શોધખોળ કરો

ભાજપે રચી પ્રદેશ ચૂંટણી કેમ્પેઈન અને શિસ્ત સમિતી, જાણો કોનો કોનો કરાયો સમાવેશ

1/2
ગાંધીનગરઃ ગુજરાતમી આગામી ચૂંટણીને લઈને ધમધમાટ શરૂ થઈ ગયો છે. સત્તાધારી પક્ષ ભાજપ અને વિરોધપક્ષ કોંગ્રેસે ચૂંટણીલક્ષી તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ બુધવારે ચૂંટણી કેમ્પેઈન સમિતિ અને શિસ્ત સમિતિની જાહેરાત કરી છે.

2/2
 જેમાં ચૂંટણી કેમ્પેઈન સમિતિના ઈન્ચાર્જ તરીકે કૌશિક પટેલની વરણી કરવામાં આવી છે. ભાજપની ત્રણ સભ્યોની પ્રદેશ શિસ્ત સમિતિમાં આ વખતે વર્ષોથી શિસ્ત સમિતિમાં સેવા આપનાર પ્રફુલ બારોટનો સમાવેશ કરાયો નથી જ્યારે કુલ ત્રણ સભ્યોમાં પુષ્પદાન ગઢવી, ઝવેરભાઈ ચાવડા અને ભરત બારોટ પર પસંદગી ઉતારવામાં આવી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ડ્રગ્સના દૂષણને દૂર કરવા ગુજરાત પોલીસનો મહત્વનો નિર્ણય, એન્ટી નાર્કોટિક્સ વિંગ સંભાળશે કમાન

Gandhinagar: ગાંધીનગરમાં ત્રણ દીકરીના પિતાએ પુત્ર પ્રાપ્તિની ઘેલછામાં પોતાનું જ પેટ ચીરી નાખ્યું, યુવકની હાલત જોઈ ડોક્ટર પણ ચોંક્યા

ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત

Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સુરજેવાલા આવ્યા, બાપુ બોલ્યા
Hun To Bolish : હું તો બોલીશ : દાદાનું 'ઓપરેશન ગંગાજળ'
Hun To Bolish : હું તો બોલીશ : ડખો 'વહીવટ'નો
Kinjal Rabari Video: સિંગર કિંજલ રબારીનો વીડિયો સામે આવ્યો? અપહરણ મામલે શું કર્યો ખુલાસો?
Delhi Building Collapse: દિલ્લીના મોતી બાગ વિસ્તારમાં મોટી દુર્ઘટના, પાંચ માળની હોસ્ટેલ ધરાશાયી થતા દોડધામ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં રિક્ષા ચાલકોની હડતાળ વચ્ચે ગુંડાગર્દી: મુસાફરોને અધવચ્ચે ઉતારાયા, કેબના ભાડાંમાં તોતિંગ વધારો

Delhi Satya Niketan: સત્ય નિકેતન દુર્ઘટનામાં 6 લોકોના મોત, મકાન માલિક સામે થશે કાર્યવાહી

Vadodara: PM મોદીને આવકારવા વડોદરા સજ્જ, 35 હજાર કરોડથી વધુના વિકાસકામોની ભેટ આપશે વડાપ્રધાન

કોણ છે કિંજલ રબારી? પ્રથમ પ્રેમલગ્ન, બીજા લગ્ન અને હવે કથિત અપહરણના વિવાદથી ફરી ચર્ચામાં

ડોનાલ્ડ ટ્રમ્પની તબિયત લથડી? હાથ પરના ઉઝરડા અંગે અમેરિકી રાષ્ટ્રપતિએ ખોલ્યું રહસ્ય

PHOTOS: PM મોદીને આવકારવા વડોદરા શહેરના વિવિધ સ્થળોને રોશનીથી શણગારવામાં આવ્યા, જુઓ તસવીરો

ગુજરાતી ગાયિકા કિંજલ રબારીનું અમદાવાદમાંથી અપહરણ? ચાંદખેડા પોલીસ એક્શનમાં

સાબરકાંઠામાં બટાકાના કોન્ટ્રાક્ટ ફાર્મિંગ સામે રોષ: 12 ગામોના ખેડૂતોનો નિર્ણય, શરતો નહીં માનો તો વાવેતર બંધ

Embed widget