શોધખોળ કરો

કોની-કોની પાસે છે તમારે facebook ડેટા, આ રીતે જાણો

1/4
 HTML ફાઈલ ‘જાહેરાત વિષય’ સાથે શરૂ થાય છે- જે મુખ્યરૂપે તમારા facebook પેજ પર જાહેરાત આપવા માટે ઉપયોગ કરાતો કીવર્ડ છે. facebookના શબ્દોમાં કહીએ તો, તમારી ટાઈમલાઈન પર તમારા દ્વારા લાઈક કરાયેલા, અથવા ઈન્ટ્રસ્ટવાળી વસ્તુની જાહેરાત આવશે. આ બાદ આગળની ફાઈલમાં એડ હિસ્ટ્રી મળશે. તેમાં તે બધી એડ હશે જેના પર તમે facebook યુઝ કરતા દરમિયાન ક્લિક કર્યું હશે.

2/4
નવી દિલ્હીઃ Facebookના ડેટા લીક ચોરી થયા બાદ સતત facebookની ટીકા થઈ રહી છે. હાલમાં જ થયેલ સ્કેમમાં facebook અને રાજનીતિક કેમ્બ્રિજ એનાલિટિકા સામેલ છે, જેણે કથિત રીતે 2014માં 5 કરોડથી વધારે facebook યૂઝર્સનો ડેટા કથિત રીતે મેળવ્યો અને તેનો ઉપયોગ અનેક દેશમાં ચૂંટણીને પ્રભાવિત કરવા માટે કર્યો. હવે મહત્ત્વપૂર્ણ સવાલ એ છે કે, કેવી રીતે તમે તમારા facebook ડેટાને સુરક્ષિત રાખો અને કેવી રીતે જાણશો કે તમારા ડેટાનો કોણ કોણ ઉપયોગ કરી રહ્યું છે. આગળ વાંચો તમારા ડેટાનો ઉપયોગ કોણ કોણ કરી રહ્યું છે.....

3/4
આ બાદ facebook તરફથી તમને ઈ-મેઈલ એક લિંક આવશે. આ લિંક દ્વારા તમે જિપ ફાઈલ ડાઉનલોડ કરી શકો છે. આ જિપ ફાઈલમાં તમારા વિશેની બધી જ જાણકારી હશે, તમે જ્યારથી facebookનો ઉપયોગ શરુ કર્યો ત્યારથી અત્યાર સુધીનો. તેમાં તમારા પ્રોફાઈલમાં આવનારી બધી જ જાહેરાતની જાણકારી આપેલી હશે. કદાચ તમારો આ ડેટા facebook દ્વારા એડ કંપનીઓને આપવામાં આવ્યો હશે. નામ ‘Advertisers with your contact info’ સાથે લખેલું હોય છે.

4/4
 સૌથી પહેલા તમારા facebook એકાઉન્ટમાં લોગિન કરો. આ બાદ Quick Help (?) ઓપ્શનની બાજુમાં એક એરો દેખાશે. આ નિશાન પર ક્લિક કર્યા બાદ નવા ઓપ્શન ખુલશે. અહીંયા નીચે સેટિંગ્સનું ઓપ્શન આવશે. તેના પર ક્લિક કરો. તેના પર ક્લિક કર્યા બાદ નવું પેજ ખુલશે. આ પેજમાં સૌથી છેલ્લે નાના અક્ષરોમાં – Download a Copy of your facebook data લખેલું હશે. તેના પર ક્લિક કરો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

14 જુલાઈએ લોન્ચ થશે Redmi Note 17 સીરીઝ, બેટરી સહિત ઘણા ફીચર્સ થયા લીક 

Instagram પર કેવી રીતે શેર કરાય છે લાઈવ લોકેશન? 99% લોકોને આજે પણ નથી ખબર આ સરળ રીત

વાવાઝોડા દરમિયાન ઇલેક્ટ્રોનિક્સ સાધનો બગડતા અટકાવવા હોય તો માત્ર સ્વિચ બંધ કરવાથી નહીં ચાલે, જાણો યોગ્ય રીત

શું છે WhatsApp E-Mitra? પાણી અને વીજળી બિલની ચૂકવણી સહિત ઘરે બેઠા મળશે 27 સરકારી સેવાઓ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ: સફાઇકામદારોના જીવનનું મૂલ્ય કેમ નહીં
Gujarat CM : આવતી કાલે મુખ્યમંત્રી દક્ષિણ ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારોની લેશે મુલાકાત
Gujarat Rain Forecast : ગુજરાતમાં 2 દિવસ વરસાદની આગાહી, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ: જળપ્રહાર
Hun To Bolish : હું તો બોલીશ : પૂરનું પોસ્ટમોર્ટમ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમરેલીમાં 21 વર્ષીય યુવકને સિંહ-સિંહણે ફાડી ખાધો, સવા મહિનામાં સિંહ હુમલાની 7મી ઘટના!

‘તેઓ મને મારવાનું કાવતરું ઘડી રહ્યા છે, હું હિટલિસ્ટમાં ટોપ પર છું’: ડોનાલ્ડ ટ્રમ્પ

અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધના ભણકારા મુદ્દે ભારતની પહેલી પ્રતિક્રિયા સામે આવી

આગામી 2 દિવસ કેવું રહેશે હવામાન? હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી

હવામાન વિભાગનું એલર્ટ: આગામી 3 કલાકમાં ગુજરાતના 5 જિલ્લામાં ઓરેન્જ અને 22માં યલો એલર્ટ

આવતીકાલે 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ; 90 Kmની ઝડપે ફૂંકાશે પવન, જુઓ IMD રિપોર્ટ

શેરબજારમાં મોટો ભૂકંપ: સેન્સેક્સ 1677 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના ₹700000 કરોડ સ્વાહા

ભારતની સતત હાર પર ગૌતમ ગંભીરે આખરે મૌન તોડ્યું, ડ્રેસિંગ રૂમની સૌથી મોટી નબળાઈ છતી કરી

Embed widget