શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
આ કંપનીએ લોન્ચ કર્યો દમદાર સ્માર્ટફોન, સળંગ 44 કલાક સુધી કરી શકાશે વાત
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/29080119/4-oppo-realme-2-launched-in-india-know-price-and-specifications.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/4
![નવી દિલ્હીઃ સ્માર્ટપોન નિર્માતા કંપની ઓપ્પોની સબ બ્રાન્ડ Realmeએ મંગળવારે એટલે કે 28 ઓગસ્ટના રોજ દિલ્હીમાં એક ઇવેન્ટમાં ભારતમાં પોતાનો નવો ફોન Realme 2 લોન્ચ કર્યો છે. કંપનીએ આ ફોન 3 જીબી રેમ અને 32 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ અને 4 જીબી રેમ અને 64 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ એમ બે વેરિયન્ટમાં લોન્ચ કર્યો છે. Realme 2 ભારતમાં 10,000 રૂપિયાથી ઓછી કિંમતમાં મળનારો પ્રતમ ફુલ નોચ ડિસ્પ્લે સ્માર્ટફોન છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/29080119/4-oppo-realme-2-launched-in-india-know-price-and-specifications.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નવી દિલ્હીઃ સ્માર્ટપોન નિર્માતા કંપની ઓપ્પોની સબ બ્રાન્ડ Realmeએ મંગળવારે એટલે કે 28 ઓગસ્ટના રોજ દિલ્હીમાં એક ઇવેન્ટમાં ભારતમાં પોતાનો નવો ફોન Realme 2 લોન્ચ કર્યો છે. કંપનીએ આ ફોન 3 જીબી રેમ અને 32 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ અને 4 જીબી રેમ અને 64 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ એમ બે વેરિયન્ટમાં લોન્ચ કર્યો છે. Realme 2 ભારતમાં 10,000 રૂપિયાથી ઓછી કિંમતમાં મળનારો પ્રતમ ફુલ નોચ ડિસ્પ્લે સ્માર્ટફોન છે.
2/4
![Realme2માં 6.2 ઈંચનું HD+ સ્ક્રિન છે. તેના ટોપ પર નોચ છે. Realme 2માં ત્રણ કેમેરા લાગેલા છે. આના ફ્રંટમાં 8 મેગાપિક્સલ કેમેરા છે. જ્યારે તેની પાછળના 13 મેગાપિક્સલ અને 2 મેગાપિક્સલનો કેમેરા છે. આ ફોનમાં ફિંગરપ્રિંટ, ફેશિયલ અનલોક અને સ્માર્ટ અનલોક જેવા ફિચર છે. આ સ્માર્ટફોન 1.8Ghz કોલકોમ સ્નૈપડ્રેગન 450 પ્રોસેસરથી પાવર્ડ છે. આ ફોનમાં એક ડેડિકેટેડ માઈક્રોSD કાર્ડ સ્લોટ છે, જોકે, 256જીબી સ્ટોરેજને સપોર્ટ કરે છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/29080114/3-oppo-realme-2-launched-in-india-know-price-and-specifications.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Realme2માં 6.2 ઈંચનું HD+ સ્ક્રિન છે. તેના ટોપ પર નોચ છે. Realme 2માં ત્રણ કેમેરા લાગેલા છે. આના ફ્રંટમાં 8 મેગાપિક્સલ કેમેરા છે. જ્યારે તેની પાછળના 13 મેગાપિક્સલ અને 2 મેગાપિક્સલનો કેમેરા છે. આ ફોનમાં ફિંગરપ્રિંટ, ફેશિયલ અનલોક અને સ્માર્ટ અનલોક જેવા ફિચર છે. આ સ્માર્ટફોન 1.8Ghz કોલકોમ સ્નૈપડ્રેગન 450 પ્રોસેસરથી પાવર્ડ છે. આ ફોનમાં એક ડેડિકેટેડ માઈક્રોSD કાર્ડ સ્લોટ છે, જોકે, 256જીબી સ્ટોરેજને સપોર્ટ કરે છે.
3/4
![કંપનીએ Realme 2ને ડાયમંડ બ્લેક, ડાયમંડ રેડ અને ડાયમંડ બ્લૂ આ ત્રણ કલરમાં લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોનમાં 4,230 mAhની બેટરી છે. કંપનીનો દાવો છે કે, આ ફોનની બેટરી એટલી શાનદાર છે કે, તમે સળંગ 44 કલાક સુધી વાતચીત અને સળંગ 18 કલાક સુધી ઈન્ટરનેટ જોઈ શકો છો.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/29080110/2-oppo-realme-2-launched-in-india-know-price-and-specifications.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કંપનીએ Realme 2ને ડાયમંડ બ્લેક, ડાયમંડ રેડ અને ડાયમંડ બ્લૂ આ ત્રણ કલરમાં લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોનમાં 4,230 mAhની બેટરી છે. કંપનીનો દાવો છે કે, આ ફોનની બેટરી એટલી શાનદાર છે કે, તમે સળંગ 44 કલાક સુધી વાતચીત અને સળંગ 18 કલાક સુધી ઈન્ટરનેટ જોઈ શકો છો.
4/4
![3GB રેમનાં વેરિએન્ટની કિંમત 8990 રૂપિયા છે. જ્યારે, 4જીબી રેમવાળા વોરિએન્ટની કિંમત 10990 રૂપિયા છે. ડાયમંડ બ્લેક, ડાયમંડ રેડ કલરવાળો Realme2નું વેચાણ 4 સપ્ટેમ્બર બપોરે 12 કલાકથી શરૂ થશે. જ્યારે ડાયમંડ બ્લૂ કલરવાળો Realme 2 ઓક્ટોબરમાં ઉપલબ્ધ થશે. આ ફોન ફ્લિપકાર્ટ પર ઉબલબ્ધ થશે. કંપનીનો દાવો છે કે, આ 10000 રૂપિયાથી ઓછી કિંમતવાળો પહેલો હેંડસેટ છે, જેમાં નોચ છે. જો તમે આ ફોન ખરીદવા માટે એચડીએફસી બેંકનું ક્રેડિટ અને ડેબિટ કાર્ડનો ઉપયોગ કરશો તો તમને 750 રૂપિયાની છૂટ મળશે. જ્યારે રિલાયન્સ જીયો પોતાના ગ્રાહકોને આ ફોન ખરીદવા પર 4200 રૂપિયાનો ફાયદો અને 120 જીબી ડેટા ફ્રી આપી રહ્યું છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/29080105/1-oppo-realme-2-launched-in-india-know-price-and-specifications.jpg?impolicy=abp_cdn&imwidth=720)
3GB રેમનાં વેરિએન્ટની કિંમત 8990 રૂપિયા છે. જ્યારે, 4જીબી રેમવાળા વોરિએન્ટની કિંમત 10990 રૂપિયા છે. ડાયમંડ બ્લેક, ડાયમંડ રેડ કલરવાળો Realme2નું વેચાણ 4 સપ્ટેમ્બર બપોરે 12 કલાકથી શરૂ થશે. જ્યારે ડાયમંડ બ્લૂ કલરવાળો Realme 2 ઓક્ટોબરમાં ઉપલબ્ધ થશે. આ ફોન ફ્લિપકાર્ટ પર ઉબલબ્ધ થશે. કંપનીનો દાવો છે કે, આ 10000 રૂપિયાથી ઓછી કિંમતવાળો પહેલો હેંડસેટ છે, જેમાં નોચ છે. જો તમે આ ફોન ખરીદવા માટે એચડીએફસી બેંકનું ક્રેડિટ અને ડેબિટ કાર્ડનો ઉપયોગ કરશો તો તમને 750 રૂપિયાની છૂટ મળશે. જ્યારે રિલાયન્સ જીયો પોતાના ગ્રાહકોને આ ફોન ખરીદવા પર 4200 રૂપિયાનો ફાયદો અને 120 જીબી ડેટા ફ્રી આપી રહ્યું છે.
Published at : 29 Aug 2018 08:01 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
સમાચાર
દેશ
બિઝનેસ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)