શોધખોળ કરો

ઝકરબર્ગે કબુલ્યું- અમે વાંચીએ છીએ તમારો પ્રાઇવેટ મેસેજ, શેર કર્યો 9 કરોડ ડેટા

1/5
બુધવારે ફેસબુકના શેર 1.4 ટકા ઘટીને 153.90 પ્રતિ ડૉલર પર પહોંચી ગયો, કેમ્બ્રિજ એનાલિટિકા પ્રકરણ બાદ ફેસબુકના શેરમાં 16 ટકાનો ઘટાડો આવ્યો હતો. ફેસબુક અને કેમ્બ્રિજ એનાલિટિકાએ આ અનુચિત સંબંધો વિશે સૌથી પહેલા બે ન્યૂઝપેપરોએ રિપોર્ટ કર્યું હતું.

2/5
ઉલ્લેખનીય છે કે, ફેક ન્યૂઝ સ્ટૉરીઝ, ચૂંટણીમાં હસ્તક્ષેપ, પ્રાઇવસી સાથે જોડાયેલા સ્કેન્ડલની માર ઝીલી રહેલી દુનિયાની સૌથી મોટી સોશ્યલ મીડિયા કંપનીના નિવેશકો, યૂઝર્સ, જાહેરખબરદાતાઓ અને રાજનેતાઓના આક્રોશનો સામનો કરવો પડી રહ્યો છે. ગયા મહિને ફેસબુકે કબુલ્યું હતું કે, કરોડો યૂઝર્સનો પ્રાઇવેટ ડેટા ખોટી રીતે કેમ્બ્રિજ એનાલિટિકાના હાથમાં ગયો છે,

3/5
ફેસબુકે કહ્યું કે, તે ત્રીજી પાર્ટીની એપ દ્વારા યૂઝર્સનો પ્રાઇવેટ ડેટાને ચોરી થતા અટકાવવા માટે મોટું પગલું ભરી રહ્યું છે. આ બધાની વચ્ચે માર્ક ઝકરબર્ગે કહ્યું કે, તમામ ભૂલો બાદ ફેસબુકને લીડ કરવા માટે તે જ યોગ્ય વ્યક્તિ છે.

4/5
કેમ્બ્રિજ એનાલિટીકાની સાથે ફેસબુકે જે 8 કરોડ 87 લાખ લોકોનો પ્રાઇવેટ ડેટા શેર કર્યો છે, તેમાં મોટાભાગના અમેરિકાના રહેનારા છે. કેમ્બ્રિજ એનાલિટિકાએ અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ માટે કામ કર્યું હતું. ફેસબુકની ચીફ ટેકનોલૉજી ઓફિસર માઇક સ્ક્રૉપરે એક બ્લૉગ પૉસ્ટમાં આ માહિતી જાહેર કરી છે.

5/5
નવી દિલ્હીઃ ફેસબુકના 8 કરોડ 70 લાખ યૂઝર્સના પ્રાઇવેટ ડેટામાં પૉલિટિકલ કન્સલટન્સી કેમ્બ્રિજ એનાલિટીકાએ ગાબડુ પાડ્યું છે. સોશ્યલ મીડિયા જગતની સૌથી મોટી ટેક કંપનીઓમાંની એક ફેસબુકે બુધવારે આની સ્પષ્ટતા કરતા કહ્યું કે, કેમ્બ્રિજ એનાલિટિકાની સાથે લગભગ 8 કરોડ 70 લાખ યૂઝર્સનો ડેટા અનુચિત રીતે શેર કરવામાં આવ્યો હતો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શું તમે પણ વાપરો છો Digital Wallet? જાણો તેના જોખમો

Instagram એ 10 વર્ષ પછી બદલ્યો પોતાનો લોગો! જાણો શું શું થયો ફેરફાર

ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર

India From Ai To Chandrayaan: AI થી લઇ ચંદ્રયાન સુધી, ભારતની ટેક યાત્રા એક નજરમાં

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!

અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત

ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત

FDAની કાર્યવાહી વચ્ચે Blinkitના આઈસ્ક્રીમ ફ્રિઝરમાંથી મળ્યો જીવતો ઉંદર

ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી

રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ

IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી

Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ

Embed widget