શોધખોળ કરો

Apple ટૂંકમાં શરૂ કરશે ભારતમાં પ્રોડક્શન, સસ્તા થશે આઈફોન

1/3
બેંગલુરુઃ અમેરિકાની દિગ્ગજ ટેક્નોલોજી કંપની Apple ટૂંકમાં જ મેક ઇન ઇન્ડિયા પ્રોગ્રામ અંર્ગત ભારતમાં પોતોના iPhonesનું એસેમ્બલિંગ શરૂ કરવા જઈ રહી છે. કર્ણાટકના આઈટી પ્રધાન પ્રિયંક ખડગેએ ગુરુવારે જણાવ્યું કે, એપલ પોતાના હાઈએન્ડ આઈફોનનું એસેમ્બલી બેંગલુરુમાં મહિનામાં શરૂ કરી દેશે. તેમણે કહ્યું કે, એપલ ભારતીય સ્માર્ટભોન બજારમાં પોતાના ધાક જમાવવા આ પહેલ કરી રહી છે.

2/3
 તે ભારતની ઝડપથી વધતા બજારમાં મોતાની ઉપસ્થિતી વધારે મજબૂત બનાવી શકશે. પ્રધાને કહ્યું કે, કર્ણાટક સરકાર આ માટે પોતાના ત્યા વાતાવરણ બનાવવા માટે કેન્દ્ર સાથે કામ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, એપલ ભારતમાં પોતાનું કારખાનું લગાવવા માટે કરમાં છૂટની માગ કરી રહી છે જોકે કેન્દ્ર સરકારે તેની મોટાભાગની માગ ફગાવી દીધી છે. ખડગેએ કહ્યું કે, કેન્દ્ર સરકારે એપલની સાથે વિશેષ વ્યવહાર ન કરવો જોઈએ પરંતુ અન્ય કંપનીઓની સાથે પણ આવું જ થવું જોઈએ.

3/3
 ખડગેએ કહ્યું કે, મહિનાથી પણ ઓછા સમયમાં એપલ અહીં એસેમ્બરી યૂનિટ શરી કરશે અને પોતાના આઈફોન અહીંના કારખાનામાં બનાવવાનું શરૂ કરશે. તાઈવાનની કંપની વિસ્ટ્રોન કોર્પ તેમાં એપલની મદદ કરશે. તેમણે કહ્યું કે, ભારતમાં આઈફોનનું એસેમ્બલિંગ શરૂ થવાથી એપલને પોતાની પ્રોડક્ટના ભાવ ઘટાડવામાં મદદ મળશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Vivo V80 Lite 5G ગ્લોબલી લોન્ચ, મળશે 10000mAh ની દમદાર બેટરી

Redmi 17 5G ભારતમાં થયો લોન્ચ, મળશે 7900mAh ની શાનદાર બેટરી 

4.5mm પાતળો હશે Appleનો પહેલો Foldable iPhone, Samsungને આપશે ટક્કર

Layoffs: ટેક સેક્ટરમાં ફરી છટણીનો મોટો ઝટકો, Oracleમાં 3,000 નોકરીયો સંકટમાં, જાણો કારણ

વિડિઓઝ

Ambalal Patel Rain Forecast: ગુજરાતમાં વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી, ક્યાં પડશે ભારે વરસાદ?
Bhavnagar Murder Case: લિવ ઈન રિલેશનશીપમાં યુવતીની થઈ જાહેરમાં હત્યા, લોકો તમાશો જોતા રહ્યા
Hun To Bolish : હું તો બોલીશ : મુરઝાયું ગામ, વકર્યું કેન્સર
Ahmedabad Police: 4 વર્ષના બાળકનું અપહરણ! ગણતરીના કલાકોમાં સોલા હાઈકોર્ટ પોલીસે બચાવ્યું
Patan News: પાટણમાં ઉભરાતી ગટરની સમસ્યા ગંભીર! ગાંધીનગરથી ખાસ ટીમ પદ્મનાથ પહોંચી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi News: સ્વતંત્ર ભારદ્વાજ સામે દિલ્હી પોલીસ એક્શનમાં, બુલંદશહરથી કરી અટકાયત

'હરે કૃષ્ણ...', 9 દિવસ સુધી કાટમાળમાં કરતા રહ્યા જાપ, જીવતા બચેલા વ્યક્તિએ વર્ણવી આપવીતી

Valsad: ધરમપુરમાં અજાણ્યા બુકાનીધારીઓએ હોસ્ટેલમાં ઘૂસી વિદ્યાર્થીઓ પર કર્યો હુમલો, પોલીસ સ્ટેશને લોકોના ટોળેટોળા ઉમટ્યા

SIP Calculation: માત્ર 3000ની SIPથી તૈયાર થઈ શકે 2 કરોડનું રિટાયરમેન્ટ ફંડ! જાણો કઈ ઉંમરે કરવું પડશે રોકાણ

લિવ ઇન રિલેશનશિપમાં ખેલાયો ખૂની ખેલ, ભાવનગર એસટી ડેપોમાં મહિલાની જાહેરમાં હત્યા, લોકો બન્યા મૂકદર્શક

ડાકોર સહિત આ કૃષ્ણ મંદિરમાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી, જાણો જન્મોત્સવનો સંપૂર્ણ કાર્યક્રમ

Ahmedabad: ચાંદખેડામાં પિતાએ 17 વર્ષીય દીકરીને 2 મહિના સુધી બનાવી હવસનો શિકાર,સગીરાએ માસીને વાત કરતા ફૂટ્યો ભાંડો

Gandhinagar: ગાંધીનગરમાં ત્રણ દીકરીના પિતાએ પુત્ર પ્રાપ્તિની ઘેલછામાં પોતાનું જ પેટ ચીરી નાખ્યું, યુવકની હાલત જોઈ ડોક્ટર પણ ચોંક્યા

Embed widget