શોધખોળ કરો
WhatsApp થી થઈ શકશે પેમેંટ, જાણો ભારતમાં ક્યારથી થઈ શરૂ થઈ શકે સર્વિસ
1/5

હાલમાં સ્વીડનની કમ્યુનિકેશન એપ ટ્રુકોલરે દેશમાં યુપીઆઈ પ્લેટફોર્મ આધારિત એક મોબાઈલ પેમેંટ સર્વિસ લૉંચ કરી છે.
2/5

નવી દિલ્લી: ઈંસટંટ મેસેજિંગ એપ વોટ્સએપ પણ હવે ભારતમાં ડિજીટલ પેમેંટની સર્વિસ લાવવા જઈ રહ્યું છે. ફેસબુક અને વોટ્સએપ જલદી જ યુપીઆઈ બેઝ્ડ પેમેંટ સિસ્ટમની સુવિધા આપી શકે છે. વોટ્સએપે પોતાની વેબસાઈટ પર ડિજીટલ ટ્રાંઝેક્શન લિડ રોલ માટેની જાહેરાત પણ મૂકી છે. ભારતમાં વોટ્સએપના 20 કરોડ યૂઝર્સ છે અને આ ગણતરીથી વોટ્સએપ માટે ભારત સૌથી મોટુ બજાર છે.
Published at : 04 Apr 2017 10:56 PM (IST)
View More























