શોધખોળ કરો

શા માટે અલ્પેશ ઠાકોરે 23મી ફેબ્રુઆરીએ ટાટા નેનો પ્લાન્ટને તાળું મારી દેવાની આપી છે ચિમકી? જાણો

1/6
તેમણે જણાવ્યું હતું કે, સરકારી મદદ લઈને રાજ્યમાં જે ઉદ્યોગો ચાલી રહ્યા છે તેમણે સ્થાનિક યુવાનોને 85 ટકા રોજગાર આપવાના કાયદાનું ચુસ્ત પણે પાલન કરવું પડશે. જો કાયદાનું ચુસ્તપણે પાલન નહીં થાય તો શિક્ષિત બેરોજગાર યુવાનો દ્વારા આવા તમામ ઉદ્યાગોને તાળાં મારી દેવાશે.

2/6
તેમણે ચિમકી આપી હતી કે, અમે ટાટા નેનોથી આંદોલનની શરૂઆત કરીશું અને ત્યારબાદ હોન્ડા, મારુતિ જેવી બીજી મોટી કંપનીઓને પણ તાળાં મારીશું. અમારી માંગણી છે કે, અમારા યુવાનોને નોકરી આપો અને તમારા ઉદ્યોગો સુખેથી ચલાવો, નહીંતર જમીન ખાલી કરો. હવે સમય પાકી ગયો છે કે આ પ્રકારના ઉદ્યોગોને સબક શીખવાડાય.

3/6
એટલું જ નહીં, તેમણે તો ત્યાં સુધી કહ્યું હતું કે, ટાટા પાસેથી જમીન પાછી લેવી જોઈએ અને અત્યાર સુધી ઉદ્યોગ સ્થાપવા માટે આપેલા નાણા પેનલ્ટી સાથે પરત લેવા જોઈએ. ટાટા જેવા ઉદ્યોગગૃહો એક તરફ સરકારી સહાય લે છે અને બીજી તરફ સ્થાનિક યુવાનોને 85 ટકા રોજગારી આપતા નથી. આ નહીં ચલાવી લેવાય.

4/6
આ પ્લાન્ટ લાવ્યા ત્યારે શરત મુકવામાં આવી હતી કે, ટાટાએ નેનો કારનું ઉત્પાદન કરવું. પરંતુ અમારી પાસે જે માહિતી છે તે મુજબ ટાટાએ એ શરતનો જ ભંગ કર્યો છે. નેનોના કારખાનામાં હવે નેનોનું ઉત્પાદન જ નથી કરાતું. આ અંગે સરકારે તાત્કાલિક અસરથી હેતુફેર બદલ શિક્ષાત્મક પગલાં લેવા જોઈએ.

5/6
ગાંધીનગરઃ ઠાકોર નેતા અલ્પેશે 23મી ફેબ્રુઆરીએ ટાટા નેનો પ્લાન્ટને તાળું મારી દેવાની ચિમકી ઉચ્ચારી છે. રાજ્યમાં સ્થાપાયેલા અને રાજ્યની સબસિડી તેમજ અન્ય સહાયથી ચાલતા ઉદ્યોગો દ્વારા સ્થાનિક બેરોજગાર યુવાનોને રોજગાર આપવાના મુદ્દે તેમણે આ ચિમકી ઉચ્ચારી હતી.

6/6
આ સાથે અલ્પેશે જાહેરાત કરી હતી કે, આ આંદોલનની શરૂઆત સાણંદ પાસેના ટાટા નેનો પ્લાન્ટથી કરાશે. કારણ કે ટાટા નેનો પ્રોજેક્ટ માટે સરકારે તમામ પ્રકારની સહાય કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ટાટા નેનો પ્રોજેક્ટ ગુજરાતમાં લાવવા માટે સરકારે લાલ જાજમ પાથરી હતી. 35 હજાર કરોડ રૂપિયાની સાવ ઓછા વ્યાજની લોન આપી હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat: આર્થિક રીતે પછાત વર્ગને મળી શકે છે રાહત, સરકારના નિર્ણયથી લાખો પરિવારને થશે ફાયદો

રાજ્યમાં બાળકોને ધોરણ-1 માં પ્રવેશને લઈને શિક્ષણ વિભાગે શું લીધો મોટો નિર્ણય?

Rain Alert: વરસાદની દિશા બદલાઈ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદનું 'રેડ એલર્ટ' જાહેર

Gujarat Rain: દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવથી તબાહી, ગાંધીનગરમાં CMએ બોલાવી ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી

ગુરુ પૂર્ણિમા 2026: 29 જુલાઈ પછી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય! નોકરી-ધંધામાં થશે મોટી પ્રગતિ

અમદાવાદમાં ભારે વરસાદથી નુકસાન, વેપારીઓ માટે સરકારે જાહેર કરી સહાય, જાણો કોને કેટલા રૂપિયા મળશે?

ગુજરાત કેબિનેટનો મોટો નિર્ણય: મહાનગરપાલિકા-નગરપાલિકામાં  નવા રસ્તા હવે સિમેન્ટ કોંક્રિટના બનશે

હવામાન વિભાગનું રેડ એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે! જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ

4 વર્ષમાં 2,61,70,00,00,000...નો દંડ! મિનિમમ બેલેન્સના નામે બેંકોએ ગ્રાહકોને આ રીતે લૂંટ્યા

કેબિનેટનો મોટો નિર્ણય: અમદાવાદના વેપારીઓને મળશે સહાય, રાજ્યમાં હવે બનશે CC રોડ

ગુજરાતમાં આ તારીખથી વરસાદનો ઘાતક રાઉન્ડ: 4 સિસ્ટમ સક્રિય થતાં આ જિલ્લાઓમાં ખાબકશે અત્યંત ભારે વરસાદ

Embed widget