શોધખોળ કરો

4G સ્પીડના મામલે પાકિસ્તાન અને શ્રીલંકા કરતાં પણ પાછળ છે ભારત, જાણો વિશ્વમાં ક્યા સ્થાન પર છે

1/3
ઇન્ટરનેટની સુસ્ત સ્પીડને કારણે ટ્રાઈએ ટેલિકોમ ઓપરેટરોના વાયરલેસ બ્રોડબેન્ડ પ્લાન્સ અંતર્ગત આપવામાં આવતી ડેટા સ્પીડ પર નજર નાંખવા માટે મજબૂર થવું પડે છે. ટ્રાઈને વિતેલા કેટલાક સમયમાં મોટી સંખ્યામાં ઉપભોક્તાઓની ફરિયાદ મળી છે જેમાં કહેવામાં આવ્યું છે કે, તેમને સ્લો સ્પીડ મળી રહી છે.

2/3
ભારતમાં 4જી અને હાઈ-સ્પીડ બ્રોડબેન્ડની સરેરાશ ડાઉનલોડ સ્પીડ 5.1 Mbps છે, જે વૈશ્વિક સરેરાશ કરતાં ત્રીજા ભાગથી પણ ઓછી છે. દેશમાં સરેરાશ 3જી સ્પીડ 1 Mbpsથી પણ ઓછી છે. ઇકોનોમિક ટાઈમ્સના અહેવાલ અનુસારસ ટેલિકોમ રેગ્યુલેટર ટ્રાઈનું માનીએ તો કેટલાક ઉપભોક્તાઓ માટે તે આ સ્પીડ 10 કેબીપીએસથી પણ ઓછી છે. ઈટીએ ઓપનસિંગલને ટાંકીને કહ્યું છે કે, ભારતમાં ડાઉનલોડ સ્પીડ વિતેલા 6 મહિનામાં 1 Mbpsથી પણ વધારે ઘટી છે.

3/3
નવી દિલ્હીઃ ભલે આપણે અન્ય મામલે પાકિસ્તાન અને શ્રીલંકા જેવા પાડોશી દેશ કરતાં આગળ હોઈએ પરંતુ 4જી સ્પીડના મામલે આ બન્ને દેશ કરતાં ભારત પાછળ છે. વાસ્તવિકતા એ છે કે ઇન્ટરનેટ સ્પીડના મામલે વિશ્વમાં ભારત 74માં સ્થાન પર છે જ્યારે પાકિસ્તાન અને શ્રીલંકા જેવા દેશ આપણાં કરતાં આગળ છે. આપણે માત્ર કોસ્ટા રિકા કરતાં આગળ છીએ. સિંગાપુર 4જી સ્પીડના મામલે સૌથી ઉપર છે, જ્યારે સાઉથ કોરિયા બીજા નંબર પર છે. 4જી ડાઉનલોડ સ્પીડની વૈશ્વિક સરેરાશ 16.2 Mbps છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Mobile Number Leaks: જો આ સંકેત મળે તો, સમજી જાઓ લીક થઈ ગયો છે તમારો મોબાઈલ નંબર!

શું તમે પણ વાપરો છો Digital Wallet? જાણો તેના જોખમો

Instagram એ 10 વર્ષ પછી બદલ્યો પોતાનો લોગો! જાણો શું શું થયો ફેરફાર

ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી

17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ

ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?

સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો

90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!

જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ

આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ

BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ

Embed widget