શોધખોળ કરો

દેશમાં ટેસ્ટિંગ વગરના સ્માર્ટફોનની ભરમાર, COAIની ક્વોલિટી કન્ટ્રોલ સિસ્ટમ બનાવવાની માગ

1/4
 તેમાં વિશેષ રીતે મીડિયાટેક દ્વારા ચિપસેટ સંબંધીત ક્રિયાન્વયન સામેલ છે. જોકે, સરકારને એસોસિએશનની ભલામણને વ્યાપક દ્રષ્ટિવાળી ગણાવી છે. તેના પર મીડિયાટેકના ભારતમાં પ્રતિનિધિએ કહ્યું કે, કંપનીએ હાલમાં જ તેના પર રિપોર્ટ મળ્યો છે. અમારી પહેલી પ્રાથમિકતા આ મુદ્દે સમાધાન કરવાની રહેશે. COAIએ ભલામણ આપી છે કે, ડેટાને પ્રભાવિત કરનાર મોબાઈલ ઉપકરણો પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવો જોઈએ.

2/4
COAIના ડાયરેક્ટર જનરલ રાજન એસ મેથ્યૂએ આ મામલે ટેલીકોમ પંચના ચેરમેનને લખેલ પત્રમાં કહ્યું છે કે, ડ્યૂઅલ સિમવાળા એલટીઆઈ 4G મોબાઈલ હેન્ડસેટમાં ડેટા સેવાઓને લઈને મુશ્કેલીનો ઉલ્લેખ કર્યો છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે, 4જી એલટીઆઈ ક્ષમતાવાળા હેન્ડસેટમાં અન્ય સિમ નાંખવા પર મુખ્ય સ્થાન પર નાંખવામાં આવેલ 4જી સિમની ક્ષમતા પણ 40 ટકા પ્રભાવિત થાય છે.

3/4
નવી દિલ્હીઃ સેલ્યુલર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા (COAI)નું માનવું છે કે, સરકારને દેશમાં વેચાતા મોબાઈલ હેન્ડસેટોની ગુણવત્તાના નિયંત્રણની યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ. COAIએ કહ્યું કે, હેન્ડસેટોની ગુણવત્તા પણ ડેટાની સેવાઓ અને કોલ ડ્રોપની સમસ્યાનું એક કારણ છે.

4/4
 આ મુદ્દે પર તાત્કાલીક નીતિગત દખલની જરૂર જણાવતા COAIએ કહ્યું કે, અત્યાર સુધી કોલ ડ્રોપ અને સેવાઓની ગુણવત્તાના મુદ્દાને માત્ર ઓપરેટોરો સાથે જોડવામાં આવ્યો છે. આ મુદ્દે હેન્ડસેટની ગુણવ્તાના મુદ્દે પૂરતો વિચાર કરવામાં આવ્યો નથી. COAIએ દાવો કર્યો છે કે, દેશમાં મોટી સંખ્યામાં કોઈપણ તપાસ અને સર્ટિફિકેટ વગરના સ્માર્ટફોનની ભરમાર છે. દેશમાં 10,000થી વધારે સ્માર્ટપોન મોડલ વેચાઈ રહ્યા છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો

હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ

Gemini નો નવો ધમાકો! હવે Google ની મદદથી બનાવો હાઈ-ક્વોલિટી વીડિયો,જાણો સમગ્ર પ્રોસેસ

Soundbars Across Budgets: હોમ ઓડિયોની વિવિધ જરૂરિયાતો માટે boAt Aavanteના છ શાનદાર વિકલ્પો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મોડે મોડે જાગી મનપા
Hun To Bolish : હું તો બોલીશ : બ્રિજમાં બેવકૂફી કે બેદરકારી ?
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુ ચંદન રાઠોડના પરિવારને ₹3.50 કરોડની મદદ,ખજુરભાઈએ માન્યો સૌનો આભાર
Gandhinagar Election: ગાંધીનગર ચૂંટણીમાં ગરમાવો, BJPની ટિકિટ ન મળતા નીલાબેન શુક્લાની અપક્ષ ઉમેદવારી
Pabubha Manek: '₹20-25 લાખ ખર્ચી ચૂંટણી બિનહરીફ કરાવી દઉં': ભાજપ MLAના વાયરલ વીડિયોથી ખળભળાટ!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની ખેડૂતોને મોટી ભેટ: જયેશ રાદડિયાએ કરી ₹5000 કરોડના KCC ધિરાણ સહિત મોટી જાહેરાતો

આવતીકાલનું હવામાન એલર્ટ: 2 ચક્રવાત અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મચાવશે તબાહી, IMDની ચેતવણી

શેરબજારના રોકાણકારો એલર્ટ: BSE અને NSE સતત 3 દિવસ બંધ રહેશે, જાણો તારીખો

'₹25 લાખ ખર્ચી ઉમેદવાર ખરીદી લઉં': BJP MLA પબુભા માણેકનો વાયરલ વીડિયોથી ખળભળાટ!

તમે જે ઘી ખાઓ છો તે અસલી છે? અમદાવાદમાં નકલી ઘીનું મસમોટું કૌભાંડ પકડાયું, AMC એ કરી મોટી કાર્યવાહી

શુક્ર વક્રી 2026: પિતૃપક્ષથી દિવાળી સુધી ચમકશે આ 4 રાશિઓનું ભાગ્ય, થશે મોટો ધનલાભ

Stock Market Crash: શેરબજારમાં બ્લેક મન્ડે; સેન્સેક્સ 1,124 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના ₹8 લાખ કરોડ સ્વાહા!

સહારા રિફંડ પોર્ટલ ફરી ખુલ્યું: ફસાયેલા પૈસા પાછા મેળવવા આ રીતે કરો અરજી, 45 દિવસમાં ખાતામાં આવશે રકમ

Embed widget