શોધખોળ કરો

અહીં ઓનલાઈન મળી રહ્યો છે Jio Phone, સાથે મળી રહી છે આ મોટી ઓફર

1/5
 એક વખત ડિવાઈસ મળ્યા બાદ ગ્રાહકે ડિવાઈસને એક્ટિવ કરવા માટે પેકેજિંગ બોક્સ અને આધાર કાર્ડની સાથે પોતાની નજીકના જિઓ સ્ટોર અથવા રિલાયન્સ ડિજિટલ આઉટલેટ પર જવું પડશે.

2/5
નવી દિલ્હીઃ વિતેલા વર્ષે ઓગસ્ટમાં લોન્ચ થયેલ રિલાયન્સ જિઓના 4જી ફીચર ફોને બજારમાં આવતા જ તહેલકો મચાવ્યો હતો. જ્યારે આ વર્ષે 49 રૂપિયાના માસિક પ્લાને આ ફોનને લઈને ઉત્સુકતા વધારી દીધી છે. અત્યાર સુધી જિઓ ફોન રિલાયન્સ જિઓની વેબસાઇટ અથવા રિલાયન્સ ડિજિટલ સ્ટોર પર ઉપલબ્ધ હતો. પરંતુ હવે આ ફોન ઈકોમર્સ વેબસાઇટ પર પણ મળવાનો શરૂ થઈ ગયો છે. તમને જણાવીએ કે, આ ફોન પહેલા જ વેબસાઇટ પર લિસ્ટ થયો હતો. પરંતુ હવે કંપનીએ હવે તેને સત્તાવાર લિસ્ટ કર્યો છે.

3/5
 એમેઝોન ઇન્ડિયાનું કહેવું છે કે ગ્રાહકોએ પહેલા ઓર્ડર ઓનલાઈન કરવાનો રહેશે બાદમાં આપવામાં આવેલ સરનામા પર ડિવાઈસ ડિલીવર કરવામાં આવશે.

4/5
 એમેઝન પરથી ખરીદવા પર તમને એ જ લાભ મળશે જે જિઓ સ્ટોરથી ખરીદવા પર મળી રહ્યા છે. જિઓ ફોનનો ઉપયોગ કરનારાઓએ ફરજિયાત 153 રૂપિયાનું રિચાર્જ કરાવવું પડશે. તેમાં ગ્રાહકને દરરોજ 1 જીબી ડેટા મળશે.

5/5
 એમેઝોનથી જિઓ ફોન ખરીદવા પર પ્રાઈમ મેમ્બર્સને 1 દિવસમાં ડિલિવરીનો લાભ આપવામાં આવી રહ્યો છે. ઉપરાંત અહીં પણ જિઓ ફોન 1500 રૂપિયાની સિક્યોરિટી ડિપોઝિટ સાથે મળી રહ્યો છે. રિલાયન્સ પહેલા જ 3 વર્ષ બાદ રૂપિયા પરત આપવાની ગેરેન્ટી આપીને આ ફોનને એક રીતે ફ્રી જાહેર કરી ચૂકી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો

હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ

Gemini નો નવો ધમાકો! હવે Google ની મદદથી બનાવો હાઈ-ક્વોલિટી વીડિયો,જાણો સમગ્ર પ્રોસેસ

Soundbars Across Budgets: હોમ ઓડિયોની વિવિધ જરૂરિયાતો માટે boAt Aavanteના છ શાનદાર વિકલ્પો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ મોંઘા થયા લીંબુ ?
Hun To Bolish : હું તો બોલીશ : મોડે મોડે જાગી મનપા
Hun To Bolish : હું તો બોલીશ : બ્રિજમાં બેવકૂફી કે બેદરકારી ?
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુ ચંદન રાઠોડના પરિવારને ₹3.50 કરોડની મદદ,ખજુરભાઈએ માન્યો સૌનો આભાર
Gandhinagar Election: ગાંધીનગર ચૂંટણીમાં ગરમાવો, BJPની ટિકિટ ન મળતા નીલાબેન શુક્લાની અપક્ષ ઉમેદવારી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GPSCમાં મોટા ફેરફાર: રાજ્ય સરકારે 7 નવા સભ્યોની કરી નિમણૂક, જુઓ પૂરી યાદી

રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની ખેડૂતોને મોટી ભેટ: જયેશ રાદડિયાએ કરી ₹5000 કરોડના KCC ધિરાણ સહિત મોટી જાહેરાતો

ટ્રમ્પ અને શી જિનપિંગ મુલાકાત બાદ અમેરિકા-ચીને પાડ્યો મોટો ખેલ! ભારત પર શું થશે અસર?

આવતીકાલનું હવામાન એલર્ટ: 2 ચક્રવાત અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મચાવશે તબાહી, IMDની ચેતવણી

શેરબજારના રોકાણકારો એલર્ટ: BSE અને NSE સતત 3 દિવસ બંધ રહેશે, જાણો તારીખો

'₹25 લાખ ખર્ચી ઉમેદવાર ખરીદી લઉં': BJP MLA પબુભા માણેકનો વાયરલ વીડિયોથી ખળભળાટ!

તમે જે ઘી ખાઓ છો તે અસલી છે? અમદાવાદમાં નકલી ઘીનું મસમોટું કૌભાંડ પકડાયું, AMC એ કરી મોટી કાર્યવાહી

શુક્ર વક્રી 2026: પિતૃપક્ષથી દિવાળી સુધી ચમકશે આ 4 રાશિઓનું ભાગ્ય, થશે મોટો ધનલાભ

Embed widget