શોધખોળ કરો

પ્રથમ વખત લોન્ચ થયો 2TB સાથે આ સ્માર્ટફોન, જાણો કિંમત અને ફીચર્સ

1/4
 તેના ફ્રન્ટ કેમેરા વિશે વાત કરીએ તો વખતે 5 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા છે. આ ઉપરાંત, આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ નૂગો 7.1 ઓએસનો સ્પોર્ટ કરશે. આ સ્માર્ટફોનની વિશિષ્ટ સુવિધા એ છે કે તેમાં 32 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ છે, જે 2TB સુધીની વધારી શકાય છે. આ સ્માર્ટફોનને પાવર આપવા માટે, તેની પાસે 2880 એમએએચની પાવર બેટરી છે. આ સ્માર્ટફોનની સીધી સ્પર્ધા રેડમી નોટ5 પ્રોથી થશે.

2/4
એલજીના આ સ્માર્ટફોનમાં 5.3 ઇંચનું એચડી આઇપીએસ ડિસ્પ્લે છે. ઉપરાંત, આ સ્માર્ટફોન સ્નેપડ્રેગન 425 પ્રોસેસર અને 2 જીબી એલબીડીડીઆર 3 રેમ સાથે સજ્જ હશે. આ સ્માર્ટફોનનાં કેમેરા વિશે વાત કરીએ તો તેમાં 13 મેગાપિક્સેલ રિયર કેમેરો છે જે 1080 પિક્સલ વીડિયો રેકોર્ડિંગને સપોર્ટ કરે છે.

3/4
 અહેવાલો મુજબ આ સ્માર્ટફોનને પ્રથમ વખત ટી-મોબાઇલ સાઇટ્સ પર જોવામાં આવ્યો હતો. જો કે, ભારત સહિતના અન્ય બજારોમાં આ સ્માર્ટફોનને લોન્ચ થવામાં કેટલો સમય થશે તે સ્પષ્ટ નથી. પરંતુ કંપની કે-સિરીઝના અન્ય સ્માર્ટફોન પહેલાથી જ ભારતીય બજારમાં લોન્ચ કરી ચુકી છે.

4/4
નવી દિલ્હીઃ એલજીએ અમેરિકામાં પોતાનો નવો સ્માર્ટફોન એલજી કે30 લોન્ચ કર્યો છે. નવા એલજી કે30 હેન્ડસેટ જોવામાં એલજી એક્સ4 પ્લસ જેવો જ લાગે છે જે જાન્યુઆરીમાં દક્ષિણ કોરિયામાં લોન્ચ કરવામાં આવ્યો હતો. એલજી કે30ની કિંમત 225 ડોલર (અંદાજે 15000 રૂપિયા) છે અને તે 9 ડોલર (અંદાજે 600 રૂપિયા) દર મહિના પર 24 મહિનાના કોન્ટ્રાક્ટ પર ખરીદી શકાય છે. હજુ સુધી એ સ્પષ્ટ નથી કે કંપની આ ફોન બજારમાં ક્યારે લાવશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

GTA 6 Console: શું તમારું કન્સૉલ GTA 6 માટે તૈયાર છે ? ગેમ રમતા પહેલા આ રીતે કરો ચેક

Huawei OSTA O1 Pro: 7000mAh બેટરીવાળો પહેલો નૉન-ફૉલ્ડેબલ વાઇડ સ્ક્રીન ફોન લૉન્ચ, જાણો ફિચર્સ

Google Pixel 11 Pro: WhatsApp મેસેજ આવતા જ ચાલુ થઇ જશે ફોનની LED લાઇટ, Pixel 11 Proમાં નવું ફિચર

Microsoft Ignite 2026: Copilotથી AI એજન્ટ્સ સુધી, Microsoft Igniteમાં થઇ શકે છે મોટા એલાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સોનું થશે કેટલું સસ્તું?
Hun To Bolish : હું તો બોલીશ : પરિપત્ર પેપર પર!
Ahmedabad Crime: કૃષ્ણનગર જૈન દેરાસર ચોરીનો ભેદ ઉકેલાયો, પૂજારી અશ્વિન સોલંકીની ધરપકડ
Girnar Lili Parikrama : ગિરનાર લીલી પરિક્રમામાં દીપડાની એન્ટ્રી! વન વિભાગે યાત્રીઓને કરી ખાસ અપીલ
PM Modi Speech at BJP Sneh Milan: ગુજરાત ભાજપના સ્નેહમિલનમાં PM મોદીનું સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'રેતી ચોર ભાજપ પરિવારનો હશે તો બચાવીશું', ડભોઈના MLA શૈલેષ મહેતાની જાહેર મંચ પરથી શેખી

'દિવ્યેશ, સિંહ થઈ ગયો છે, સિંહની પાછળ ઘણા કૂતરા રખડે, મારી પાછળ પણ...' -પરસોત્તમ સોલંકીએ કરી વારસદારની જાહેરાત

Cold Wave: ગુજરાતમાં બે દિવસમાં ઘટશે ઠંડીનું જોર, તાપમાનમાં 3 ડિગ્રી સુધી વધારો થવાની શક્યતા

તલવારો અમસ્તી નથી રાખી, જરૂર પડ્યે ઉપયોગ કરું છું: ભાવનગર સ્નેહમિલનમાં પરસોત્તમ સોલંકીના આક્રમક તેવર

Weather: ઠંડી વચ્ચે 18 રાજ્યોમાં વરસાદ, IMDએ આપી ચેતવણી, જાણો દિલ્હી-યુપી બિહારનું કેવું છે હવામાન

PM મોદીને આજે મળશે બાલેન શાહ, ભારત-નેપાળ વચ્ચે થશે આ મોટા કરાર

India A vs Pakistan A: પાકિસ્તાન સામે હાર્યુ ભારત, તિલક-શાહબાઝ ન અપાવી શક્યા જીત, વૈભવ સૂર્યવંશી ફ્લૉપ

આતંકવાદી લતીફ ભટના મોતનો બદલો લેવા માટે હૈદરાબાદને ડરાવવાની ધમકી, શહેરમાં હાઇ એલર્ટ

Embed widget