શોધખોળ કરો

ચાર રિયર કેમેરા અને 5000mAhની બેટરી સાથે Realme 5i ભારતમાં લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ

આ ફોનને 4GB+64GB વેરિએન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે. સાથે ક્વાલકૉમ સ્નેપડ્રેગન 665 એસઓસી પ્રોસેસર આપવામાં આવ્યું છે.

નવી દિલ્હી: રિઅલમીએ બજેટ સ્માર્ટફોન સેગેમેન્ટમાં પોતાનો નવો સ્માર્ટફોન Realme 5i ભારતમાં લોન્ચ કરી દીધો છે. આ ફોનમાં ચાર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. આ ફોનને 4GB+64GB વેરિએન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે. Realme 5i રિયરમાં ચાર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. જેમાં 12 મેગાપિક્સલ પ્રાઈમરી સેન્સર, જ્યારે 8 મેગાપિક્સલ અલ્ટ્રા વાઈડ એંગલ, 2 મેગાપિક્સલ મેક્રો અને 2 મેગાપિક્સલના ડેપ્થ ઈફેક્ટ કેમેરા લેન્ચ છે. જ્યારે સેલ્ફી માટે 8 મેગાપિક્સલનો કેમેરા આપવામાં આવ્યો છે. ફોનની કિંમતની વાત કરીએ તો તેની કિંમત 8,999 રૂપિયા રાખવામાં આવી છે. આ ફોનની પ્રથમ સેલ 15 જાન્યુઆરીથી શરૂ થશે. ફોનમાં ક્વાલકૉમ સ્નેપડ્રેગન 665 એસઓસી પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ ફોન એન્ડ્રોઈડ 9 પાઈ પર બેઝ઼્ડ ColorOS 6.0.1 પર ચાલે છે. બેટરી 5000mAh આપવામાં આવી છે સાથે 10 વૉટનુ ચાર્જિંગ સપોર્ટ આપવામાં આવ્યું છે. ફોનમાં6.5 ઇંચ ડિસ્પ્લે છે જેનું રિઝોલ્યૂશન 720x1600 પિક્સલ છે. તેની સાથે ડિસ્પ્લે મિની ડ્રોપ ફુલ સ્ક્રીન ડિઝાઈનમાં આવે છે. ડિસ્પ્લેને કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 3 પ્રોટેક્શન આપવામાં આવ્યું છે. તેની સાથે સેફ્ટી માટે રિયર પેનલ પર ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. આ ફોન બે કલર ઓપ્શનમાં છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Android યુઝર્સની મોજ! એક ઝટકે બંધ થશે Scam SMS, જાણો રીત
Android યુઝર્સની મોજ! એક ઝટકે બંધ થશે Scam SMS, જાણો રીત
શું પાણીમાં ડૂબવાથી ખરાબ થઈ જશે Apple Watch? જાણો શું છે હકિકત
શું પાણીમાં ડૂબવાથી ખરાબ થઈ જશે Apple Watch? જાણો શું છે હકિકત
Google News: ખોટી ઉંમર બતાવશો તો નહીં ચાલે, Google લાવી રહ્યું છે આ નવી સિસ્ટમ
Google News: ખોટી ઉંમર બતાવશો તો નહીં ચાલે, Google લાવી રહ્યું છે આ નવી સિસ્ટમ
Internet Speed: રોજિંદા કામો માટે કેટલી ઈન્ટરનેટ સ્પીડ જરૂરી છે? અહીં વાંચો તમામ માહિતી
Internet Speed: રોજિંદા કામો માટે કેટલી ઈન્ટરનેટ સ્પીડ જરૂરી છે? અહીં વાંચો તમામ માહિતી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?
ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?
Embed widget