શોધખોળ કરો

રિલાયન્સે લોન્ચ કર્યો વધુ એક 4જી સ્માર્ટફોન lyf water 3, જાણો કિંમત અને સ્પેસિફિકેશન

1/5
4જી ઉપરાંત ફોનમાં વાઈ-ફાઈ 802.11 બી/જી/એન, બ્લૂટૂથ 4.1, જીપીએસ, જીપીઆરએસ/એજ અને માઈક્રો યૂએસબી જેવા ફીચર છે. લાઈફ વોટર 3નું ડાયમેંશન 15.6x77x7.7 મિલીમીટર અને વજન 164.6 ગ્રામ છે. ઉપરાંત ફોનમાં એમ્બિયન્ટ લાઈટ સેન્સર, પ્રોક્સિમીટી સેન્સર, ઈ-કમ્પાસ અને એક્સેલેરોમીટર જેવા ફીચર છે.

2/5
લાઇફ વોટર 3 એન્ડ્રોઈડ 5.0 લોલીપોપ પર ચાલે છે. આ એ હાઈબ્રિડ ડ્યુઅલ સિમ સ્માર્ટફોન છે. જોકે એક સીમ સ્લોટમાં 4જી નેટવર્ક હોવા પર અન્યમાં 4જી સપોર્ટ જ મળશે. ફોનનો પાવર વધારવા માટે 3000 એમએએચની બેટરી આપવામાં આવી છે. કંપનીનો દાવો છે કે બેટરીથી 6 ટકાલ સુધીનો ટોક ટાઈમ અને 128 કલાકનો સ્ટેન્ડબાય ટાઈમ મળશે.

3/5
કેમેરાની વાત કરીએ તો વોટર 3માં ફ્લેશની સાથે 13 મેગાપિક્સલનો રિયર કેમેરા છે. આ ફોનમાં સેલ્ફી લેવા માટે 5 મેગાપિક્સલનો ફિક્સ્ડ ફોકસ ફ્રન્ટ કેમેરા પણ છે. આ ફોન 4G VOLTE સપોર્ટની સાથે આવે છે.

4/5
લાઈફ વોટર 3માં 5.5 ઇંચ (1280 x 720 પિક્સલ) એચડી ડિસ્પ્લે છે. સ્ક્રીનની ડેનસિટી 267 પીપીઆઈ છે. આ ફોનમાં 1.5 ગીગાહર્ટ્ઝ ઓક્ટા-કોર ક્વાલકોમ એમેસએમ 8939 પ્રોસેસર છે. ગ્રાફિક્સ માટે એડ્રોનો એ4053ડી જીપીયૂ અને 2 જીબી રેમ છે. આ સ્માર્ટફોનમાં 16 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ છે જેનાથી માઈક્રોએસડી કાર્ડ દ્વારા 32 જીબી સુધી વધારી શકાય છે.

5/5
રિલાયન્સ રિટેલે પોતાના લાઈફ બ્રાન્ડ હેઠળ એક નવો 4જી સ્માર્ટપોન વોટર 3 લોન્ચ કર્યો છે. લાઈફ વોટર 3 સ્માર્ટફોનની કિંમત 6599 રૂપિયા છે. આ ફોન એક્સક્લૂસિવ શોપિંગ વેબસાઈટ ફ્લિપકાર્ટ પર ઉપલબ્ધ હસે અને તેની સાથે રિલાયન્સ જિયોની હેપ્પી ન્યૂ યર ઓફર પણ મળશે. ફોન સિલ્વર કલર વેરિઅન્ટમાં મળશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Mobile Number Leaks: જો આ સંકેત મળે તો, સમજી જાઓ લીક થઈ ગયો છે તમારો મોબાઈલ નંબર!

શું તમે પણ વાપરો છો Digital Wallet? જાણો તેના જોખમો

Instagram એ 10 વર્ષ પછી બદલ્યો પોતાનો લોગો! જાણો શું શું થયો ફેરફાર

ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર

વિડિઓઝ

Nitin Nabin New Team : ભાજપની નવી કેન્દ્રીય ટીમ જાહેર, ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન?
Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?

જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ

આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ

BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ

BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન

ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન

ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન

Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે

Embed widget