શોધખોળ કરો

હવે કોઈ તમારો FB પ્રૉફાઇલ ફોટો નહીં કરી શકે ડાઉનલૉડ, લૉન્ચ થયું નવું ટૂલ

1/4
તેમણે કહ્યું,
તેમણે કહ્યું, "ભારતમાં મળેલા અનુભવના આધારે અમે આને ટુંકસમયમાં બીજા દેશોમાં શરૂ કરશું. ઉપરાંત જે તમારા મિત્ર નથી તે તમારી સાથે કંઇપણ ટેગ નહીં કરી શકે." નવા ટૂલના એડ થવાથી ફેસબુકનો યૂઝ કરનારા લોકો પ્રૉફાઇલ પિક્ચરને ડાઉનલૉડ, શેર નહીં કરી શકે અને બીજી કોઇ જગ્યાએ મોકલી પણ નહીં શકે.
2/4
ફેસબુક પ્રૉડક્ટ મેનેજર આરતી સોમાને કહ્યું,
ફેસબુક પ્રૉડક્ટ મેનેજર આરતી સોમાને કહ્યું, "અમે એક નવું ટૂલ શરૂ કરી રહ્યાં છીએ જે ભારતના લોકોને વધારે કન્ટ્રૉલ આપશે, કે પ્રૉફાઇલ પિક્ચર કોણ ડાઉનલૉડ અને શેર કરી શકે છે." સોમાને કહ્યું "આની સાથે અમે એવા રસ્તાં પણ શોધી રહ્યાં છીએ કે જેના દ્વારા લોકો પ્રૉફાઇલ પિક્ચરની સાથે આસાનીથી ડિઝાઇન એડ કરી શકે છે. આ અમારી શોધમાં દુરપયોગ રોકવામાં મદદગાર સાબિત થયું છે."
3/4
ફેસબુકનું આ એક ખાસ ટૂલ છે જેની મદદથી યૂઝરને એ વાતની જાણ થઇ જા છે કે તેની પ્રૉફાઇલ કોણ ડાઉનલૉડ કરી રહ્યું છે. સેન્ટર ફોર સોશ્યલ રિસર્ચ એન્ડ લર્નિંગ લિંક્સ ફાઉન્ડેશન, ન્યૂ દિલ્હીની સાથે કેટલીય બીજી ઓર્ગેનાઇઝેશને આ ટૂલ બનાવ્યું છે. આ ટૂલનું નામ Control over profile pictures છે. અત્યારે મહિલા યૂઝર્સને એ વાતનો ખાસ ડર રહે છે કે તેમના પ્રૉફાઇલ ફોટોને ડાઉનલૉડ કરીને તેનો દુરપયોગ થઇ શકે છે.

4/4
ફેસબુકે બુધવારે પોતાના નવા ટૂલની જાહેરાત કરી છે. જેમાં પ્રોફાઈલ પિક્ચરનો ખોટી રીતે થતા ઉપયગોને રોકી શકાશે. કંપની અનુસાર ભારતીય યૂઝર્સની પ્રતિક્રિયા બાદ આ ફીચર શરૂ કરવામાં આવ્યું છે. હવે કોઈપણ યૂઝરની પ્રોફાઈલ પિક્ચરને શેર અને ડાઉનલોડ નહીં કરી શકાય. આ ફીચર હાલમાં માત્ર એન્ડ્રોઈડ યૂઝર્સ માટે જ છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Phone Charge કરતા સમયે ક્યારેય ન કરો આ ભૂલ, નહીં તો બેટરી-ફોન બંનેને થઈ શકે છે નુકસાન 

YouTube પરથી પૈસા કમાવવા થયા મુશ્કેલ, નવા Creators માટે બદલાઈ ગયા નિયમો

ના Android, ના iOS, જાણો અમેરિકામાં બનેલો આ અનોખો ફોન કઈ OS પર ચાલે છે ?

Solar Power: શું વીજળી કનેક્શન વગર સોલર પર ચાલી શકે આખું ઘર? જાણો રાત્રે અને ચોમાસામાં કેવી રીતે મળશે વીજળી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર

ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ

શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?

પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી

Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે

ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન

Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ

યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે

Embed widget