શોધખોળ કરો
iPhone 9માં 3D સેન્સિંગ સેન્સર સાથે હશે આ ખાસ ફીચર્સ, જાણો વિગતે
1/5

જો કે, એ સ્પષ્ટ થયું નથી કે આગામી iPhoneનું શું નામ હશે અને આ વખતે કંપની બે નવા આઈફોન લાવશે કે ત્રણ. પરંતુ એ લગભગ નક્કી છે કે આગામી જનરેશનના iPhone કંપનીનું A12 ચિપસેટ પર ચાલશે, જેણે કંપનીએ 7 nm પ્રોસેસથી તૈયાર કર્યું છે.
2/5

અહેવાલ એવા પણ મળી રહ્યા છે કે ત્રીજા લેન્સનો ફોકસ લેંથ વધારે હશે જે 3X ઑપ્ટિકલ ઝૂમ હશે. હાલના iPhone X, iPhone 7 Plus અને iPhone 8 Plusમાં 2X ઝૂમ આપવામાં આવ્યું છે.
Published at : 31 May 2018 07:55 AM (IST)
View More





















