શોધખોળ કરો
હવે WhatsApp પર પણ ઓફલાઈન મોકલી શકાશે મેસેજ, જાણો સૌ પ્રથમ ક્યા ફોનમાં મળશે આ સુવિધા
1/5

એટલે કે ઇન્ટરનેટ કનેક્શન ના હોય ત્યારે 'સેન્ડ' (મેસેજ સેન્ડ કરવાનો ઓપ્શન) વિકલ્પ એક્ટિવ થઇ રહેશે. આ ફિચર વૉટ્સએપ 2.17.1 વર્ઝન પર અવેલેબલ છે.
2/5

આઇફોન યૂઝર હવે લેટેસ્ટ ઓફલાઇન મેસેજ સેન્ડ ફિચરનો યૂઝ કરી શકશે. હવે પોતાની લેટેસ્ટ iOS અપડેટમાં એપલે એવું ફિચર આપ્યુ છે, જેની મદદથી યૂઝર ઇન્ટરનેટ કનેક્શન વિના પણ મેસેજ મોકલી શકે છે. આ ફિચરમાં તમારો મેસેજ લાઇનઅપ થઇ જશે અને જેવુ ઇન્ટરનેટ કનેક્શન મળશે તેવો તમારો મેસેજ સેન્ડ થઇ જશે.
Published at : 06 Feb 2017 08:08 AM (IST)
Tags :
IphoneView More























