શોધખોળ કરો

વ્હોટ્સએપ લાવી રહ્યું છે બે નવા ફીચર્સ, જાણો શું હશે ખાસ

1/3
નવી દિલ્હીઃ વ્હોટ્સએપ પોતાના યૂઝર્સ માટે બે નવા ફીચર લઈને આવી રહ્યું છે. આ ફીચર અંતર્ગત યૂઝર્સ વોયસથી વીડિયો કોલ્સમાં તાત્કાલીક સ્વિચ કરી શકાશે. પ્રક્રિયામાં ચાલી રહેલ બીટા વર્ઝન વિશે જણાવનારી પોપ્યુલર વેબસાઇટ Webetainfo અનુસાર વ્હોટ્સએપ એક નવું બટનનું નિર્માણ કરી રહ્યું છે. હાલમાં બન્ને ફીચર વૉટ્સએપના એન્ડ્રોઈડ બીટા એપ પર આવી ગયા છે. પરંતુ, દરેક યુઝર માટે તે ઉપલબ્ધ નથી.

2/3
 ઘણાં યુઝર્સ એવા હોય છે જે લાંબી વાત કરવાની હોય તો વોઈસ મેસેજ મોકલે છે. એન્ડ્રોઈડ બીટા એપ પર જે ફીચરનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે, તે પ્રમાણે મેસેજ રેકોર્ડ શરુ થાય તે પહેલા એક ટૉગલ દેખાશે. ટૉગલની મદદથી યુઝર લોક્ડ વોઈસ મેસેજ રેકોર્ડિંગ કરી શકશે. એટલે કે રેકોર્ડ કરતી વખતે તમારો હાથ ફ્રી થઈ જશે, તમારે કી પ્રેસ કરી રાખવાની જરુર નહીં પડે.

3/3
આ ફીચરની મદદથી યુઝર વીડિયો અને વોઈસ કોલ વચ્ચે સરળતાથી સ્વિચ કરી શકશે, અને તે પણ જે કૉલ ચાલી રહ્યો છે તેને કટ કર્યા સિવાય. WhatsApp Beta infoના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આ ફીચરનું ઈન્ટરનલ ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. જો એક યુઝર સ્વિચ કરવા માંગે છે તો તેનો અર્થ એ નથી કે ડાઈરેક્ટ વોઈસ કોલથી વીડિયો કોલમાં ટ્રાન્સફર થઈ જશે. આના માટે કોલ પર હાજર બીજા યુઝરની પરમિશન લેવી જરુરી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?

રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો

હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ

Gemini નો નવો ધમાકો! હવે Google ની મદદથી બનાવો હાઈ-ક્વોલિટી વીડિયો,જાણો સમગ્ર પ્રોસેસ

વિડિઓઝ

Shankersinh Vaghela: ગુજરાતની રાજનીતિમાં મોટા સમાચાર! શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં પરત ફરશે?
ભારતીયો માટે મોટો ઝટકો! H-1B વીઝા કાયમ માટે બંધ કરવા અમેરિકાની વિચારણા
નેપાળમાં કુદરતનો કહેરઃ પૂર-ભૂસ્ખલનમાં 21નાં મોત, 3 હજાર લોકોનું સ્થળાંતર
Hun To Bolish : હું તો બોલીશ : કેમ મોંઘા થયા લીંબુ ?
Hun To Bolish : હું તો બોલીશ : મોડે મોડે જાગી મનપા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત HC ની ડબલ બેન્ચે કેજરીવાલની અરજી ફગાવી: PM મોદી ડિગ્રી કેસમાં શું બન્યું?

એશિયન ગેમ્સ 2026: મહિલા રિલે ટીમે રચ્યો ઈતિહાસ, ભારતને અપાવ્યો છઠ્ઠો ગોલ્ડ મેડલ

શેરબજારમાં 4 દિવસમાં ₹14 લાખ કરોડનું ધોવાણ: સેન્સેક્સ 2700 પોઇન્ટ તૂટવાના આ છે 3 કારણો

Gujarat Rain: ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે આગામી 3 દિવસ વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું મોટું અપડેટ

શારદીય નવરાત્રી 2026: 9 નહીં 10 દિવસની રહેશે નવરાત્રી, કઈ તિથિ વધી? જાણો ઘટસ્થાપન અને અષ્ટમીનું મુહૂર્ત

E-Challan: ટ્રાફિક ઈ-મેમો ન ભરનારા સામે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, લાઈટ બિલમાં દંડ જોડવા આપ્યું સૂચન

Rajkot: રાજકોટમાં નકલી નોટો સાથે એક શખ્સ પકડાયો, શાકભાજી વેચવાની આડમાં છાપતો હતો નકલી નોટો

Asian Games 2026: શૂટિંગમાં ભારતને મળ્યો વધુ એક મેડલ, મહિલા ટ્રેપ ટીમે જીત્યો સિલ્વર

Embed widget