શોધખોળ કરો

JioTVએ પાછળ છોડી Facebook Liteને, ભારતમાં 9મી સૌથી વધારે ડાઉનલોડ થનારી એપ બની

1/3
ટ્રુકોલરના ઇન્ડિયા ઓપરેશનના હેડ અને વાઈસ પ્રેસીડન્ટ (સેલ્સ) તેજિંદર ગિલે કહ્યું કે, અમારી સૌથી મોટી તાકાત છે એન્ગેજમેન્ટ અને અવિભાજિત અટેંશન, જે અમે એડવર્ટાઈઝર્સને ઉપલબ્ધ કરાવી શકીએ છીએ. તેમણે આગળ કહ્યું કે, અમે એક બ્રાન્ડનો મેસેજ ડિલીવર કરી શકીએ છે અને તેને ગ્રાહકના દિમાગમાં સૌથી ઉપર રાખવામાં સક્ષમ બનાવી શકીએ છીએ. ગિલે કહ્યું કે, આ વાત તેનાથી પણ સિદ્ધ થાય છે કે 70 ટકાથી વધારે અમારા એડવર્ટાઈઝર્સ પાછા આવતા ગ્રાહક છે, જે અમને અમારા પ્લેટફોર્મ ની ક્ષમતા પ્રત્યે આશ્વસ્ત કરાવે છે.

2/3
બીજી બાજુ મુખ્ય કોમ્યુનિકેશન એપ Truecaller ડાઉનલોડના મામલે ફેસબુક કરતાં આગળ નીકળી ગઈ છે. ગૂગલ પ્લેસ્ટોર પર ભારતમાં તે ચોથી સૌથી વધારે ડાઉનલોડ થનારી એપ બની ગઈ છે. આ ઈન એપ એડવર્ટાઈઝર્સ પ્રતિદિવસ એક લાખ ક્લિક ઉપલબ્ધ કરાવે છે. મેરી મીકર ઇન્ટરનેટ ટ્રેન્ડ્સ 2017 નામના અહેવાલ અનુસાર સૌથી વધારે ડાઉનલોડ એપ લિસ્ટમાં વ્હોટ્સએપ ટોચના સ્થાન પર છે. ત્યાર બાદ બીજા સ્થાન પર ક્રમશઃ મેસેન્જર અને શેરઈટ છે.

3/3
નવી દિલ્હીઃ ઘરેલુ એન્ટરટેનમેન્ટ એપ JioTVએ સૌથી વધારે પોઈન્ટ મેળવ્યા છે. વિતેલા વર્ષે તે 301 સ્થાન પર હતી જે આ વર્ષે 9માં સ્થાન પર રહી છે. તેણે ફેસબુક લાઈટને પણ પાછળ છોડી દીધી છે. ફેસબુક લાઇટ ફેસબુકનું લાઈટ વર્ઝન છે, જે સ્લો ઇન્ટરનેટ પર પણ કામ કરે છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

WhatsApp કૉલ માટે હવે એકાઉન્ટની જરુર નથી? આવી ગયું ગેસ્ટ કૉલિંગ ફીચર 

Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય

OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 

Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો
Hun To Bolish : હું તો બોલીશ : વીજસંકટ ?
Ahmedabad Accident: અમદાવાદમાં રફ્તારનો કહેર! બેફામ કારચાલકનો વીડિયો વાયરલ
Surat Annapurna Khodaldham: પાટીદાર સમાજ માટે મોટા સમાચાર! સુરતમાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'તો ધરણા પર બેસી જશે જજ...', સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કેમ આપી ચેતવણી?

CJP Protest: દિલ્હી પોલીસે અભિજીત દિપકેની કરી ધરપકડ, આજે કોર્ટમાં કરાશે રજૂ

લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 

ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 

Weather: કાલે દેશના આ રાજ્યોમાં વરસાદની આગાહી, 50 km ની ઝડપે પવન ફૂંકાશે, IMDનું  એલર્ટ 

વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત

Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!

Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ

Embed widget