શોધખોળ કરો

ચાર મહિનામાં જ Xiaomiએ બનાવ્યો મોટો રેકોર્ડ, જાણીને ચોંકી જશો તમે

1/3
 રેડમી નોટ 5 પ્રોના 4 જીબી રેમ અને 64 જીબી ઇન્ટનલ મેમરીવાળા સ્માર્ટપોનની કિંમત 13999 રૂપિયા છે, જ્યારે 6 જીબી રેમ અને 64 જીબી ઇન્ટરનલ મેમરીવાળા ફોનની કિંમત 16999 રૂપિયા છે. તેમાં 18:9 ફુલ એચડી પ્લસ ડિસ્પ્લે, ડ્યૂઅલ રિયર કેમેરા સિસ્ટમ (12 MP અને 5 MP), 20 MPનો સેલ્ફી કેમેરા, ફેસ અનલોક ઓપ્શન તથા સ્નેપડ્રેગન 636 પ્રોસેસર છે.

2/3
 રેડમી નોટ 5 અને રેડમી નોટ 5 પ્રો વર્ઝન વાળા રેડમી નોટ 5 સીરીઝને કંપનીએ આ વર્ષે ફેબ્રુઆીરમાં લોન્ચ કર્યા હતા. 3 જીબી રેમ અને 32 જીબી ઇન્ટરનલ મેમરીવાળા રેડમી નોટ 5ની કિંમત 9999 રૂપિયા છે. જ્યારે 4 જીબી રેમ અને 64 જબી ઇન્ટરનલ મેમરીવાળા મોબાઈલની કિંમત 11999 રૂપિયા છે. સ્માર્ટફોન 18:9 ફુલ એચડી પ્લસ ડિસ્પ્લે, 4,000 mAh બેટરી અને ક્વાલકમ સ્નેપડ્રેગન 625 પ્રોરેસરની સાથે 12 એમપીનો રિયર કેમેરો તથા ઓછા પ્રકાશવાળા ક્ષેત્ર માટે એલઈડી સેલ્ફી લાઈટની સુવિધા છે.

3/3
નવી દિલ્હીઃ ચાઈનીઝ સ્માર્ટફોન નિર્માતા કંપની શાઓમી (Xiaomi)એ ભારતીય બજારમાં મોટો રેકોર્ડ બનાવ્યો છે. કંપની તરફથી કહેવામાં આવ્યું છે કે, ભારતીય બજારમાં માત્ર ચાર મહિનાની અંદર રેડમી નોટ 5 સીરીઝના 50 લાખ મોબાઈલ વેચાયા છે. કંપની તરફથી કહેવામાં આવ્યું છે કે, રેડમી નોટ 5 અને રેડમી નોટ 5 પ્રો ભારતીય ગ્રાહકોની વચ્ચે ઝડપથી લોકપ્રિય થયો છે અને એમાઈ પ્રશંસકો તરફતી ખૂબ પ્રેમ મળ્યો છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Google News: ખોટી ઉંમર બતાવશો તો નહીં ચાલે, Google લાવી રહ્યું છે આ નવી સિસ્ટમ

Internet Speed: રોજિંદા કામો માટે કેટલી ઈન્ટરનેટ સ્પીડ જરૂરી છે? અહીં વાંચો તમામ માહિતી

શું Laptop થી Phone ચાર્જ કરવો જોઈએ? એક ભૂલથી થઈ શકે છે મોટું નુકસાન

Google Pixel 11 Series સહિત ઓગસ્ટ મહિનામાં લોન્ચ થશે આ સ્માર્ટફોન, જુઓ સંપૂર્ણ યાદી

વિડિઓઝ

Ahmedabad Rain: અમદાવાદમાં બપોર બાદ શરૂ થયો ધોધમાર વરસાદ
Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ
Gujarat Rain Forecast : આવતી કાલથી અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : પતિદેવનો ખુરશી પ્રેમ!
Ambalal Patel Prediction : અમદાવાદ ફરી ડૂબશે? અંબાલાલ ભૂક્કા કાઢી નાંખે એવી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: આજે રાજ્યના 13 જિલ્લાઓમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 

ગુજરાતમાં ભારે વરસાદની અસર, GPSCની 34 કેડરની 1 ઓગસ્ટની પરીક્ષા મોકૂફ, હવે 9 ઓગસ્ટે યોજાશે

Ahmedabad Rain: અમદાવાદ શહેરમાં રેડ એલર્ટ વચ્ચે ધોધમાર વરસાદ શરુ

ભારે વરસાદ વચ્ચે રાજ્યભરમાં 5 હજારથી વધુ લોકોનું સ્થળાંતર, 11 લોકોનું રેસ્ક્યૂ; 9 તાલુકામાં 5 ઈંચથી વધુ વરસાદ

અમદાવાદમાં બપોર બાદ મેઘરાજાની તોફાની એન્ટ્રી: ભારે પવન સાથે ધોધમાર વરસાદ, વિઝિબિલિટી ઘટતા વાહનચાલકો પરેશાન

સુરતમાં મેઘરાજાનું રૌદ્ર રૂપ: ઉમરપાડામાં 4 કલાકમાં 8 ઈંચ વરસાદ, આમલી ડેમના 6 દરવાજા ખોલાયા, 15 ગામોને કરાયા એલર્ટ

Rain Live Update: નડિયાદના રસ્તા બેટમાં ફેરવાયા, સુરતમાં જળબંબાકાર, બોરસદમાં 6 ઇંચ વરસ્યો

Stock Market: મહિનાના છેલ્લા દિવસે શેરબજારમાં તેજી,સેન્સેક્સ 78000 ને પાર; નિફ્ટીમાં પણ ઉછાળો

Embed widget