શોધખોળ કરો

ગૂગલે ભારતમાં લોન્ચ કર્યું હોમ સ્પીકર, જાણો ફીચર્સ અને કિંમત

1/5
આ ઓફર રિલાયન્સ ડિજિટલ, રિલાયન્સ ડીએક્સ મિની, જિયો સ્ટોરથી ગૂગલ હોમ કે ક્રોમકાસ્ટ ડિવાઇસની ખરીદી પર જ ઉપલબ્ધ બનશે.

2/5
આ દરમિયાન રિલાયન્સ જિઓએ કહ્યું છે કે તે ગૂગલ જિઓ ઓફર અંતર્ગત ગ્રાહકોને 999 રૂપિયા મૂલ્યનું જિયોફોઈ ડિવાઇશ નિઃશુલ્ક આપશે. ઉપરાંત 1500 રૂપિયાની કિંમતનો 100 જીબી વધારાનો 4જી ડેટા પણ આપશે. આ માટે ગ્રાહકે પ્રથમ રિચાર્જ 149 રૂપિયાનું કરાવવાનું રહેશ અને 99 રૂપિયામાં જિયોની ફ્રી પ્રાઇમ મેમ્બરશિપ પણ લેવી પડશે.

3/5
ગૂગલ હોમમાં 802.11b/g/n/ac (2.4GHz/5Ghz) Wi-Fi dual-band કનેક્ટિવિટી છે, જે બંને ANDROID AUR iOS સપોર્ટની સાથે આવે છે. હોમ સ્પીકરમાં એક 2 ઈંચ ડ્રાઇવર અને ડ્યૂલ 2 ઈંચ પેસિવ રેડિએટર્સ છે. જે અનેક પ્રકારના ઓડિયો ફોર્મેટને સપોર્ટ કરે છે.

4/5
ગૂગલ અસિસ્ટેન્ટને ચલાવનારા હોમ તથા હોમ મિની ભારતમાં 9,999 રૂપિયા તથા 4,999 રૂપિયાની કિંમતમાં ઉપલબ્ધ થશે. ગૂગલે આ માટે ફ્લિપકાર્ટ સાથે હાથ મિલાવ્યા છે. તે રિલાયન્સ ડિજિટલ, ક્રોમા સહિત અનેક સ્ટોર્સમાં પણ ઉપલબ્ધ હશે.

5/5
નવી દિલ્હીઃ ગૂગલે મંગળવારે ભારતમાં હોમ સ્પીકર લોન્ચ કર્યું છે. કંપનીએ બે પ્રકારના સ્પીકર્સ લોન્ચ કર્યા છે. જેમાંથી એક હોમ સ્પીકર છે તો બીજું મિની સ્પીકર છે. બંને સ્પીકર્સમાં એમઆઈની સુવિધા આપવામાં આવી છે. જેનાથી તમે ડેઈલી ન્યૂઝથી લઈ ઈ-મેલ સુધીની માહિતી મેળવી શકો છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?

રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો

હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ

Gemini નો નવો ધમાકો! હવે Google ની મદદથી બનાવો હાઈ-ક્વોલિટી વીડિયો,જાણો સમગ્ર પ્રોસેસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વિદેશની આટલી ઘેલછા કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : બાપુ આવે છે ?
Gandhinagar Municipal Election: ગાંધીનગર મનપા માટે ચિત્ર સ્પષ્ટ,130 ઉમેદવારો વચ્ચે જામશે જંગ
Gujaratis Kidnapped on 'Dunki' Route: અમેરિકા જવાની લાલચ બની મુસીબત! 3 ગુજરાતીઓનું અપહરણ
Shankersinh Vaghela: ગુજરાતની રાજનીતિમાં મોટા સમાચાર! શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં પરત ફરશે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
માર્યો ગયો પાકિસ્તાની આતંકી મૂસા, સુરક્ષા દળોએ કાશ્મીરમાં અડધી રાત્રે કર્યો ઠાર

CEC જ્ઞાનેશ કુમારને હટાવવા ડ્રાફ્ટ તૈયાર, નિશાના પર ભાજપ; INDIA ગઠબંધનની બેઠકમાં મોટો નિર્ણય

જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં CISF જવાનો વચ્ચે લોહિયાળ ગોળીબાર: 4 જવાનોનાં કરુણ મોત

ભારત vs પાકિસ્તાન મહામુકાબલો! ફાઇનલ કે બ્રોન્ઝ મેડલ મેચ? જાણો સેમિફાઇનલનું ગણિત

આવતીકાલનું હવામાન: દિલ્હી, યુપી સહિત 20 રાજ્યોમાં વરસાદ ખાબકશે, દક્ષિણમાં એલર્ટ

રાજકોટમાં 700 કરોડનું મહા જમીન કૌભાંડ: અલ્પેશ દોંગા સામે તપાસ માટે SIT ની રચના કરાઈ

ગુજરાત HC ની ડબલ બેન્ચે કેજરીવાલની અરજી ફગાવી: PM મોદી ડિગ્રી કેસમાં શું બન્યું?

રાહુલ ગાંધીનો મોટો દાવો: PM મોદી પોતે જ CEC જ્ઞાનેશ કુમારનું રાજીનામું માંગશે!

Embed widget