાની માલિકીવાળા યૂઝી બ્રાઉઝર એપ (UC Browser) ભારતના ડેટા લીક કરી રહી છે. સૂત્રોનું કહેવું છે કે, યૂસી બ્રાઉઝરના યૂઝર્સના નંબર સહિત અન્ય માહિતી ચીનમાં મોકલાય છે. આરોપ છે કે, UC મુખ્ય રૂપથી ભારતીય યૂઝરના IMSI (આંતરરાષ્ટ્રીય મોબાઈલ ગ્રાહક ઓળખ) અને IMEI (આંતરરાષ્ટ્રીય મોબાઈલ ઉપકરણ ઓળખ) ચીનમા સ્થિત સર્વરને મોકલે છે.

3/5
હૈદરાબાદ સ્થિત સી-ડેકની લેબ દ્વારા તપાસ રિપોર્ટ પ્રમાણે યૂસી બ્રાઉઝર ભારતીયોના ડેટાને લીક કરી રહ્યું છે. તો સરકાર આ એપ વિરુદ્ધ કડક પગલા લઈ શકે છે. આરોપ છે કે, યૂસી બ્રાઉઝરના ચીની વર્ઝનથી ડેટા લીક થાય છે.

4/5
યૂસી બ્રાઉઝરને મોબાઈલમાં ચાલુ કરવાની સાથે જ વાઈ-ફાઈની માહીતી અને નેટવર્ક ઈન્ફોર્મેશન ચીનમાં આવેલા સર્વરમાં પહોંચી જાય છે. સૂત્રોનું કહેવું છે કે, UC Browser ભારતના 50 ટકા બ્રાઉઝર બજાર પર કબજો છે. 2015માં મે મહિનામાં ટોરંટો વિશ્વવિધ્યાલયે પ્રથમ વખત યૂસી બ્રાઉઝરની સુરક્ષા પર સવાલ ઉઠાવ્યા હતા.

5/5
ગત વર્ષના એક અધ્યયન અનુસાર ગૂગલ ક્રોમ દુનિયામાં સૌથી વધુ પ્રયોગ કરનાર મોબાઈલ બ્રાઉઝર છે પણ, એશિયાના ત્રણ મોટી આબાદીવાળા દેશ ભારત, ચીન અને ઈન્ડોનેશિયામાં અલીબાબા સમૂહની કંપનીનો યૂસી બ્રાઉઝર ભારતમાં સૌથી વધુ વાપરવામાં આવતું મોબાઈલ બ્રાઉઝર છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ

Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન

Airtel એ લૉન્ચ કર્યું IQ Gateway, SMS થી WhatsApp સુધી બધુ એક જ Platform પર

તહેવારોની સિઝનમાં હોમ થિયેટરનો અદભુત અનુભવ: boAt એ લોન્ચ કર્યા 6 દમદાર Aavante સાઉન્ડબાર્સ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગરબામાં લક્ઝરીનો રંગ
Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  

અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ

GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય

ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 

Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા

IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 

Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ

Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ

Embed widget