શોધખોળ કરો

વૉડાફોનની ધમાકેદાર ઓફર, હવે 198 રૂપિયામાં ડેલી મળશે 1.4GB ડેટા

1/6
નવી દિલ્હીઃ એરટેલ અને રિલાયન્સ જિઓ બાદ હવે વૉડાફોને પોતાના પ્રીપેડ કસ્ટમર્સ માટે ડેટા પ્લાન રિવાઇઝ કર્યો છે. હવે વૉડાફોને પણ તે ટેલિકૉમ કંપનીઓમાં સામેલ થઇ ગઇ છે જે જુની કિંમતમાં દરરોડ 1 જીબીથી વધુ ડેટા પોતાના ગ્રાહકોને આપી રહ્યું છે.

2/6
વૉડાફોન પોતાના ગ્રાહકોને હવે 198 રૂપિયાના પ્લાનમાં ડેલી 1.4 જીબી 3G/4G ડેટા આપશે. આ પ્લાન 28 દિવસની વેલિડિટીની સાથે આવે છે.

3/6
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ એરટેલે પોતાના 199 રૂપિયાના પ્લાનને રિવાઇઝ કર્યો છે, જેમાં હવે દરરોજ 1GBની જગ્યાએ 1.4GB ડેટા મળશે. આ રિચાર્જ પ્લાન પર પહેલાની જેમ અનલિમિટેડ કૉલિંગનો લાભ પણ તમને મળતો રહેશે. 199 રૂપિયા વાળા રિચાર્જ પેકની વેલિડિટી પણ 28 દિવસની રહેશે.

4/6
વળી, બીજીબાજુ રિલાયન્સ જિઓ પોતાના ગ્રાહકોને 198 રૂપિયાના પ્લાનમાં દરરોજ 2 જીબી ડેટા આપી રહ્યું છે, આ પ્લાન અનલિમિટેડ કૉલિંગ અને મેસેજ પણ કસ્ટમર્સને આપે છે. જિઓ 198 રૂપિયામાં કુલ 56 જીબી ડેટા કસ્ટમર્સને મળી રહ્યો છે.

5/6
6/6
વૉડાફોન વેબસાઇટ અનુસાર, 198 રૂપિયામાં દરરોજ 1.4 જીબી ડેટા ઉપરાંત અનલિમિટેડ લૉકલ-એસટીડી અને રૉમિંગ મળતું રહેશે. આની સાથે ડેલી 100 મેસેજ કસ્ટમર્સને આપવામાં આવી રહ્યાં છે. આ રીતે પ્લાનમાં કુલ 39.2 જીબી ડેટા મળશે, વળી અગાઉ આ પ્લાનમાં 28 જીબી ડેટા મળતો હતો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

India From Ai To Chandrayaan: AI થી લઇ ચંદ્રયાન સુધી, ભારતની ટેક યાત્રા એક નજરમાં

Phone Charge કરતા સમયે ક્યારેય ન કરો આ ભૂલ, નહીં તો બેટરી-ફોન બંનેને થઈ શકે છે નુકસાન 

YouTube પરથી પૈસા કમાવવા થયા મુશ્કેલ, નવા Creators માટે બદલાઈ ગયા નિયમો

ના Android, ના iOS, જાણો અમેરિકામાં બનેલો આ અનોખો ફોન કઈ OS પર ચાલે છે ?

વિડિઓઝ

Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  

Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ

UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card

પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો

Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા

SBI ની 444 દિવસની FD માં વરિષ્ઠ નાગરિકોને કેટલું મળે છે વ્યાજ? રોકાણ કરતા પહેલા જાણી લો હિસાબ 

Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ

Embed widget