શોધખોળ કરો

સ્માર્ટફોનમાં આ એક સેટિંગ કર્યા બાદ નહીં થાય વાઈરસનો અટેક

1/3
 ગૂગલ પોતાના પ્લે સ્ટોર પર ઉપસ્થિત દરેક એપની પ્રાઈવસી અને સિક્યોરિટીનું ચેકિંગ કરે છે. આ કારણે દરેક કેટેગરી માટે એક peer ગ્રુપ બને છે. એવામાં જો કોઈ એપ યુઝર દ્વારા કોઈપણ વાતને પરમિશન માંગે તો ગૂગલ તેને આપે છે.

2/3
એન્ડ્રોઈડ સ્માર્ટફોનમાં વાયરસ આવવાનું જોખમ હંમેશા રહે છે. કોઈપણ થર્ડ પાર્ટી એપનો ડાઉનલોડ કરવા પર ફોનમાં વાયરસ આવી જાય છે. આ મુશ્કેલીમાં બહાર નીકળવા માટે અમે તમને સ્માર્ટફોનની એક સીક્રેટ સેટિંગ વિશે જણાવી રહ્યા છીએ જે ફોનમાં વાયરસના અટેકની સંભાવના ખતમ કરી દે છે. તમને જણાવીએ કે, આ ટ્રિક એન્ડ્રોઈડ માર્શમૈલો અને નોગટ વર્ઝનમાં જ કામ કરશે.

3/3
 આ માટે સૌથી પહેલા સેટિંગમાં જવું. આ પછી ગૂગલ પર ક્લિક કરો. અહીંયા તમને સિક્યોરિટી ઓપ્શન મળશે. ધ્યાન રાખો કે કેટલાક ફોન્સમાં ગૂગલનું સેટિંગ બહાર જ હોય છે. તો કેટલાકમાં ઓપ્શન એકાઉન્ટ્સમાં આપેલું હોય છે. સિક્યોરિટી (Security) પર ટેપ કર્યા બાદ ગૂગલ પ્લે પ્રોટેક્ટ (Google Play Protect) પર ટેપ કરીને નીચે આપેલા બંને ઓપ્શનને ઈનેબલ કરો દો. આ પછી તમે જ્યારે પણ કોઈ એપ્લિકેશન ઈન્સ્ટોલ કરશો તો ગૂગલ તેને ઓટોમેટિક રીતે સ્કેન કરશે. જો તેમાં વાઈરસ હશે તો ગૂગલ તમને પોપઅપમાં સાવચેત કરશે. આ સાથે જ એપને પણ ઈન્સ્ટોલ થતા અટકાવી દેશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નાના પાટેકરના નિધન પર PM મોદીએ વ્યક્ત કર્યો શોક, રાજકીય સન્માન સાથે અભિનેતાના થશે અંતિમ સંસ્કાર

Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ

નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'

મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ આજે દેશભરમાં પ્રદર્શન, રાજીનામાની માંગ પર અડગ વિપક્ષ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાના પાટેકરના નિધન પર PM મોદીએ વ્યક્ત કર્યો શોક, રાજકીય સન્માન સાથે અભિનેતાના થશે અંતિમ સંસ્કાર
નાના પાટેકરના નિધન પર PM મોદીએ વ્યક્ત કર્યો શોક, રાજકીય સન્માન સાથે અભિનેતાના થશે અંતિમ સંસ્કાર
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ આજે દેશભરમાં પ્રદર્શન, રાજીનામાની માંગ પર અડગ વિપક્ષ
મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ આજે દેશભરમાં પ્રદર્શન, રાજીનામાની માંગ પર અડગ વિપક્ષ
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું

Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે

RBI એ રેપો રેટ વધારતાં લોન મોંઘી: BoB, PNB સહિત આ બેંકોએ વધાર્યા દર, EMI વધશે

અભિનેતા નાના પાટેકરે બચાવવા 45 મિનિટ સુધી આપ્યું CPR, ઘરમાં બેભાન હાલતમાં મળ્યો મૃતદેહ

Embed widget