શોધખોળ કરો

Youtubeએ પોતાની પૉલિસી બદલી, પૈસા કમાવવા થયા મુશ્કેલ, જાણો કેવી રીતે

1/4
Youtubeએ આવું કેમ કર્યું: Youtubeએ પાર્ટનરશિપ પ્રોગ્રામના લીધે દુનિયાભરમાં લોકોએ પોતાના વીડિયો અપલોડ કરવાની શરૂ કરી દીધું છે. તેમાંથી અમુક લોકો એવા પણ છે, જેમને બીજાના વીડિયો પોતાની ચેનલ પર અપલોડ કરવાનું શરૂ કરી દીધું છે. ક્યારેક ક્યારેક એવા વીડિયો મિલિયન સુધીનો આંકડો પણ પાર કરી લે છે. આ પ્રકારના લોકોનો સામનો કરવા માટે Youtubeએ પોતાની પાર્ટનરશિપ પ્રોગ્રામમાં ફેરફાર કર્યો છે.

2/4
Youtube પ્રોડક્ટ મેનેજમેંટના વાઈસ પ્રેસિડેંટ એરિયલ બાર્ડિને એક બ્લોગ પોસ્ટમાં કહ્યું, “10,000 વ્યૂજ થ્રેશોલ્ડ (લિમિટ) રાખવાની સાથે અમે એ પણ નક્કી કરીશું કે નવા અને મહત્વાકાંક્ષી યૂઝર્સ પર ખરાબ અસર ના પડે.”

3/4
અલ્ફાબેટની ઈંકની Youtubeએ ગુરુવારે કહ્યું છે કે જેવી જ ચેનલ 10,000 વ્યૂજની લિમિટ પાર કરી લેશે, તેના પછી કંટેંટનો રિવ્યૂ કરવામાં આવશે અને જાહેરાત લગાવવામાં આવશે, જો કે, આ પોલિસી પહેલાની જૂની ચેનલ્સ પર લાગૂ નહીં પડે.

4/4
નવી દિલ્લી: Youtubeએ પોતાની એડવર્ટાઈમેંટ પૉલિસીમાં મોટો ફેરફાર કર્યો છે. હવે તે તમામ ચેનલ પર જાહેરાત દેખાડશે નહીં, જેના વ્યૂજ 10,000થી ઓછા છે. પાયરેટેડ વીડિયો મારફતે પૈસા કમાવનાર યૂઝર્સને રોકવા માટે કંપનીએ આ કદમ ઉઠાવ્યું છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Poco નો 25 હજારવાળો ફોન મળી રહ્યો છે ફક્ત 17 હજારમાં, બિલકુલ મિસ ન કરો ડીલ

OnePlus: ફોન નાનો, પરંતુ કેમેરા પાવર દમદાર, OnePlus 16Tને લઈ મોટો ખુલાસો

Smartphones: 15,000 થી ઓછામાં જોઈએ છે શાનદાર સ્માર્ટફોન? આ છે તમારા માટે બેસ્ટ ઓપ્શન

OnePlus Turbo 6Vs Launch: ગેમિંગ અને લાંબી બેટરી બેકઅપ પર OnePlusનો દાવ, Turbo 6V લૉન્ચ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાટીદારોની નવી પેઢી કયા રસ્તે ?
Hun To Bolish : હું તો બોલીશ : દિવાળીના ફડાકા
Hun To Bolish : હું તો બોલીશ : કિસાન સંઘના સરકારને સવાલ
Harsh Sanghavi: નવસારીમાં હર્ષ સંઘવીએ વાંસદા કોંગ્રેસના MLA અનંત પટેલ પર કર્યા પ્રહાર
Gandhinagar New Mayor: ગાંધીનગરને મળ્યા નવા મેયર અને ડેપ્યુટી મેયર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર કાજલ બારૈયા હત્યા કેસ: કોર્ટે આરોપી ફૈઝલને ફટકારી આજીવન કેદની સજા

ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ કરી નિવૃત્તિની જાહેરાત, અચાનક લીધેલા નિર્ણયથી ફેન્સ હેરાન

Uttarkashi: ઉત્તરકાશીમાં ઇનૉવા કાર ગંગા નદીમાં ખાબકી, સુરતના ત્રણ સહિત 4 ગુજરાતી શ્રદ્ધાળુઓના કરૂણ મોત

અમદાવાદીઓને લાગ્યો મોટો ઝટકો! પાર્કિંગ ચાર્જમાં 90 ટકા સુધીનો વધારો

Tata Cars Hacking: ટાટાની કારોમાં હેકિંગનો ખતરો, સરકારી એજન્સીએ જાહેર કર્યું એલર્ટ

IPL 2027 પહેલાં મોટો ટ્રેડ, CSK અને SRH વચ્ચે 4 ખેલાડીઓની અદલાબદલી
IPL 2027 પહેલાં મોટો ટ્રેડ, CSK અને SRH વચ્ચે 4 ખેલાડીઓની અદલાબદલી
Poco નો 25 હજારવાળો ફોન મળી રહ્યો છે ફક્ત 17 હજારમાં, બિલકુલ મિસ ન કરો ડીલ
Poco નો 25 હજારવાળો ફોન મળી રહ્યો છે ફક્ત 17 હજારમાં, બિલકુલ મિસ ન કરો ડીલ
Stock Market: દિવાળી પહેલા શેરબજારમાં તોફાની તેજી, સેન્સેક્સ 1400 પોઈન્ટ ઉછળ્યો

Embed widget