શોધખોળ કરો

મોડીરાત્રે વોટ્સએપ થયું ડાઉન, લોકોએ ટ્વિટર ઉડાવી ખીલ્લી

1/6
 ઉલ્લેખનીય છે કે, અન્ય મેસેજિંગ એપ્સની સરખામણીએ ઓછા સમય માટે ડાઉન થાય છે. અગાઉ વર્ષ 2015ના સમયે વોટ્સએપ ડાઉન થયું હતું.

2/6
 ભારતમાં #whatsappdown, #whatsapp, #whatsappnotworking જેવા હૈશટેગ ટ્રેન્ડ કર્યાં હતા. શરુઆતમાં વપરાશર્તાઓને એવું લાગ્યું હતું કે ટાઈમઝોનને કારણે આ સમસ્યા થઈ હશે, પરંતુ બાદમાં આ સમસ્યા વ્યાપક હોવાનું બહાર આવ્યું હતું. કંપનીએ આ અંગે હજુ સુધી કોઈ ઔપચારિક નિવેદન આપ્યું નથી.

3/6
 ક્રિસ્ટિના નામની યુઝરે ટ્વિટર પર લખ્યું,
ક્રિસ્ટિના નામની યુઝરે ટ્વિટર પર લખ્યું, "વોટ્સએપને શું થયું છે? ગેરેન્ટીથી કહું કે લોકોએ મોબાઈલ સ્વિચ ઓન અને ઓફ કર્યાં હશે, એરોપ્લેન મોડ, વાઈફાઈ ચાલુ બંધ કર્યાં હશે. અને પછી ટેક્સ્ટ મેસેજ કરવા લાગ્યા હશે."
4/6
અંશિતાસિંહ નામની યુઝરે લખ્યું,
અંશિતાસિંહ નામની યુઝરે લખ્યું, "વાઈ-ફાઈ ચાલુ બંધ કર્યું, હવે ટ્વિટર પર આવી તો માલૂમ પડ્યું કે વોટ્સએપ ડાઉન છે."
5/6
ડાઉન ડિટેક્ટર તથા અન્ય વેબસાઈટ્સના જણાવ્યા પ્રમાણે, વોટ્સએપના કેટલાક સર્વર્સમાં આ ખામી ઊભી થઈ હતી. જેના કારણે પૂર્વ યુરોપ, દક્ષિણ અમેરિકા, સહિત અનેક રાષ્ટ્રોમાં વોટ્સએપ વાપરી શક્યા ન હતા. ભારતમાં પણ કેટલાક યુઝરે ટ્વિટર પર વોટ્સએપ ચાલતું ન હોવાની ફરિયાદ કરી હતી. લોકોએ આ અંગેના કાર્ટુન્સ, મીમીઝ અને મેસેજીસ પણ શેયર કર્યાં હતાં.

6/6
નવી દિલ્હીઃ ટેકનીકલ કારણોસર વિશ્વભરમાં વોટ્સએપ બુધવારે મોડીરાત્રે ડાઉન થઈ ગયું હતું. જેના કારણે કરોડો લોકો 7-8 કલાક સુધી આ સર્વિસને ઉપયોગ કરી શક્યા ન હતા. આ મુશ્કેલી, કેનેડા, ભારત અને અમેરિકામાં અનેક જગ્યાએ જોવા મળી હતી. જોકે થોડા જ કલાકમાં વોટ્સએપની સેવા પૂર્વવત થઈ ગઈ હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ

Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન

Airtel એ લૉન્ચ કર્યું IQ Gateway, SMS થી WhatsApp સુધી બધુ એક જ Platform પર

તહેવારોની સિઝનમાં હોમ થિયેટરનો અદભુત અનુભવ: boAt એ લોન્ચ કર્યા 6 દમદાર Aavante સાઉન્ડબાર્સ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગરબામાં લક્ઝરીનો રંગ
Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  

અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ

GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય

ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 

Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા

IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 

Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ

Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ

Embed widget