શોધખોળ કરો
It's Official: શ્યાઓમીએ રેડમી 4, 4A અને રેડમી 4 પ્રાઈમ કર્યો લોન્ચ, જાણો ફીચર્સ અને કિંમત
1/6

Redmi 4ના 2GB રેમવાળા વેરિઅન્ટની કિંમત 699 યુઆન (અંદાજે 6905 રૂપિયા) છે જ્યારે સ્નેપડ્રેગન 625 અને 3GBરેમવાળા વેરિઅન્ટની કિંમત 899 યુઆન (અંદાજે 8888 રૂપિયા)માં મળશે. હાલમાં આ બન્ને ફોન ચીનમાં ઉપલબ્ધ છે.
2/6

આ સ્માર્ટફોન એન્ડ્રોઈડ માર્શમૈલો પર બનેલ કંપની MIUI પર ચલાવે છે અને તેમાં 4,100mAhની બેટરી લાગેલ છે. કનેક્ટિવિટી અને એચડી કોલિંગ માટે તેમાં VoLTE અને 4G LTE આપવામાં આવ્યા છે.
Published at : 05 Nov 2016 09:52 AM (IST)
View More





















