શોધખોળ કરો
દિવાળી બાદ મોંઘા થઈ જશે આ કંપનીના સ્માર્ટફોન્સ
1/3

અન્ય એક કંપની શાઓમીએ પણ રેડમી સીરીઝના બજેટ રેન્ચવાળા સ્માર્ટફોન્સની કિંમતમાં વધારો કરવાના સંકેત આપ્યા છે. તમને જણાવીએ કે, શાઓમી હાલમાં ભારતીય સ્માર્ટફોન્સ બજારમાં માર્કેટ લીડર કંપની છે. પરંતુ નબળો પડતા રૂપિયાને કારણે શાઓમી પોતાના બજેટ સ્માર્ટફોન્સની કિંમતમાં વધારો કરી શકે છે.
2/3

આ વર્ષે રિયલમીએ 4 સ્માર્ટફોન્સ લોન્ચ કર્યા છે. રિયલમીના મુખ્ય કાર્યકારી અધિકારી માધવ સેઠે હાલમાં એક ટ્વિટ કરી હિન્ટ આપી હતી કે કંપની આ વર્ષે લોન્ચ થયેલા સ્માર્ટપોન્સમાં દિવાળી બાદ વધારી શકે છે. તેનું મુખ્ય કારણ ડોલર સામે નબળો પડતો રૂપિયો છે.
Published at : 07 Nov 2018 07:57 AM (IST)
View More





















