શોધખોળ કરો

લોન્ચ થયો બેઝલ લેસ ડિસ્પ્લેની સાથે સેમસંગ Galaxy S8 અને S8 Plus, Bixby AIથી સજ્જ

1/8
2/8
 આ ઓક્ટા કોર 10nm પ્રોસર (ફોર કોર ક્લોક્ડ 2.3GHz + ફોર કોર ક્લોક્ડ 1.7GHz)છે. કંપીનો દાવો છે કે આ જૂના એસ7 કરતાં 10 ટકા વધારે ઝડપી છે. હેન્ડસેટમાં 4જી રેમ અને 64જીબી ઇન્ટરનેલ મેમેરી હશે. જેને માઈક્રો એસડી કાર્ડની મદથી 256 જીબી સુધી વધારી શકાય છે. સ્માર્ટપોનમાં 3000mAhની બેટરી હશે, જે ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ હેન્ડસેટના ડાયમેંશન 159.5x73.4x8.1mm અને વજન 173 ગ્રામ છે.

3/8
 Galaxy S8+માં 6.2-inch QHD+ (1440x2960 pixels) સુપર AMOLED ડિસ્પ્લે સ્ક્રીન છે. આ હેન્ડસેટમાં 12 મેગાપિક્સલ ડ્યુઅલ પિક્સલ રિયર કેમેરા હશે જ્યારે ફ્રન્ટ કેમેરો 8 મેગાપિક્સલનો છે. સ્માર્ટફોનમાં ક્વાલકોમ કંપનીનું લેટેસ્ટ સ્નેપડ્રેગન 835 પ્રોસેસર છે.

4/8
 આ ઓક્ટોકોર 10nm પ્રોસેસર (ફોર કોર ક્લોક્ડ 2.3GHz + ફોર કોર ક્લોક્ડ 1.7GHz)છે. કંપીનો દાવો છે કે આ જૂના એસ7 કરતાં 10 ટકા વધારે ઝડપી છે. હેન્ડસેટમાં 4જી રેમ અને 64જીબી ઇન્ટરનેલ મેમેરી હશે. જેને માઈક્રો એસડી કાર્ડની મદથી 256 જીબી સુધી વધારી શકાય છે. સ્માર્ટપોનમાં 3000mAhની બેટરી હશે, જે ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ હેન્ડસેટના ડાયમેંશન 148.9x68.1x8mm અને વજન 155 ગ્રામ છે.

5/8
Galaxy S8માં 5.8-inch QHD+ (1440x2960 pixels) સુપર AMOLED ડિસ્પ્લે સ્ક્રીન છે. આ હેન્ડસેટમાં 12 મેગાપિક્સલ ડ્યુઅલ પિક્સલ રિયર કેમેરા છે. જ્યારે ફ્રન્ટ કેમેરા 8 મેગાપિક્સલનો છે. આ સ્માર્ટપોનમાં ક્વાલકોમ કંપનીનું લેટેસ્ટ સ્નેપડ્રેગન 835 પ્રોસસર છે.

6/8
 આ બન્ને સ્માર્ટફોનમાં Galaxy S8 અને S8+ બાયોમેટ્રિક સિક્યુરિટી ફીચર આપવામાં આવ્યા છે. આ ફીચરની મદદતી યૂઝર અલગ અલગ સિક્યુરિટીના ફીચરનો ઉપયોગ કરી શકશે. તેમાં આઈરિસ સ્કેનર, ફિન્ગરપ્રિન્ટ, ફેસ પેટર્ન, પાસવર્ડ સામેલ છે. આઈરિસ સ્કેનરની મદદથી યૂઝર સ્માર્ટફોનને આંખની મદદથી અનલોક કરી શકશે. એટલે કે એક જ પલકારામાં ફોન અનલોક થઈ જશે.

7/8
સેમસંગે Galaxy S8 અને S8+માં પોતાનું વર્ચ્યુઅલ અસિસ્ટન્ટ 'Bixby' આપ્યું છે. એટલે કે આ સીરીઝની સાથે આ ફીચર ડેબ્યૂ કરી રહ્યું છે. આ ફીચર એપલના સીરી ગૂગલના ગૂગલ અસિસ્ટન્ટ અને માઈક્રોસોફ્ટના કોરટાનાની જેમ કામ કરશે. આ ફીચર યૂઝરના વોઈસ કમાન્ડ પર કામ કરે છે. સેમસંગે આ બન્ને ફ્લેગશિપ સ્માર્ટપોનમાં 'Bixby' એપ પ્રી ઇન્સ્ટોલ રહેશે. એટલે કે યૂઝરે તેને ડાઉનલોડ નહીં કરવી પડે.

8/8
નવી દિલ્હીઃ સાઉથ કોરિયન કંપની સેમસંગે નવા વર્ષ 2017નો પોતાનો સૌથી પાવરફુલ અને હાઈટેક ફીચર્સથી સજ્જ સ્માર્ટપોન Galaxy S8 અને S8+ લોન્ચ કર્યા છે. કંપનીએ બાર્સેલોનાની એક ઈવેન્ટમાં તેને લોન્ચ કર્યો છે. આ બન્ને સ્માર્ટપોનને 5 કલર્સ વેરિઅન્ટ મિડનાઈટ બ્લેક, ઓર્ચિડ ગ્રે, આર્કટિક સિલ્વર, કોરલ બ્લૂ અને મેપલ ગોલ્ડમાં આવશે. સ્માર્ટફોનનું વેચાણ 21 એપ્રિલથી શરૂ થશે. આ ફોનની ખાસ વાત એ છે કે, કંપનીએ પ્રથમ વખત તેમાં હોમ બટન આપ્યું નથી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 

હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ

કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ

Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar Election: આજે ગાંધીનગર મનપાની ચૂંટણી, ભાજપ, કૉંગ્રેસ, AAP વચ્ચે જામશે ચૂંટણી જંગ 

દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!

CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો

‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન

અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી

Navratri 2026: શારદિય નવરાત્રિનો આજથી પ્રારંભ, જાણો ઘટસ્થાપનની વિધિ અને શુભ મૂહૂર્ત

સાઉદી અરેબિયાના રિયાધ એરપોર્ટ પર હુતી વિદ્રોહીઓનો મોટો હુમલો, 12 લોકોના મોત, 300થી વધુ ઈજાગ્રસ્ત

Today's Horoscope: નવરાત્રિના પ્રથમ નોરતે આ રાશિ પર રહેશે નવદુર્ગાની વિશેષ કૃપા, જાણો રાશિફળ

Embed widget